
તમારા સપનાનું કારકિર્દી માર્ગ હવે અમદાવાદમાં શરૂ થાય છે – એડમિશન ફેર 2025
અમદાવાદ, 2025 : અફેર્સ, એક અગ્રણી વૈશ્વિક એજ્યુકેશન ફેરના આયોજક હવે પ્રાઈડ પ્લાઝા, બોડકદેવ, અમદાવાદ ખાતે 10 & 11 મે, 2025 ના રોજ તેના ખૂબ જ પ્રખ્યાત એડમિશન ફેરની જાહેરાત કરવા માટે ખૂબ જ ઉત્સાહિત છે.આ ઈવેન્ટ અભ્યાસના વિકલ્પોની શોધખોળ કરવા અને શ્રેષ્ઠ ભારતીય યુનિવર્સિટીઓ અને કોલેજો સાથે જોડાવા માંગતા વિદ્યાર્થીઓ માટે એક પ્રકારના અનુભવનું…