પ્રેમ, કોમેડી અને ડ્રામાનું કોમ્બિનેશન દર્શાવતી ફિલ્મ “ઉડન છૂ”નું ટ્રેલર લોન્ચ
પ્રેમ અને કોમેડીથી ભરપૂર આવનાર ફિલ્મ “ઉડન છૂ” સાથેની આશાઓ હવે વધી ગઈ છે, કારણકે તાજેતરમાં જ તેનું ટ્રેલર લોન્ચ કરાયું છે અને દર્શકોનો અભૂતપૂર્વ પ્રતિસાદ પણ મળી રહ્યો છે. “ઉડન છૂ” એ રાહુલ બાદલ, જય શાહ અને અનીશ શાહ દ્વારા ઈન્દિરા મોશન પિક્ચર્સ અને નવેમ્બર ફિલ્મ્સના બેનર હેઠળ નિર્મિત ગુજરાતી ફિલ્મ છે. ફિલ્મનું નિર્દેશન…