“માટલા ઉપર માટલું” ફેમ જીગર ઠાકોરની ફિલ્મ “જીગરની જીત” 17મી જાન્યુઆરીએ થશે રિલીઝ
ગુજરાત : ગુજરાતી સિનેજગતમાં એક નવી જ ફિલ્મ આવી રહી છે જે સંઘર્ષની ગાથા દર્શાવે છે. માર્સ મુવીઝ એન્ડ મ્યુઝિકના બેનર હેઠળ બનેલ ફિલ્મ “જીગરની જીત” 17મી જાન્યુઆરીએ રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મ ભરત જૈન દ્વારા નિર્મિત અને વિષ્ણુ ઠાકોર દ્વારા દિગ્દર્શિત છે. આ ફિલ્મમાં જીગરના મુખ્ય પાત્રમાં પ્રખ્યાત સોન્ગ “માટલા ઉપર માટલું” ફેમ…