Headlines

જીપીબીએસ 2025 બિઝનેસ એક્સ્પો : ગુજરાતભરના વેપાર- ઉદ્યોગને વેગ મળશે

અમદાવાદ : સરદારધામના નેજા હેઠળ ઓનિક્સ દ્વારા આયોજિત “જીપીબીએસ 2025” દેશ કા એક્સ્પોનું આયોજન આગામી તારીખ 9, 10, 11, 12 જાન્યુઆરી, 2025 દરમિયાન હેલિપેડ એક્ઝિબિશન સેન્ટર, ગાંધીનગર ખાતે કરાયું છે, જેનો ઉદ્દેશ્ય અમદાવાદ અને ગાંધીનગર સહીત સમગ્ર ગુજરાતના વેપાર- ઉદ્યોગ જગતને વૈશ્વિક સ્તરે પહોંચાડવાનો અને તેમને આંતરરાષ્ટ્રીય કક્ષાએ યોગ્ય પ્લેટફોર્મ પૂરું પાડવાનો છે. 1,00,000 +…

Read More

વર્ચ્યુઅલ ફીલામેન્ટ્સ પ્રાઇવેટ લિમિટેડ: ઇન્ટરેક્ટિવ ઇ-લર્નિંગનું ભવિષ્ય તૈયાર

ઇન્ટરેક્ટિવ ઇ-લર્નિંગ કન્ટેન્ટના ક્ષેત્રમાં અગ્રણી, વર્ચ્યુઅલ ફીલામેન્ટ્સ પ્રાઇવેટ લિમિટેડ, શિક્ષણના લૅન્ડસ્કેપને ક્રાંતિ લાવવાના લક્ષ્યાંક સાથે તેના તાજેતરના પ્રગતિ અને ભવિષ્યના પહેલો સાથે ગર્વથી જાહેરાત કરે છે. એસ.જી. હાઇવે, નવોટેલ હોટલ પાસે, મોનડિયલ હાઇટ્સ, બી-1103, અમદાવાદ ખાતે સ્થિત વર્ચ્યુઅલ ફીલામેન્ટ્સ, વિદ્યાર્થીઓના પ્રી-સ્કૂલથી 10મા ધોરણ સુધીની શૈક્ષણિક સફર માટે ઇન્ટરેક્ટિવ લર્નિંગ અનુભવ બનાવવામાં અગ્રણી છે. કંપની પરિચય…

Read More

જય ઝુલેલાલ સિંધી સમાજ ચેરિટેબલ ટ્રસ્ટ, મોટેરા દ્વારા ત્રીજી યુથ મોટિવેશનલ ઇવેન્ટનું આયોજન કરાયું

જય ઝુલેલાલ સિંધી સમાજ ચેરિટેબલ ટ્રસ્ટ, મોટેરા દ્વારા ત્રીજી યુથ મોટિવેશનલ ઇવેન્ટનું આયોજન કરાયું હતું. ટ્રેડિશનલ સિંધી ડાન્સ અને મ્યુઝિક પરફોર્મન્સ ધરાવતા આ કાર્યક્રમનું આયોજન શ્રી સાધુબેલા તીર્થ , અડાલજ ખાતે કરાયું હતું. જેમાં ટ્રસ્ટના ફાઉન્ડર અને ટ્રસ્ટીઝ રાજ મેંઘાણી, રાજુભાઈ વાધવાની, જયદીપ સિંધી, રામ આઈલાની, ધરમદાસ વાધવાની, રાજુભાઈ આસવાની, ચેતન આઈલાની, સુરેશ સાવલાની, સુનીલ…

Read More

ચોપડા વિતરણના ચોથા તબક્કામાં ડ્રીમ ફાઉન્ડેશનના સભ્યોએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો

પ્રોજેક્ટ શિક્ષા અંતર્ગત ડ્રીમ ફાઉન્ડેશન દ્વારા દહેગામ વિસ્તારમાં આવેલા કલ્યાણજીના મુવાડા પ્રાથમિક શાળા  તથા ઉદયનગર પ્રાથમિક શાળા ના કુલ 150 થી વધુ બાળકોને નોટબુક ,સ્કૂલબેગ ,અને સ્ટેશનરી કીટનું વિતરણ કરવામાં આવ્યું. મફત ચોપડા વિતરણના આ ચોથા તબક્કામાં ડ્રીમ ફાઉન્ડેશનના સભ્યોએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો , તેમજ પ્રોજેક્ટ શિક્ષા ને સફળ બનાવવામાં દહેગામ વિસ્તારના શાળાના…

Read More

પ્લેક્સપોઈન્ડિયા 2024ની 9મી એડિશન આગામી ડિસેમ્બર મહિનામાં ગાંધીનગરમાં યોજાશે.

