Headlines

“ઈન્સ્યુરન્સ જીમી” – ખુબજ સરસ સ્ટોરીલાઇન સાથેની જોવા લાયક ફિલ્મ

ગુજરાતી ફિલ્મ રીવ્યુ “ઈન્સ્યુરન્સ જીમી” એક કૌટુંબિક ડ્રામા મૂવી જેમાં ક્રાઇમ અને સસ્પેન છે. આ ફિલ્મમાં પાર્થ શુક્લા, ચેતન ધૈયા, બ્રિન્દા ત્રિવેદી,સ્વીટી મહાવડિયા અને રાગી જાની મુખ્ય ભૂમિકાઓ સાથે જોવા મળે છે. આ ફિલ્મના લેખક પ્રણવ મોદી, પાર્થ શુક્લા અને પરમેશ ઉપાધ્યાય છે. તેમજ આ ફિલ્મના દિગ્દર્શકઃ પાર્થ શુક્લા છે. આ સાથે પ્રોડ્યૂસર જીમી અસીજા…

Read More

ગૌ માતાને રાષ્ટ્ર માતા જાહેર કરો ની મુનીમ પર અમદાવાદમાં એતિહાસિક સ્વયંભૂ “ગૌ અસ્મિતા સનાતન ધર્મ જન – જાગરણ યાત્રા”

અમદાવાદ, મેં  ૨૦૨૪ :  ગૌ માતાને રાષ્ટ્ર માતા તરીકે પ્રસ્થાપિત કરવાની ગતિવિધિ તેજ બની છે. જગદગુરુ શંકરાચાર્યના નેતૃત્વમાં ગૌ માતાને રાષ્ટ્ર માતા બનાવવા આંદોલનનો સંકલ્પ લેવાયો હતો . આ આંદોલનને ગતિ આપવા માટે એક ગૌ સમિતિની રચના કરવામાં આવી છે. . ‘ગૌ માતા રાષ્ટ્ર માતા પ્રતિષ્ઠા આંદોલન’ સમિતિએ કરી માંગ કરવામાં આવી હતી જે અંતર્ગત…

Read More

મેડકાર્ટ ફાર્મસી દ્વારા સામાજિક પહેલના ભાગ રૂપે અમદાવાદના વિવિધ વિસ્તારોમાં ઓઆરએસનું વિતરણ કરવામાં આવ્યું

અમદાવાદ : મેડકાર્ટ ફાર્મસી પ્રાઇવેટ લિમિટેડ એ ભારતની જેનેરિક દવાઓની અગ્રગણ્ય ચેઈન ફાર્મસી સ્ટોર છે, મેડકાર્ટ ફાર્મસી પ્રાઇવેટ લિમિટેડના 105થી વધારે સ્ટોર કાર્યરત છે, મેડકાર્ટ ફાર્મસી પ્રાઇવેટ લિમિટેડનો મુખ્ય ઉદ્દેશ નાગરિકો નો દવાની પાછળ થતા ખર્ચને ૮૫% સુધી ઘટાડો કરી આપવાનો છે. ભારતમાં સામાન્ય નાગરિકને પોસાય તેવી ગુણવત્તાસભર અને સારી કંપનીની દવાઓ પહોચાડવા માટેનું અમારું…

Read More

 હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી – ૧૭મી એ આવશે સુનામી

અમદાવાદ  : હવામાન નિષ્ણાંત શ્રી અંબાલાલ પટેલે અગત્યની ઘોષણા કરીછે કે 17મી મે એ સમંદર સુનામી લાવશે. સમંદરનું વધુ એક મોજું મધદરિયે તાંડવ મચાવશે. દરિયાદેવના ઊંચા મોજા ઉછળશે અને દરિયો ભારે કોપાયમાન થશે. ગુજરાતના દરિયા કાંઠે સુનામી અગાઉ પણ આવી છે પણ કાંતો તે દરિયામાં સમાઈ ગઈ છે અથવા તો દિશા બદલી નાખી છે. પણ…

Read More

અમદાવાદના હેરિટેજ વારસાને માણવા “હેરિટેજ વોક”નું  આયોજન કરાયું

12 મે, 2024, અમદાવાદ: અમદાવાદના હેરિટેજને જાણવા અને જોવા માટેનો એક ઉપાય છે હેરિટેજ વૉક. જે માટે, ધ આર્ટ વિન્ડો દ્વારા રવિવારની સવારે  હેરિટેજ વોક 6.0 “આપણી વિરાસત”નું આયોજન કરવામાં આવ્યું હતું. અમદાવાદ હેરિટેજ સીટી કેમ બન્યું? અહીંના બાંધકામમાં શું અનોખું છે? તે અંગેની ઝાંખી પણ આ હેરિટેજ વોક દરમિયાન આપવામાં આવી હતી. ઉલ્લેખનીય છે…

