
બિસ્પોક આર્ટ ગેલેરી દ્વારા ધ ઇન્ટરનેશનલ ડે ઓફ હેપીનેસ ૨૦૨૫ ડે નિમિત્તે IPS અજય ચૌધરી સાથે સર્જનાત્મકતા અને પ્રેરણાની એક મનમોહક સાંજ રજૂ કરવામાં આવી
અમદાવાદ, 20 માર્ચ 2025: ધ ઇન્ટરનેશનલ ડે ઓફ હેપીનેસ 2025ની ઉજવણીના ભાગરૂપે, બીસ્પોક આર્ટ ગેલેરીએ એક અનોખો અને સ્નેહસભર કાર્યક્રમ યોજ્યો, જેમાં જાહેર સેવા, સર્જનાત્મકતા અને વ્યક્તિગત વિકાસનો ઉજાસ પ્રસરી ગયો. આ અનમોલ સાંજની શાન હતા IPS અધિકારી અજય ચૌધરી, જેઓએ તેમના નવા પુસ્તક “Everyday Miracle” નું વિમોચન કર્યું અને લાઇવ એબ્સ્ટ્રેક્ટ પેઇન્ટિંગ સેશન દ્વારા…