સુરતની Vijay Dairyને ખાદ્ય ખોરાક 2023માં Best Innovative Display નો એવોર્ડ આપવામાં આવ્યો
સુરત ની વિજય ડેરીને ખાદ્ય ખોરાક 2023 માં Best Innovative Display નો એવોર્ડ મળ્યો સુરત ની Vijay Dairy એ ગાંધીનગરના હેલીપેડ એક્સઝીબેશન ગ્રાઉન્ડ ખાતે તારીખ 17 ડિસેમ્બર થી 20 ડિસેમ્બર દરમિયાન થયેલ ખાદ્ય ખોરાક 2023 માં પ્રથમ વખત ભાગ લીધો હતો, જેમાં વિજય ડેરી ને ખાદ્ય ખોરાકના આયોજકો તરફ થી Best Innovative Display નો એવોર્ડ…
શ્રીમતી શ્યામા ચતુર્વેદી અને રમાકાંત ચતુર્વેદી દ્વારા ઘોડાસરમાં રામકથા નું આયોજન કરવામાં આવ્યું હતું
શ્રીમતી શ્યામા ચતુર્વેદી અને પ રમાકાંત ચતુર્વેદી ના મુખ્ય યજમાન સ્થાન અને શ્રી રાઘવ સેવા સમિતિ દ્વારા આયોજિત શ્રી રામકથા ના આજે ૬ દિવસ પૂર્ણ થયા. હજારો ની સંખ્યા માં શ્રદ્ધાળુઓ અલભ્ય ક્ષણ નો લાભ લઇ રહ્યા છે. શ્રી તુલસીપીઠાધીશ્વર જગદગુરુ રામાનંદાચાર્ય પરમ પૂજ્ય સ્વામી શ્રી રામભદ્રાચાર્યજી મહારાજ ના સ્વમુખર્વિંદ મા શ્રીરામકથા શ્રવણ કરવાનો અલૌકિક…
“હનીહની”એ અમદાવાદમાં નવા સ્ટોરની શરૂઆત સાથે પોતાની કામગીરીનું વિસ્તરણ કર્યું
અમદાવાદ: ન્યૂ પેરેન્ટ્સ અને સગર્ભા માતાઓને કાંઈક શ્રેષ્ઠ આપવાના લક્ષ્ય સાથે ઇન્ડિયાની લીડીંગ મધર & કિડ્સ બ્રાન્ડે હંમેશાથી ક્વૉલિટી અને ડ્યુરેબિલીટી આપવાનો પ્રયાસ કર્યો છે. અમદાવાદમાં સિંધુભવન રોડ પર આવેલ ટાઈમ્સ સ્કવેર ગ્રાન્ડ ખાતે તેમનો ગુજરાતનો પ્રથમ સ્ટોર શરૂ કરાયો છે. હનીહનીના નવા સ્ટોરના ઉદ્ધાટન પ્રસંગે નેશનલ એવોર્ડ વિનિંગ અભિનેત્રી શ્રદ્ધા ડાંગર (હેલ્લારો ફેમ) ઉપસ્થિત…
મગજ બાજુએ મૂકો તો હાસ્યના ધમધોકાર ડોઝની ગેરેન્ટી!
