મોટોરોલાએ બોઝ સાથે હાથ મીલાવીને મોટો બડ્ઝ તથા મોટો બડ્ઝ+ લોન્ચ કરવા સાથે દેશની ટ્રુ વાયરલેસ સ્ટિરિયો (TWS) કેટેગરીમાં હલચલ મચાવી દીધી છે, જે અનુક્રમે 3,999 રૂપિયા અને 7,999 રૂપિયાની લોન્ચ ઓફર પ્રાઈસ ધરાવે છે.

મે, 2024 – વિશ્વની અગ્રણી ટેકનોલોજી બ્રાન્ડ મોટોરોલાએ આજે ભારતમાં ટ્રુ વાયરલેસ સ્ટિરીયો ઓફરિંગ્ઝ મોટો બડ્ઝ તથા મોટો બડ્ઝ+ના લોન્ચિંગની જાહેરાત કરી હતી. સ્માર્ટફોન્સથી આગળ વિસ્તરણ કરીને મોટો બડ્ઝ ફેમિલી ગ્રાહકોને બહેતર અનુભવ પૂરો પાડવા માટે મોટો ઈકોસિસ્ટમમાં એસેસરીઝને સુગ્રથિત કરીને મોટોરોલાના હાલના પ્રોડક્ટ પોર્ટફોલિયોને સુદ્રઢ કર છે. આજના ઝડપી વિશ્વમાં જ્યારે સરળતાપૂર્વકનું એકત્રીકરણ અને…

Read More

વર્લ્ડ બ્રેઈન ટ્યુમર ડે : 6 વર્ષની બાળકીના મગજમાં રહેલી ગાંઠ ગ્રેડ 3 એનાપ્લાસ્ટિક એસ્ટ્રોકિટોમાનું વોકહાર્ટ હોસ્પિટલ્સ ખાતે સફળ નિદાન

રાજકોટ : વર્લ્ડ બ્રેઈન ટ્યુમર ડે દર વર્ષે 8 જૂનના રોજ ઉજવવામાં આવે છે. આ દિવસની ઉજવણીનો હેતુ આ રોગ વિશે જાગૃતિ ફેલાવવાનો છે. આ રોગ ખૂબ જ ઝડપથી આગળ વધે છે. મગજની ગાંઠો સામેની લડાઈમાં જાગૃતિ કેળવવી, વહેલું નિદાન કરવું, સમયસર સારવાર અને યોગ્ય ફોલોઅપ મહત્વપૂર્ણ છે. કારણ કે  બાબતો જીવન ટકાવી રાખવાની તકોમાં…

Read More

ડ્રીમ ફાઉન્ડેશન દ્વારા નિ:શુલ્ક છાશનું વિતરણ

ડ્રીમ ફાઉન્ડેશન દ્વારા અમદાવાદના વિરાટ નગર વિસ્તારમાં નિ:શુલ્ક છાશનું વિતરણ કરવામાં આવ્યું જેમાં 450 લીટર છાશ નું વિતરણ કરવામાં આવ્યું હતું. જેનો લાભ વિરાટનગરની આજુબાજુના વિસ્તારના રાહદારીઓ એ લીધો હતો. ઉનાળાના દિવસો દરમિયાન ગરમીથી રક્ષણ આપી શકાય તે માટેના હાથ વગર ઉપચાર તરીકે વર્ષોથી છાશને માનવામાં આવે છે . છાશ ગરમીના મારણની સાથે શરીરને ઠંડક…

Read More

કૉમિક કોન્ટેન્ટ અને સોશિયલ મીડિયા ફન રિલ્સથી લોકોમાં લોકપ્રિય છે વિરાજ ઘેલાણી

ગુજરાતી કોન્ટેન્ટ ક્રિએટર વિરાજ ઘેલાણી સોશ્યલ મીડિયા પર ફેન્ટાસ્ટિકલી છવાઇ ગયા છે. તે પોતાના કૉમિક કોન્ટેન્ટ અને  સોશિયલ મીડિયા ફન રિલ્સથી દર્શકોમાં ઘણાં લોકપ્રિય બની ગયા છે. તેમની એક્ટર તરીકેની પ્રથમ ગુજરાતી ફિલ્મ ઝમકુડી પણ રિલીઝ થઈ ગઈ છે જે એક હોરર કોમેડી ફિલ્મ છે. પોતાની જર્ની વિશે જણાવતાં તેઓ કહે છે કે મને નાનપણથી…

Read More

ISGJ અને IDL દ્વારા અમદાવાદમાં ડાયમંડ અને જ્વેલરી ઇન્સ્ટિટ્યૂટ અને ટેસ્ટિંગ લેબોરેટરીનું ઉદ્ઘાટન

“અમારી ઇન્સ્ટીટ્યુટ શિક્ષણ અને સંશોધન માટેના હબ તરીકે સેવા આપશે અને જેમ્સ અને જ્વેલરી ઉદ્યોગના ધોરણોને ઉન્નત કરવામાં મદદ કરશે”: કલ્પેશ દેસાઈ  અમદાવાદ: ઇન્ટરનેશનલ સ્કૂલ ઓફ જેમ્સ એન્ડ જ્વેલરી (ISGJ) એ અમદાવાદમાં તેની સ્ટેટ ઓફ ધી આર્ટ ઇન્સ્ટીટ્યુટ અને ડાયમંડ અને જ્વેલરી ટેસ્ટિંગ લેબોરેટરીનું ઉદ્ઘાટન કર્યું હતું. આ નવી ઇન્સ્ટીટ્યુટની શરૂઆત સાથે જ અહીં જેમ્સ…

