ગુજરાતી ફિલ્મ “શસ્ત્ર” નું ઑફિશિયલ પોસ્ટર લોન્ચ પછી ૧ લી મેં ના રોજ થશે થ્રિલિંગ ફિલ્મ રીલીઝ!

અમદાવાદ : ગુજરાતી સિનેમાને નવો રંગ આપતી થ્રિલર ફિલ્મ “શસ્ત્ર” નું ઑફિશિયલ પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું છે.. આ ફિલ્મ ૧ લી મે 2025 ના રોજ રિલીઝ થવાની છે અને તેનું ટેગલાઈન છે – *”You will be hacked!”* જે પ્રેક્ષકોમાં ઊંડું કૌતૂહલ અને રોમાંચ જગાડી રહ્યું છે.  આ ફિલ્મનું ટીઝર જોતા લાગે છે કે ફિલ્મ ડિજિટલ…

Read More

ગુજરાતી ફિલ્મ “સાસણ” ના રિલીઝ પર આધારિત રિવ્યુ:

ફિલ્મનો મર્મ: સાસણ એક લાગણીસભર અને ઘનિષ્ઠ ગુજરાતી ફિલ્મ છે જે કુટુંબ, પરંપરા, અને આધુનિક જીવનશૈલી વચ્ચેના સંઘર્ષની વાર્તા કહે છે. ફિલ્મ ગુજરાતના સુંદર નેસડાઓની પૃષ્ઠભૂમિ પર ધોરાયેલ છે અને ગ્રામીણ જીવનની યથાર્થ રજૂઆત કરે છે. આ વાર્તા સાંસ્કૃતિક મૂલ્યોની મહત્ત્વતા અને નાયકના અંતરદ્વંદ્વ પર આધારિત છે. સ્ટોરીલાઇન: ચેતન ધાનાણી દ્વારા ભજવાયેલા નાયકની એ સંઘર્ષયુક્ત સફર…

Read More

વટ, વચન અને વેર દર્શાવતી આવનારી ગુજરાતી ફિલ્મ “સમંદર” 17મી મેના રોજ થશે રિલીઝ

• પ્રખ્યાત બૉલીવુડ સિંગર બી પ્રાકે પ્રથમવાર કોઈ ગુજરાતી મુવીમાં પોતાનો અવાજ આપ્યો• ફિલ્મમાં દરિયાની સાથે દોસ્તીની વાર્તા છે ગુજરાત : ગુજરાતી ફિલ્મોની વ્યાખ્યા બદલવા માટે આવી ગઈ છે ફિલ્મ “સમંદર”. ગુજરાતી ફિલ્મના ઇતિહાસમાં પ્રથમવાર હટકે એવા “અંડરવર્લ્ડ” વિષય પર બનેલ આ ફિલ્મનું દિર્ગદર્શન વિશાલ વડાવાળાએ કર્યું છે. કેપી એન્ડ યુડી મોશન પિક્ચર પ્રોડક્શન હાઉસના…

Read More

પ્રખ્યાત સિંગર “બી પ્રાક”ના મધુર અવાજમાં સ્વરબદ્ધ સોન્ગ “તું મારો દરિયો” રિલીઝ

ગુજરાત : “સમંદર” ફિલ્મ 17મી મે એ રિલીઝ થઈ રહી છે અને ગુજરાતી ફિલ્મના ચાહકો આ ફિલ્મની આતુરતાથી વાટ જોઈ રહ્યાં છે ત્યારે મેકર્સે પ્રખ્યાત સિંગર બી પ્રાકના મધુર અવાજમાં સ્વરબદ્ધ કરાયેલ સોન્ગ “તું મારો દરિયો” રિલીઝ કરીને દર્શકોને ફિલ્મ જોવા વધુ આતુર કર્યા છે. આજે સમગ્ર દેશમાં બી પ્રાકના અવાજના સૌ કોઈ દીવાના છે…

Read More

ભારતનું ગૌરવ દર્શાવતી ઐતિહાસિક પર આધારિત ભવ્ય ગુજરાતી ફિલ્મ “કસૂંબો”ના કલાકારો પાટણના સેનેલાઈટ થિયેટર ખાતે ઉપસ્થિત રહ્યાં

વિજયગીરી બાવા નિર્દેશિત, રામ મોરી લિખિત મલ્ટી સ્ટારર ઐતિહાસિક ગુજરાતી ફિલ્મ 16 ફેબ્રુઆરીના રોજ રિલીઝ થશે. ગુજરાત : સનાતન અમર હતો, સનાતન અમર છે અને સનાતન અમર રહેશે. વિજયગિરિ ફિલ્મ્સ દ્વારા નિર્મિત ગુજરાતી સિનેમા જગતની ઐતિહાસિક ફિલ્મ  ‘કસૂંબો’ એ રીલીઝ પહેલા જ લોકોના દિલમાં જગ્યા બનાવી લીધી છે.  ફિલ્મનું ટીઝર, ટ્રેલર અમને ટાઇટલ સોન્ગ કરોડો…

Read More