ગુજરાતી ફિલ્મ ‘જીવ’ 12 ડિસેમ્બરે થશે રિલીઝ

અમદાવાદ : સત્ય ઘટનાથી પ્રેરિત ગુજરાતી ફિલ્મ “જીવ” 12 ડિસેમ્બરના રોજ રાજ્યભરના સિનેમાઘરોમાં રિલીઝ થશે.  આ ફિલ્મ માનવતા, દયાળુભાવ અને જીવદયા જેવા મૂલ્યોનો સમવેશ કરતી હૃદયસ્પર્શી કહાની રજૂ કરે છે. ફિલ્મ વિવાન ફિલ્મ્સ એલએલપી દ્વારા નિર્મિત છે. નિર્દેશન જીગર કાપડીએ કર્યું છે, જ્યારે નીરવ મેહતા અને વિક્કી મેહતા ફિલ્મના પ્રોડ્યુસર છે. મુખ્ય ભૂમિકામાં ધર્મેન્દ્ર ગોહિલ,…

Read More