Read More

કવવન ઈન્ફ્રાએ ધોલેરામાં “એક્સપ્રેસ વ્યુ સિટી” પ્રોજેક્ટ લોન્ચ કર્યો

“એક્સપ્રેસ વ્યુ સિટી એ માત્ર એક રહેણાંક પ્રોજેક્ટ નથી, પરંતુ તે પર્યાવરણના સંરક્ષણ સાથે આધુનિક શહેરીકરણ પ્રત્યેની અમારી પ્રતિબદ્ધતાને પણ રજૂ કરે છે”: વિવેક ખંડેલવાલ ગ્રીન, પ્રેક્ટિકલ અને આરામદાયક રહેણાંક પ્રોજેક્ટ્સના અગ્રણી ડેવલપર કવવન ઇન્ફ્રા દ્વારા આ અદ્ભુત પ્રોજેક્ટ નિઃશંકપણે એક આદર્શ અને સ્વસ્થ જીવનશૈલીનું પ્રતિક છે. એક્સપ્રેસ વ્યુ સિટી પ્રોજેક્ટ, 20 એકરમાં ફેલાયેલો છે,…

Read More

છોટા ભીમ એન્ડ ધ કર્સ ઓફ દમયાનના બાળ કલાકારોએ અક્ષરધામ મંદિરની મુલાકાત લીધી

Gujarat:દિગ્દર્શક રાજીવ ચિલ્કાની ફિલ્મ છોટા ભીમ એન્ડ ધ કર્સ ઓફ દમયાન 31 મેના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવા માટે તૈયાર છે. બાળકોનો પ્રિય સુપરહીરો છોટા ભીમ અને તેની સેના આ ઉનાળામાં દર્શકોનું મનોરંજન કરવા માટે સ્ક્રીન પર જીવંત થશે. ફિલ્મની રીલીઝ પહેલા જ ફિલ્મની સ્ટાર કાસ્ટ પોતાનો જાદુ બતાવવા અમદાવાદ પહોંચી ગઈ છે. બાળ કલાકારોએ પ્રખ્યાત…

Read More

થાઇરોઇડ એ લાઈફ થ્રેટનિંગ ડિસીઝ નથી : ડૉ. દિલીપ વ્યાસ

વિશ્વમાં દર વર્ષ 25 મેના રોજ વર્લ્ડ થાઈરોઈડ ડે મનાવવામાં આવે છે. આ દિવસે થાઈરોઇડ રોગ વિશે તેમજ તેના લક્ષણો અને ઉપાયો તેમજ સારવાર સંબંધી જાગૃતતા માટે મનાવવામાં આવે છે. થાઈરોઇડ વિશે લોકોને શિક્ષિત કરવા માટે આ દિવસને વાર્ષિક ઇવેન્ટ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસનો હેતુ થાઈરોઇડ ગ્રંથિના મહત્વ અને તેની ભૂમિકાને પ્રકાશિત કરવાનો…

Read More

છોટા ભીમ એન્ડ ધ કર્સ ઓફ દમયાનના બાળ કલાકારોએ અક્ષરધામ મંદિરની મુલાકાત લીધી

દિગ્દર્શક રાજીવ ચિલ્કાની ફિલ્મ છોટા ભીમ એન્ડ ધ કર્સ ઓફ દમયાન 31 મેના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવા માટે તૈયાર છે. બાળકોનો પ્રિય સુપરહીરો છોટા ભીમ અને તેની સેના આ ઉનાળામાં દર્શકોનું મનોરંજન કરવા માટે સ્ક્રીન પર જીવંત થશે. ફિલ્મની રીલીઝ પહેલા જ ફિલ્મની સ્ટાર કાસ્ટ પોતાનો જાદુ બતાવવા અમદાવાદ પહોંચી ગઈ છે. બાળ કલાકારોએ પ્રખ્યાત…

Read More

નેતાજી સુભાષચંદ્ર બોઝ રાત્રિ વોલીબોલ ટુર્નામેન્ટ 2024

“ખેલેંગે હમ – જીતેગા ભારત” Ahmedabad:  સાબરમતી ખાતે આવેલ સેન્ટ જોસેફ સ્કૂલ પ્લે ગ્રાઉન્ડ,આદર્શ નગર સામે, ડી કેબીન પોસ્ટ ઓફિસ પાસે તા-25/5/24 અને 26/5/24ના રોજ વોલીબોલ ટુર્નામેન્ટ રમાશે જેમા ગુજરાતની 22 ટીમો ભાગ લેનાર છે, જેમાંથી 2 ટીમ ફાઇનલમાં રમશે. જેમા વિજેતા અને તે પૈકીની એક વિજેતા અને રનર્સ ટીમને ટ્રોફી તથા રોકડ પુરસ્કાર.તેમજ  બેસ્ટ…

Read More