Headlines

આઈલીડ સંગત અને આઈ કેન આઈ વીલ ફાઉન્ડેશન દ્વારા મેનિફેસ્ટેશન વર્કશોપનું આયોજન કરાયું

વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના “વિકસિત ભારત 2047” ના વિઝન હેઠળ આઈલીડ સંગત અને આઈ કેન આઈ વીલ ફાઉન્ડેશન દ્વારા કલરવ ફાર્મ, ચીકુવાડી ખાતે  મેનિફેસ્ટેશન વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. તે વ્યક્તિઓ અને વ્યવસાયોને અભિવ્યક્તિનો પાવર, ગોલ -સેટિંગ અને માનસિકતામાં પરિવર્તન લાવવામાં મદદ કરવા પર કેન્દ્રિત એક પ્રેરણાદાયી અને પરિવર્તનશીલ ઇવેન્ટ હતી. વર્કશોપ વ્યક્તિગત અને વ્યાવસાયિક સફળતાપ્રાપ્ત…

Read More

અપકમિંગ ગુજરાતી હોરર-કોમેડી ફિલ્મ ફાટી ને?નું  મોશન પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું

અમદાવાદઃ આવનારી ગુજરાતી હોરર-કોમેડી ફિલ્મ ફાટી ને? નું મોશન પોસ્ટર શુક્રવારે રિલીઝ કરવામાં આવ્યું હતું. આ ફિલ્મ ગુજરાતી ફિલ્મ ઉદ્યોગ માટે ગેમ ચેન્જર બનવાની ખાતરી છે. રૂંવાડા ઉભા કરતા દ્રશ્યો અને પેટ પકડીને હસાવતી કોમેડીનું પરફેક્ટ બેલેન્સ, એવી આ ફિલ્મ દર્શકોને મનોરંજન આપવામાં નવા સ્ટાન્ડર્ડ સ્થાપવા તૈયાર છે. તાજેતરમાંજ રિલીઝ થયેલું ફાટી ને? નું મોશન…

Read More

વોકહાર્ટ હોસ્પિટલ્સ, રાજકોટ દ્રારા “બી અ સાન્ટા” પહેલ  અંતર્ગત ક્રિસમસની ઉજવણી કરાઈ

20 ડિસેમ્બર, રાજકોટ :  ક્રિસમસ અને સામાજિક જવાબદારીની સાચી ભાવનાને સાર્થક કરતાં, વોકહાર્ટ હોસ્પિટલ્સ, રાજકોટ દ્વારા ‘બી અ સાન્ટા’ પહેલ દ્વારા આર્થિક રીતે વંચિત લોકો સાથે ક્રિસમસની ઉજવણી કરવામાં આવી . આ ઇવેન્ટ જરૂરિયાતમંદ લોકો માટે આનંદ અને સદ્ભાવના ફેલાવવા, વિવિધ સમુદાયો સુધી પહોંચવા અને જેમને તેની સૌથી વધુ જરૂર હોય તેમના માટે આ તહેવારને…

Read More

20 ડિસેમ્બર અમદાવાદના ન્યુ રાણીપ એરિયામાં વડાલીયા ફૂડ્સ દ્વારા કમ્પની આઉટલેટનું શાનદાર ઓપનિંગ

અમદાવાદઃ છેલ્લા એક દાયકાથી નમકીન, ફ્રાઇમ્સ, વેફર્સ ની દુનિયામાં રાજકોટ અને ગુજરાતને અનોખા સ્વાદ અને ઉત્તમ ક્વોલિટીની લોકોની પહેલી પસંદગી બની રહેલી કંપની વડાલીયા ફૂડ્સ દ્વારા હવે ન્યૂ રાણીપ માં 20 ડિસેમ્બર શુક્રવારથી એક વધુ ફ્રેન્ચાઇઝી આઉટલેટનું લોન્ચિંગ થવા જઈ રહયું છે. અમદાવાદના RJD ARCHED ખોડીયાર મંદિર રોડ ન્યૂ રાણીપ માં વડાલીયા ફુડ્સ દ્વારા એક…

Read More

અમદાવાદમાં સમારા આર્ટ ગેલેરી ખાતે 19થી 29 ડિસેમ્બર દરમિયાન યંગ આર્ટિસ્ટ્સ વિઆના અને વામિકાના પેઈન્ટિંગ્સનું એક્ઝિબિશન યોજાશે

અમદાવાદ : અમદાવાદની સમારા આર્ટ ગેલેરી ખાતે 19થી 29 ડિસેમ્બર દરમિયાન “અ બ્લોસમિંગ પેલેટ” પેઈન્ટીંગ એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે. આ એક્ઝિબિશનમાં બે યુવા પ્રતિભાઓ 3 વર્ષીય વામિકા અને 8 વર્ષીય વિઆનાની  અવિસ્મરણીય પેઈન્ટિંગ્સ નિહાળવા મળશે. આ એક્ઝિબિશનનું ઉદ્ઘાટન ગુરુવાર, 19મી ડિસેમ્બરના રોજ સાંજે 5:00 કલાકે સમારા આર્ટ ગેલેરી, નવરંગપુરા ખાતે કરવામાં આવ્યું હતું  અને…

Read More

સતપથ ફાઉન્ડેશન દ્વારા આયોજિત રત્નકરંડ શ્રાવકાચાર ક્વિઝ સ્પર્ધાનું ગ્રાન્ડ ફિનાલે 22 થી 25 ડિસેમ્બર 2024 સુધી યોજાશે

