
ઉન્નતિ અનલિમિટેડ તથા આઈ કેન આઈ વીલ ફાઉન્ડેશન દ્વારા હાઈ-ઈમ્પૅક્ટ ઇન-પર્સન સેશનનું આયોજન કરવામાં આવ્યું
પ્રીમિયર બિઝનેસ કોચિંગ અને ગ્રોથ એડવાઇઝરી સંસ્થા ઉન્નતિ અનલિમિટેડ તથા આઈ કેન આઈ વીલ ફાઉન્ડેશને તાજેતરમાં તેના સીએમએલ સિનર્જી બેચ માટે એક હાઈ-ઈમ્પૅક્ટ ઇન-પર્સન સેશનનું આયોજન કર્યું હતું, જેમાં બાંધકામ, ઉત્પાદન, ફિલ્ટરેશન સિસ્ટમ્સ, ફાર્માસ્યુટિકલ્સ અને વ્યાવસાયિક સેવાઓ જેવા ઉદ્યોગોમાંથી 8 ડાયનામિક બિઝનેસને એકસાથે લાવીને ચર્ચા કરવામાં આવી હતી. “ઉન્નતિ અનલિમિટેડ અને આઈ કેન આઈ વિલ…