
શહેરની જાણીતી સામાજિક સંસ્થા ડ્રીમ ફાઉન્ડેશનના વાર્ષિક સમારોહની ઉજવણી અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન ખાતે કરવામાં આવી
શહેરની જાણીતી સામાજિક સંસ્થા ડ્રીમ ફાઉન્ડેશનના વાર્ષિક સમારોહની ઉજવણી અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન ખાતે કરવામાં આવી હતી. આ સમારોહમાં વિવિધ અગ્રણી સંસ્થાઓના સંસ્થાપકો અને કાર્યકરોની ઉપસ્થિતિથી કાર્યક્રમને સામાજિક એક્તાથી જોડી દીધું હતુ. ડ્રીમ ફાઉન્ડેશનના વાર્ષિક સમારોહમાં સામાજિક ક્ષેત્રે જાણાતા યુએસએ સ્થિત શ્રી બિપીનભાઈ પટેલ, બાયડ સ્થિત જય અંબે મંદબુદ્ધિ મહિલા આશ્રમના પ્રમુખ શ્રી અશોકભાઈ જૈન તેમજ…