સતપથ ફાઉન્ડેશન, નાગપુરના તત્ત્વાધાનમાં આયોજિત વિશ્વ સ્તરીય રત્નકરંડ શ્રાવકાચાર ક્વિઝ સ્પર્ધાનું ગ્રાન્ડ ફિનાલે 22 ડિસેમ્બરથી 25 ડિસેમ્બર 2024 સુધી ચૈતન્યધામ, ગાંધીનગર (ગુજરાત)માં યોજાશે. આ વર્ષે આ સ્પર્ધા આચાર્ય સમંતભદ્ર દેવ દ્વારા રચિત રત્નકરંડ શ્રાવકાચાર જે એક જૈન ગ્રંથ છે તેના પર આયોજિત કરવામાં આવી છે. આમાં આચાર્ય દેવે સંસ્કૃત શ્લોકો દ્વારા શ્રાવક (ગૃહસ્થ) ધર્મનું નિરૂપણ…

Read More

વોકહાર્ટ હોસ્પિટલ્સ, રાજકોટ ખાતે 58 વર્ષીય દર્દીના જમણા ખભાની, તાણીયા ની ઈજાની સફળતાપૂર્વક સર્જરી

રાજકોટ : વોકહાર્ટ હોસ્પિટલ્સ, રાજકોટના નિષ્ણાંત ડોક્ટર હાર્દિક ધમસાણિયા ખભા અને ઘૂંટણ માટેની સારવારના સુપરસ્પેશિયાલિસ્ટ છે. તેઓ પોતાની સૂઝ-બુઝથી દર્દીથી તકલીફ દૂર કરવામાં અગ્રેસર રહે છે. તાજેતરના કેસની વાત કરીએ તો એક 58 વર્ષીય પુરુષ દર્દીને પડી જવાથી ખભાના સાંધામાં ઈજા થઈ હતી. શરૂઆતમાં, એક એક્સ-રે કરવામાં આવ્યો, જે સામાન્ય દેખાયો. પરંતુ દર્દીને એક મહિના…

Read More

 3 જાન્યુઆરીએ રિલીઝ થઈ રહેલી ફિલ્મ “કાશી રાઘવ”નું ટ્રેલર લોન્ચ

•        ટ્રેલરમાં જોવા મળે છે દીક્ષા જોશીનો નવો જ અવતાર, પ્રોસ્ટિટ્યૂટની ભૂમિકા ભજવશે •        આ ફિલ્મમાં દર્શકોને બોલિવુડના ખૂબ જ જાણીતા સિંગર્સનો અવાજ પણ સાંભળવા મળશે •        ટ્રેલર લિંક – https://www.youtube.com/watch?v=QKRiPoTZ2Ss ગુજરાત : “કાશી રાઘવ” ફિલ્મની રિલીઝ ડેટ અને ટીઝર લોન્ચ થયા બાદ ફિલ્મનું ધમાકેદાર ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યું છે. અમદાવાદના પીવીઆર ખાતે ફિલ્મના મુખ્ય…

Read More

બ્રાન્ડ એમ્બેસેડર અક્ષય કુમારે સુરક્ષા અને નવીનતા પ્રત્યે પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવવા માટે આરઆર કાબેલ (RR Kabel)ની અત્યાધુનિક વાઘોડિયા ફેસિલિટીની મુલાકાત લીધી

અક્ષય કુમારે આરઆર કાબેલ(RR Kabel)ની વાઘોડિયા ફેસિલિટીની મુલાકાત લીધી,  વિશ્વાસ અને સલામતી અને નવીનતાના શેર કરેલા મૂલ્યો પર બનેલી સાત વર્ષની ભાગીદારીની ઉજવણી વર્ષથી વધુ કાર્યકારી શ્રેષ્ઠતા સાથે ભારતની અગ્રણી વાયર અને કેબલ ની નિકાસકાર આરઆર કાબેલ(RR Kabel) લિમિટેડે વાઘોડિયામાં તેની અત્યાધુનિક મેન્યુફેક્ચરિંગ ફેસિલિટી ખાતે પોતાના  બ્રાન્ડ એમ્બેસેડર અક્ષય કુમારની મેજબાની કરી. આ મુલાકાતે નવીનતા,…

Read More

“કાશી રાઘવ”નું “નીંદરું રે” સોન્ગ લાગણીઓનું જીવંત પ્રતિબિંબ

ગુજરાત : જ્યારથી કાશી રાઘવ ફિલ્મનું ટીઝર રિલીઝ થયું છે ત્યારથી દર્શકોમાં ફિલ્મ જોવા અંગેની જીજ્ઞાશા વધી છે. દર્શકોની ઉત્સુકતામાં વધારો કરવા માટે મેકર્સ દ્વારા ફિલ્મનું એક લોરી સોન્ગ રિલીઝ કરવામાં આવ્યું છે. અત્યંત પ્રતિભાશાળી સિંગર રેખા ભારદ્વાજના અવાજમાં સ્વરબદ્ધ આ સોન્ગ મા- દીકરી વચ્ચેનો લાગણીભર્યો સબંધ દર્શાવે છે. ઉલ્લેખનીય છે કે, ધનપાલ ફિલ્મ્સના બેનર…

Read More