કિઆરા મીના કુમારીની ભૂમિકા ભજવી શકે છે

હિન્દી ફિલ્મની દુનિયામાં સૌથી ટ્રેજેડી ક્વીન મીના કુમારીના જીવન પર ફિલ્મ બની રહી છે, ત્યારે કિઆરા અડવાણીનો આ રોલ માટે સંપર્ક કરાયો હોવાના અહેવાલો છે. કિઆરા હાલ તો બ્રેક પર છે પરંતુ જો તે હા કહે તો તેનાં બ્રેક પછી તે આ બાયોપિકમાં જોવા મળી શકે છે. આ ફિલ્મ માટે મીના કુમારીના પતિ કમાલ અમરોહીનો…

Read More

‘લાહોર 1947’ આ વર્ષના અંતે થવાની છે રિલીઝ

રાજકુમાર સંતોષી અને આમિર ખાનની આ ફિલ્મની એકથી વધુ વખત જાહેરાત થઈ અને પછી આ ફિલ્મ પાછી પણ ખેંચાઈ. આમિર આ ફિલ્મ પ્રોડ્યુસ પણ કરી રહ્યો છે, તેણે જ ફિલ્મના લેખકને આગ્રહ કર્યો છે કે તે ‘સિતાર ઝમીન પર’ પછી ‘લાહોર 1947’ રિલીઝ કરવા માગે છે. આ ફિલ્મમાં રાજકુમાર સંતોષી પહેલી વખત શબાના આઝમી સાથે…

Read More

વિકી કૌશલ અને એમી વિર્ક આગામી ફિલ્મ ‘બૅડ ન્યૂઝ’ના  પ્રમોશન અર્થે અમદાવાદના મહેમાન બન્યા

બંને કલાકારોએ ગુજરાતી ફૂડનો આનંદ માણ્યો અમદાવાદ : ધર્મા પ્રોડક્શન્સ અને લીઓ મીડિયા કલેક્ટિવના સહયોગથી એમેઝોન પ્રાઇમ દ્વારા પ્રસ્તુત કોમેડી-ડ્રામા ‘બેડ ન્યૂઝ’ની રિલીઝ ડેટ જેમ જેમ નજીક આવી રહી છે, તેમ-તેમ ચાહકો અને પ્રેક્ષકોમાં તેની આસપાસની ઉત્તેજના વધી રહી છે. વિકી કૌશલ અને એમી વિર્ક ફિલ્મના પ્રમોશન અર્થે અમદાવાદ પહોંચ્યા હતા અને ફિલ્મ અંગે દિલ…

Read More