Read More

વટ, વચન અને વેર દર્શાવતી આવનારી ગુજરાતી ફિલ્મ “સમંદર” 17મી મેના રોજ થશે રિલીઝ

• પ્રખ્યાત બૉલીવુડ સિંગર બી પ્રાકે પ્રથમવાર કોઈ ગુજરાતી મુવીમાં પોતાનો અવાજ આપ્યો• ફિલ્મમાં દરિયાની સાથે દોસ્તીની વાર્તા છે ગુજરાત : ગુજરાતી ફિલ્મોની વ્યાખ્યા બદલવા માટે આવી ગઈ છે ફિલ્મ “સમંદર”. ગુજરાતી ફિલ્મના ઇતિહાસમાં પ્રથમવાર હટકે એવા “અંડરવર્લ્ડ” વિષય પર બનેલ આ ફિલ્મનું દિર્ગદર્શન વિશાલ વડાવાળાએ કર્યું છે. કેપી એન્ડ યુડી મોશન પિક્ચર પ્રોડક્શન હાઉસના…

Read More

કમર તથા ગરદનની ગાદી દ્વારા નસ પરનું દબાણ અને ગરદન તથા કમરના એલાઇમેન્ટમાં સુધારનું અલ્ટિમેટ ડેસ્ટિનેશન એટલે અલ્ટિમેટ હેલ્થ

જ્યોત્સનાબેન શાહ ,70 વર્ષીય ગૃહિણી કે જેઓ આગળની તરફ ઝૂકીને ચાલતા હતા અને કમરમાં દુખાવો તથા બંને પગમાં ઝણઝણાટી અને બળતરા થતા હતા. MRIમાં L3-L4,L4-L5 અને L5-S1 લેવલની ગાદી ખસી ગયેલ હતી.તેઓને ડૉક્ટર્સ દ્વારા ઓપેરશનની સલાહ મળી હતી.પરંતુ ઓપેરશન નહીં કરાવવાના મક્કમ નિર્ધાર સાથે તેઓએ અલ્ટીમેટ હેલ્થની સારવાર શરુ કરી અને સારવાર ને અંતે તેઓ…

Read More

મધર્સ ડેના ઉપક્રમે રાઇફલ ક્લબ અને આર્ક ઈવેન્ટ્સ દ્વારા આયોજિત મ્યુઝિકલ એક્સ્ટ્રાવેગેન્ઝા “ઈમમોર્ટલ મેલોડીઝ”થી પ્રેક્ષકો બન્યા મંત્રમુગ્ધ

મે, 2024 : રાઇફલ ક્લબ અને આર્ક ઇવેન્ટ્સ દ્વારા આયોજિત મ્યુઝિકલ એક્સ્ટ્રાવેગેન્ઝા “ઈમમોર્ટલ મેલોડીઝ” દ્વારા 12મી મેની સાંજ અવિસ્મરણીય બની રહી. મધર્સ ડેના શુભ અવસર પર રાઇફલ ક્લબના જનરલ સેક્રેટરી મનીષભાઈ પટેલ અને આર્ક ઇવેંટ્સના ડૉ. મિતાલી નાગ દ્વારા આયોજિત આ ઇવેન્ટ  રાઈફલ ક્લબ, ખાનપુર, અમદાવાદ ખાતે યોજાઈ હતી અને આ મ્યુઝિકલ ઈવેન્ટ પ્રેક્ષકોની અપેક્ષાઓ…

Read More

‘નમસ્તે વેબ3’ દ્વારા સુરતમાં CoinDCX પાયોનિયર્સ ક્રિપ્ટો ઇન્વેસ્ટમેન્ટ અવેરનેસ

સુરત, 11 મે, 2024: CoinDCX, ભારતનું સૌથી મોટું અને પ્રથમ FIU રજિસ્ટર્ડ ક્રિપ્ટો એક્સચેન્જ, નમસ્તે વેબ3ના નવમા પ્રકરણનું આયોજન કરે છે, જે વેબ3 શિક્ષણ પહેલ છે. સુરતમાં આયોજિત એડિશનની થીમ છે ‘નેક્સ્ટ જનરેશન ઇન્વેસ્ટમેન્ટ તકો સાથે સંપત્તિને પ્રોત્સાહન આપવું.’ CoinDCX ના સહ-સ્થાપક શ્રી સુમિત ગુપ્તાએ જણાવ્યું હતું કે, ‘ક્રિપ્ટો એક નવા એસેટ ક્લાસ તરીકે ઉભરી…

Read More

પ્રખ્યાત સિંગર “બી પ્રાક”ના મધુર અવાજમાં સ્વરબદ્ધ સોન્ગ “તું મારો દરિયો” રિલીઝ

ગુજરાત : “સમંદર” ફિલ્મ 17મી મે એ રિલીઝ થઈ રહી છે અને ગુજરાતી ફિલ્મના ચાહકો આ ફિલ્મની આતુરતાથી વાટ જોઈ રહ્યાં છે ત્યારે મેકર્સે પ્રખ્યાત સિંગર બી પ્રાકના મધુર અવાજમાં સ્વરબદ્ધ કરાયેલ સોન્ગ “તું મારો દરિયો” રિલીઝ કરીને દર્શકોને ફિલ્મ જોવા વધુ આતુર કર્યા છે. આજે સમગ્ર દેશમાં બી પ્રાકના અવાજના સૌ કોઈ દીવાના છે…

Read More