વેસ્ક્યુલર સોસાયટી ઓફ ઈન્ડિયા દ્વારા વિચ્છેદન-મુક્ત ભારત માટે જાગૃતતા વધારવા માટે વડોદરામાં વૉકથૉનનું આયોજન કરાયું

વડોદરા, 04 ઓગસ્ટ, 2024:  નેશનલ વેસ્ક્યુલર ડે નિમિત્તે, વડોદરામાં વેસ્ક્યુલર સોસાયટી ઓફ ઈન્ડિયા (VSI) દ્વારા વિચ્છેદન નિવારણ અને વેસ્ક્યુલર હેલ્થ અવેરનેસના મહત્વના મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે વૉકથૉનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વૉકથૉનમાં 300 થી વધુ રહેવાસીઓની ઉત્સાહપૂર્વક ભાગીદારી જોવા મળી હતી જેઓ આ હેતુમાં જોડાવા માટે આદિકૂરા હોસ્પિટલમાં ભેગા થયા હતા. આ…

Read More