જો તમને મગજ બાજુએ મૂકીને માત્ર હસવું ગમે છે, જો તમે ફિલ્મમાં લોજિક નથી શોધતા, જો તમે બોડી શેમિંગ જેવી વાતોથી ઓફેન્ડ નથી થતા, બેઝિકલી તમે ફિલ્મ જો માત્ર ખડખડાટ હસવા માટે જુઓ છો, તો ડેની જીગર ફિલ્મ તમારા માટે છે. ક્યારેક અહીં તમને 90sના બોલીવુડની ઝલક દેખાય, તો ક્યારેક 70sના ડાન્સ સ્ટેપ્સ દેખાય. ક્યારેક…
પેશાબની સમસ્યા અને ચાલવામાં મુશ્કેલીથી પીડાતા 6 વર્ષના બાળકને થેયલ કરોડરજ્જુની ગાંઠનું વોકહાર્ટ હોસ્પિટલ્સ ખાતે સફળ ઓપરેશન
6 વર્ષના બાળકને પગમાં અચાનક જ નબળાઈ આવી ગઈ હતી અને પેશાબ રોકાઈ ગયો હોવાથી પેશાબની નળી મૂકવી પડી હતી. તેને પગમાં નબળાઈ સતત વધતી જતી હતી. તેથી આ બાળકને અન્ય હોસ્પિટલમાંથી વોકહાર્ટ હોસ્પિટલ્સ ખાતે ડો. કાંત જોગણી અને ડો. વિરલ વસાણીની દેખરેખ હેઠળ સારવાર કરવા માટે લાવવામાં આવ્યો હતો. બાળકની બીમારી અંગે ડો. કાંત…
સુરત ફાઇનાન્સ એસોસિયેશનનો રક્તદાન શિબિર
કર્મના સર્જક બનો તમે પણ રક્તદાતા બનો સુરત ફાઇનાન્સ એસોસિયેશન દ્વારા એકાદશ: ભવ્ય રક્તદાન ઉત્સવ: નું 6 જાન્યુઆરીના રોજ આયોજન કરવામાં આવ્યું છે. શિબિરનું આયોજન રિંગરોડ સ્થિત અજંટા શોપિંગ સેન્ટરના એ અને બી વિંગના પાર્કિંગ પરિસરમાં થશે. શિબિરના મીડિયા પ્રભારી શ્રી સૌરભ પટાવરી એ જણાવ્યું હતું કે રક્તદાન શિબિર સવારે 9 વાગ્યા થી સાંજે 6…
રિયલએસ્ટીક ગોલસેટિંગના પાવર સાથે નવા વર્ષના રિઝોલ્યુશનનું પરિવર્તન
વિશ્વની જાણીતી સંશોધન સંસ્થા એ પણ પુષ્ટિ કરે છે કે ખૂબ જ ઓછા લોકો તેમના નવા વર્ષનું રિઝોલ્યુશન હાંસલ કરી શકે છે. આપણે નવા વર્ષ 2024ના ઉંબરે છીએ અને ફરી એકવાર તે વર્ષનો તે સમય છે જ્યારે વિશ્વભરના લોકો આવતા વર્ષ માટે નવા વર્ષના સંકલ્પો કરશે.સામાન્ય રીતે એવું જોવામાં આવે છે કે આમાંના મોટાભાગના નવા…
ડોલી પટેલ સ્ટુડિયોએ ઉત્કૃષ્ટ “ડેસ્ટિનેશન વેડિંગ” ક્લેકશનનું અનાવરણ કર્યું
નવા કલેક્શનમાં પોલકી, માળા અને જાડાઉ સાથે લાઈટવેટના સોનાના દાગીનાથી બનેલી બંગડીઓ, બ્રેસલેટ, નેકલેસ વગેરેની શ્રેણી છે. અમદાવાદ: ડોલી પટેલ સ્ટુડિયો, જે સિગ્નેચર જડાઉ અને ડાયમંડ જ્વેલરીનું શ્રેષ્ઠ કલેક્શન ઓફર કરે છે, તેણે તેની લેટેસ્ટ જ્વેલરી લાઇન, “ડેસ્ટિનેશન વેડિંગ” કલેક્શન લોન્ચ કર્યું છે. ક્લેકશન લક્ઝરીને ફરીથી વ્યાખ્યાયિત કરે છે અને પરવડે તેવી ક્ષમતા, સુઘડતા અને…
શ્રીયમ પાવર એન્ડ સ્ટીલ ઇન્ડસ્ટ્રીઝ ગાંધીધામને નેશનલ એનર્જી કન્ઝર્વેશન એવોર્ડ -૨૦૨૩ એનાયત થયો
નેશનલ સ્ટીલ ટીએમટી બાર્સના ઉત્પાદન માટે અગ્રણી સ્ટીલ બાર નિર્માતા શ્રીયમ પાવર એન્ડ સ્ટીલ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (SPSIL)ને નેશનલ એનર્જી કન્ઝર્વેશન એવોર્ડ -૨૦૨૩ એનાયત કરવામાં આવ્યો છે. દેશમાં ઉર્જા સંરક્ષણના અનુકરણીય પ્રયાસોને માન્યતા આપવા માટે દર વર્ષે નેશનલ એનર્જી કન્ઝર્વેશન ડે પર નેશનલ એનર્જી કન્ઝર્વેશન એવોર્ડ એનાયત કરવામાં આવે છે. શ્રીયમ પાવર એન્ડ સ્ટીલ ઇન્ડસ્ટ્રીઝને ગૌણ…