ગુજરાત સ્ટેટ પ્લાસ્ટિક મેન્યુફેક્ચરર્સ એસોસિએશન (GSPMA), 1970 માં સ્થપાયેલ ઓલ્ડેસ્ટ પ્લાસ્ટિક એસોસિએશન છે જેમાં 3500 થી વધુ રજીસ્ટર્ડ સભ્યો છે, તે પ્લેક્સપોઈન્ડિયા 2024 ની 9મી આવૃત્તિની શરૂઆતની જાહેરાત કરતા ખુશ છે. 1979માં સ્થપાયેલ, પ્લેક્સપોઈન્ડિયા વિવિધ ઔદ્યોગિક ક્ષેત્રો માટે ઉભરતા કેન્દ્ર, ગુજરાત, મધ્ય ભારતમાં પોલિમર અને પ્લાસ્ટિક ઉદ્યોગો માટે એક મુખ્ય ઇવેન્ટ બની છે.પ્લેક્સપોઈન્ડિયા 2024ની 9મી…

Read More

અમદાવાદમાં એરેના એનિમેશન (મણિનગર, વસ્ત્રાપુર, શાહીબાગ) દ્વારા “ક્રિએટિવ હન્ટ ૨૦૨4″સ્ટુડન્ટ વર્ક નું આયોજન કરાયું

ગ્રાફિક,એનિમેશન, VFX, ગેમિંગ, શિક્ષણ ક્ષેત્રમાં દુનિયાભરમાં અગ્રણી એવા “એરેના એનિમેશન” અમદાવાદ ( મણિનગર ,વસ્ત્રાપુર, શાહીબાગ ) દ્વારા પોતાના સ્ટુડન્ટ્સ માટે વર્ક કોમ્પિટિશન અને પ્રેઝેન્ટેશન  “ક્રિએટિવ હન્ટ” શોનું આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓના કૌશલ્યને બિરદાવવા માટે યોજાયેલ આ  ઇવેન્ટમાં અનેક વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.  એરેના એનિમેશન (મણિનગર, વસ્ત્રાપુર, શાહીબાગ) દ્વારા યોજાયેલ આ ક્રિએટિવ હન્ટમાં દેવાંશી શાહ…

Read More

સંપ ગ્રુપે સુપર 60 લિજેન્ડ્સ ક્રિકેટ લીગ અને પ્રો પંજા લીગ પાર્ટ્નરશિપની ઘોષણા કરી

આણંદ, ગુજરાત – સંપ ગ્રુપ, એક અગ્રણી સ્પોર્ટ્સ ફ્રેન્ચાઈઝી એ બે આકર્ષક પ્રોજેક્ટ્સ સાથે ભારતમાં તેના વિસ્તરણની ઘોષણા કરી: સુપર 60 લિજેન્ડ્સ ક્રિકેટ લીગ અને પ્રો પંજા લીગ સાથે પાર્ટનરશીપ કે જે ભારતની પ્રથમ આર્મ રેસલિંગ સ્પર્ધા છે. આ પ્રસંગે સંપ ગ્રુપના ફાઉન્ડર અને ચેરમેન શ્રી રિતેશ પટેલ એ આણંદ ખાતે આવેલ મધુવન રિસોર્ટ્સ  ખાતે…

Read More

આશિમા ટાવરના સભ્યોએ ગ્યાનિશ યોગાના સહયોગથી ઇન્ટરનેશનલ યોગા ડે ની ઉજવણી કરી

21 જૂન, 2024, અમદાવાદ : ઇન્ટરનેશનલ યોગા દિવસની દેશભરમાં વિશેષ ઉજવણી કરવામાં આવે છે, તે અંતર્ગત અમદાવાદમાં વસ્ત્રાપુર ખાતે આવેલ આશિમા ટાવરના સભ્યો દ્વારા ગ્યાનિશ યોગાના સહયોગથી વિશેષ ઉજવણી કરવામાં આવી હતી. ગ્યાનિશ યોગાના ફાઉન્ડર પ્રિયા કશ્યપે જણાવ્યું કે, “ઇન્ટરનેશનલ યોગા ડે શરૂ થયા બાદ ગ્લોબલ લેવલ સુધી તેનું મહત્વ ઘણું જ વધ્યું છે. યોગ…

Read More

ઘૂંટણમાં ઇજાથી પીડાતા દર્દીની વોકહાર્ટ હોસ્પિટલ્સ, રાજકોટ ખાતે સફળતાપૂર્વક આર્થ્રોસ્કોપિક સર્જરી

રાજકોટ : વોકહાર્ટ હોસ્પિટલ્સ, રાજકોટના નિષ્ણાંત ડોક્ટર હાર્દિક ધમસાણિયા ખભા અને ઘૂંટણ માટેની સારવારના સુપરસ્પેશિયાલિસ્ટ છે. તેઓ પોતાની સૂઝ-બુઝથી દર્દીથી તકલીફ દૂર કરવામાં અગ્રેસર રહે છે. તાજેતરના કેસની વાત કરીયે તો એક 33 વર્ષીય વ્યક્તિ પોતાના  બાઇક પરથી લપસી ગયા હતા અને તેમના જમણા ઘૂંટણમાં ઇજા થઈ. આ કારણથી તેમને પગમાં અસહ્ય પીડા અને અસ્થિરતા…

Read More

ફેમિલી એન્ટરટેઈન્મેન્ટ ફિલ્મ “બિલ્ડર બોય્ઝ”નું સોન્ગ “સપના સપના” થયું રિલીઝ

ગુજરાત : તાજેતરમાં જ હાસ્ય અને કોમેડીથી ભરપૂર ફેમિલી એન્ટરટેઇન્મેન્ટ ફિલ્મ “બિલ્ડર બોય્ઝ”નું ટ્રેલર રિલીઝ કરાયું હતું કે જેને દર્શકોએ ભરપૂર વખાણ્યું હતું. ફેમિલી સાથે બેસીને આનંદ માણી શકાય તેવી સરસ મજાની આ ફિલ્મ છે. ચાણક્ય પટેલ દ્વારા લિખિત અને ડિરેક્ટ કરવામાં આવેલી આ ફિલ્મ  વ્હાઇટ એલિફન્ટ ફિલ્મ્સ અને નાઇન મ્યુઝિસ ક્રિએશન્સના બેનર હેઠળ પ્રોડ્યુસર્સ…

Read More