અમદાવાદ બુક ક્લબ દ્વારા ઓથર જી.વી. સુબ્બા રાવ લિખિત નોવેલ “ધ લાસ્ટ વિટનેસ”નું વિમોચન કરાયું

અમદાવાદ : અમદાવાદ બુક ક્લબ દ્વારા 23મી નવેમ્બર શનિવારના રોજ ધ હાઉસ ઓફ મેકેબા, સિંધુ ભવન રોડ, અમદાવાદ ખાતે જાણીતા લેખક જી.વી. સુબ્બા રાવ દ્વારા લખાયેલ “ધ લાસ્ટ વિટનેસ” ના લોન્ચિંગનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. સાંજે સાહિત્ય પ્રેમીઓ, લેખકો અને ઉત્સુક વાચકોનો મેળાવડો જોવા મળ્યો જેઓ સુબ્બા રાવની નવી નવલકથાના વિમોચનની ઉજવણી માટે એકત્ર…

Read More

લેખક જગદીપ પુનિયા દ્વારા લિખિત મોટિવેશનલ બુક “રાઈસ ટૂ યોર ફૂલ પોટેન્શિયલ”નું વિમોચન

સેલ્ફ હેલ્પ માટેની મોટિવેશનલ બુક છે “રાઈસ ટૂ યોર ફૂલ પોટેન્શિયલ” મેન્યુફેક્ચરિંગ ઇન્ડસ્ટ્રીમાં 3થી વધુ દાયકાઓનો અનુભવ ધરાવતાં પ્રોફેશનલ જગદીપ પુનિયા દ્વારા લિખિત પુસ્તક “રાઈસ ટૂ યોર ફૂલ પોટેન્શિયલ”નું 18 જૂલાઇ, 2024ના રોજ અમદાવાદ બુક ક્લબના ઉપક્રમે અમદાવાદ મેનેજમેન્ટ એસોશિએશન ખાતે વિમોચન કરાયું હતું. ઉપરાંત અમદાવાદ બુક ક્લબના પ્રેસિડેન્ટ શ્રદ્ધા આહુજા રામાણી સાથે પોતાની બુક…

Read More

અમદાવાદ બુક ક્લબ દ્વારા “એન ઇવનિંગ વિથ સુમંત બત્રા”નું આયોજન કરાયું

•              સુમંત બત્રાની બુક “અનારકલી”નું  વિમોચન કરાયું અમદાવાદ : અમદાવાદ બુક ક્લબ દ્વારા  શનિવાર, 6 જુલાઇ 2024 ના રોજ  એલાયન્સ ફ્રાન્સાઇઝ ડી’અમદાવાદ ખાતે  “એન ઇવનિંગ વિથ સુમંત બત્રા” ઇવેન્ટનું આયોજન કરાયું હતું. જેમાં, સુમંત બત્રાની તેમની નવીનતમ બુક “અનારકલી”નું  વિમોચન પણ કરવામાં આવ્યું હતું. પ્રખ્યાત લેખક સુમંત બત્રાએ તેમના નવીનતમ પુસ્તક “અનારકલી” પર  ચર્ચા કરીને…

Read More