
ચુંવાળ વણકર સમાજ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા તેજસ્વી તારલાઓને સન્માનિત કરવાનો કાર્યક્રમ યોજાયો
ચુંવાળ વણકર સમાજ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા આયોજીત ૨૧ મો તેજસ્વી તારલાઓને સન્માનિત કરવાનો કાર્યક્રમ તા.૨૯-૬-૨૦૨૫ ને રવિવારના રોજ સંસ્થાના કટોસણ રોડ સુંવાળા ખાતેના કોમ્યુનિટી હોલના પટાંગણમાં યોજાયો હતો. ચુંવાળ વણકર સમાજ એજ્યુકેશન ટ્રસ્ટના ચીફ પેટ્રન અને નિવૃત્ત મામલતદાર શ્રી હરગોવિંદભાઈ પી. સોલંકીના અધ્યક્ષ પદે યોજાયેલા આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે સરકારના વિવિધ વિભાગોમાથી સેવા નિવૃત્ત…