બાળપણની યાદોંથી લઇને સેટ પરની યારિઓં સુધી: ઝી ટીવીના કલાકારો તેમની મિત્રતાની સૌથી સારી યાદોં વિશે ચર્ચા કરે છે
ફ્રેન્ડશીપ ડે એ આપણા જીવનમાં આનંદ, આરામ તથા અર્થ લાવનારા સંબંધોની હૃદયપૂર્વકની યાદ અપાવે છે. આ દિવસ એવા લોકોની ઉજવણી કરવો છે, જે દરેક ઉતાર-ચડાવમાં આપણી સાથે ઉભા રહે છે, જે આપણને થોડું મોટેથી હસાવે છે, થોડું ભરપૂર જીવે છે અને થોડું ઓછું એકલું અનુભવે છે. બાળપણના મિત્રો હોય, કામના મિત્રો હોય કે નવા સંબંધો…
