
ગ્રેટર અમદાવાદ બંગાળ એસોશિએશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વસંત પંચમીના પાવન પર્વે નિમિત્તે સરસ્વતી પૂજાનું આયોજન કરાયું
Ahmedabad: ગ્રેટર અમદાવાદ બંગાળ એસોશિએશન ચેરિટેબલ ટ્રસ્ટ 31 વર્ષથી ગુજરાતી અને બંગાળી લોકો એકસાથે મળીને વસંત પંચમીના પાવન પર્વે નિમિત્તે સરસ્વતી પૂજાનું આયોજન કરતું આવ્યું છે. આ પ્રકારના કાર્યક્રમ ખાસ કરીને સમાજના લોકો માટે કરવામાં આવે છે કે જેથી સમાજના લોકો એકસાથે આવે અને સમાજકલ્યાણની પ્રવૃત્તિઓ પણ કરવામાં આવે છે. સૌ કોઈ સાથે મળીને સરસ્વતી…