સતપથ ફાઉન્ડેશન દ્વારા આયોજિત રત્નકરંડ શ્રાવકાચાર ક્વિઝ સ્પર્ધાનું ગ્રાન્ડ ફિનાલે 22 થી 25 ડિસેમ્બર 2024 સુધી યોજાશે

સતપથ ફાઉન્ડેશન, નાગપુરના તત્ત્વાધાનમાં આયોજિત વિશ્વ સ્તરીય રત્નકરંડ શ્રાવકાચાર ક્વિઝ સ્પર્ધાનું ગ્રાન્ડ ફિનાલે 22 ડિસેમ્બરથી 25 ડિસેમ્બર 2024 સુધી ચૈતન્યધામ, ગાંધીનગર (ગુજરાત)માં યોજાશે. આ વર્ષે આ સ્પર્ધા આચાર્ય સમંતભદ્ર દેવ દ્વારા રચિત રત્નકરંડ શ્રાવકાચાર જે એક જૈન ગ્રંથ છે તેના પર આયોજિત કરવામાં આવી છે. આમાં આચાર્ય દેવે સંસ્કૃત શ્લોકો દ્વારા શ્રાવક (ગૃહસ્થ) ધર્મનું નિરૂપણ…

Read More