
અમદાવાદમાં નવા બિઝનેસ સેન્ટર સાથે ક્વોન્ટમ એએમસી એ પોતાની હાજરીનું વિસ્તરણ કર્યું
અમદાવાદ, સપ્ટેમ્બર, 2025 : ક્વોન્ટમ એસેટ મેનેજમેન્ટ કંપની પ્રાઇવેટ લિમિટેડ (ક્વોન્ટમ એએમસી) એ આજે અમદાવાદમાં તેની હાજરી દર્શાવતા એક નવા ચેપ્ટરની શરૂઆતની જાહેરાત કરી છે, જે ભારતના સૌથી ગતિશીલ નાણાકીય કેન્દ્રોમાંના એકમાં તેની હાજરીને વધુ મજબૂત બનાવે છે. આ પ્રસંગે બોલતા, ક્વોન્ટમ એએમસીના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર સીમંત શુક્લાએ જણાવ્યું હતું કે, “ગુજરાત આજે ભારતની મ્યુચ્યુઅલ…