ફિલ્મ ‘ભ્રમ’ના સફળ 50 દિવસ : ગુજરાતી સિનેમાની થ્રિલર ફિલ્મોની દિશામાં નવો અધ્યાય

ગુજરાતી સિનેમાને નવી દિશામાં લઈ જતી થ્રિલર ફિલ્મ ‘ભ્રમ’એ સિનેમાઘરોમાં વિઝન, ઇમોશન અને એક્સાઈટમેન્ટથી ભરેલી સફરના 50 દિવસ પૂરા કર્યા છે. દર્શકોના  પ્રેમ અને પ્રશંસાના કારણે આજે ‘ભ્રમ’ માત્ર એક ફિલ્મ નથી રહી, તે એક અનુભૂતિ, એક ગર્વ છે. ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સામાન્ય રીતે કોમેડી, ડ્રામા અને ફેમિલી ઓરિએન્ટેડ ફિલ્મો વધુ બને છે અને થ્રિલર…

Read More

ભ્રમ : ગુજરાતી સિનેમાની એક મોટી ગેમચેન્જર થ્રિલર ફિલ્મ

ગુજરાત : ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સામાન્ય રીતે કોમેડી, ડ્રામા અને ફેમિલી ઓરિએન્ટેડ ફિલ્મો વધુ બને છે અને થ્રિલર ફિલ્મો  ઘણી ઓછી બની છે. પરંતુ તાજેતરમાં જ રિલીઝ થયેલ ફિલ્મ “ભ્રમ” એ આ પરંપરાને તોડીને એક અનોખી મિસાલ આપી છે. 23મી મેના રોજ રિલીઝ થયેલ આ મર્ડર મિસ્ટ્રી દર્શાવતી સાઈકોલોજિકલ અને સસ્પેન્સ થ્રિલર ફિલ્મ અત્યારે દર્શકોની…

Read More

પલ્લવ પરીખની ‘ભ્રમ’ – ભ્રમ અને હકીકત વચ્ચે લડતી એક સ્ત્રીની કહાની

ગુજરાતી ફિલ્મ ‘ભ્રમ’ એ એક અનોખી મનોવિજ્ઞાન આધારિત થ્રિલર છે, જે પ્રેક્ષકોને અંત સુધી બાંધીને રાખે છે. પલ્લવ પરીખના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મની કથા માયા નામની એક 42 વર્ષની મહિલાની આસપાસ ફરે છે, જેને ડિમેન્શિયાનો સામનો કરવો પડી રહ્યો છે. એક દિવસ એ પોતાના જ ઘરમાં એક હત્યાની સાક્ષી બને છે, પણ એની માનસિક સ્થિતિને…

Read More

16મી મેના રોજ રિલીઝ થઈ રહેલ ફિલ્મ “ભ્રમ”નું ટાઈટલ સોન્ગ “તારી હકીકત” લોન્ચ કરાયું

ગુજરાત : આપણે સૌ જાણીએ છીએ તેમ “હું ઈકબાલ”ના મેકર્સ એક નવી સાઈકોલોજિકલ થ્રિલર ફિલ્મ સાથે આવી રહ્યાં છે, જેનું નામ છે “ભ્રમ”. 16મી મે, 2025ના રોજ રિલીઝ થઈ રહેલી આ ફિલ્મનું નિર્દેશન અને લેખનકાર્ય પલ્લવ પરીખ દ્વારા કરવામાં આવ્યું છે અને ફિલ્મમાં મિત્ર ગઢવી, સોનાલી લેલે દેસાઈ, અભિનય બેંકર અને નિશ્મા સોની જેવા અનુભવી…

Read More

ટ્રેલર લોન્ચ : થ્રિલર ફિલ્મના ચાહકો માટે 16મી મે એ આવી રહી છે ફિલ્મ “ભ્રમ”

ગુજરાત: ગુજરાતી સિનેમાના ચાહકો માટે થ્રિલર ફિલ્મોની દુનિયામાં  એક નવી લહેર આવવાની છે. “હું ઇકબાલ”જેવી સફળ અને વખણાયેલી ફિલ્મના નિર્માતાઓ દ્વારા તેમની નવી થ્રિલર ફિલ્મ “ભ્રમ”ની ઘોષણા  કરવામાં આવી ત્યારથી જ દર્શકોમાં ફિલ્મ અંગે વધુ જાણવાની ઉત્સુકતા જાગી હતી. 16મી મેના રોજ રિલીઝ થઈ રહેલ આ ફિલ્મના પ્રમોશનલ વિડિયોઝ અને પોસ્ટર જોઈને જે સસ્પેન્સ ક્રિએટ…

Read More