ગુજરાતના 3 હોનહાર ખેલાડીઓ આ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યાં છે : મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ

પેરિસ ઓલિમ્પિકમાં આપણા સ્ટાર ખેલાડીઓ નિરજ ચોપડા, પી.વી. સિંધુ, શરથ કમલ, શ્રીજેશ પી.આર., રોહન બોપન્ના, મીરાબાઇ ચાનુ સહિત ભારતના 117 ખેલાડીઓ આ રમતોત્સવની વિવિધ 16 સ્પર્ધાઓમાં ભાગ લેવાના છે, વિશ્વ નેતા અને આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ઓલિમ્પિકમાં ભાગ લેવા જઈ રહેલા ખેલાડીઓ સાથે રૂબરુ સંવાદ કરીને તેમને સફળતાની શુભેચ્છા પાઠવી હતી. ઓલિમ્પિક રમતોમાં વધુને…

Read More

સંપ ગ્રુપે સુપર 60 લિજેન્ડ્સ ક્રિકેટ લીગ અને પ્રો પંજા લીગ પાર્ટ્નરશિપની ઘોષણા કરી

આણંદ, ગુજરાત – સંપ ગ્રુપ, એક અગ્રણી સ્પોર્ટ્સ ફ્રેન્ચાઈઝી એ બે આકર્ષક પ્રોજેક્ટ્સ સાથે ભારતમાં તેના વિસ્તરણની ઘોષણા કરી: સુપર 60 લિજેન્ડ્સ ક્રિકેટ લીગ અને પ્રો પંજા લીગ સાથે પાર્ટનરશીપ કે જે ભારતની પ્રથમ આર્મ રેસલિંગ સ્પર્ધા છે. આ પ્રસંગે સંપ ગ્રુપના ફાઉન્ડર અને ચેરમેન શ્રી રિતેશ પટેલ એ આણંદ ખાતે આવેલ મધુવન રિસોર્ટ્સ  ખાતે…

Read More

કવિશા ગ્રુપ અને અમદાવાદ મેડિકલ એસોશિએશન (એએમએ) દ્વારા “કવિશા એએમએ કપ 2024″નો પ્રારંભ

અમદાવાદ : કવિશા ગ્રુપ હંમેશાથી કોમ્યુનિટી બિલ્ડ અપમાં માને છે. શહેરના વિવિધ સમુદાયના લોકો એકબીજા સાથે મળે અને કાંઈક નવું કરે એવા આશયથી કવિશા ગ્રુપ વિવિધ પ્રવૃત્તિઓ કરે છે. દર વર્ષે કવિશા ગ્રુપ પોતાના કર્મચારીઓ માટે “કવિશા પ્રીમિયર લીગ”નું આયોજન કરતું હતું, પરંતુ આ વર્ષે સમાજને કાંઈક નવું આપવાના ઉદ્દેશ્ય સાથે તેઓએ અમદાવાદ મેડિકલ એસોશિએશન…

Read More

સુરતની હની ચૌધરી અંડર 14 ટ્રાયથ્લોન ગ્રુપ-બી કેટેગરીમાં વિજેતા બની, બ્રોન્ઝ મેડલ મેળવ્યો

અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી ગ્રાઉન્ડ ખાતે ચાલી રહેલી નેશનલ ઈન્ટર ડિસ્ટ્રીક્ટ જૂનિયર એથ્લેટીક્સ મીટ (NIDJM)માં સુરતની હની ચૌધરીએ અંડર 14 ટ્રાયથ્લોન ગ્રુપ-B કેટેગરીમાં બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કરી ત્રીજું સ્થાન મેળવ્યું છે. હનીએ 2,359 ટોટલ પોઈન્ટ પ્રાપ્ત કર્યા હતા. હની ઓલિમ્પિકમાં મેડલ પ્રાપ્ત કરી દેશનું નામ રોશન કરવા માગે છે. જે દિશા તરફ તેની આ નેશનલમાં પ્રથમ…

Read More

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને રમત ગમત રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીના હસ્તે 19મી નેશનલ ઈન્ટર ડિસ્ટ્રિક્ટ જૂનિયર એથ્લેટીક્સ મીટનો અમદાવાદથી થયો શુભારંભ

ગુજરાતમાં ઓલિમ્પિક 2036ના ધ્યેયને કેન્દ્રમાં રાખીને દેશભરના યુવા ખેલાડીઓનો ઉત્સાહ અત્યારથી જ જોવા મળી રહ્યો છે ત્યારે આ ઉત્સાહને બમણો કરતી રમત ગમત સ્પર્ધા નેશનલ ઈન્ટર ડિસ્ટ્રિક્ટ જૂનિયર એથ્લેટીક્સ મીટ (NIDJAM)નો ગુજરાત યુનિવર્સિટી ગ્રાઉન્ડ, અમદાવાદ ખાતેથી દબદબાભેર પ્રારંભ કરવામાં આવ્યો છે. સ્પર્ધા 16 ફેબ્રુઆરીથી શરુ થઈ છે ત્યારે ત્રણ દિવસ દરમિયાન ચાલનાર સ્પોર્ટ્સ ઈવેન્ટમાં 31…

Read More

રમશે ગુજરાત – જીતશે ગુજરાત” ને યથાર્થ કરવા ઇન્ડસ યુનિવર્સિટી દ્વારા ૧૦મી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં ૧૫૧ કરોડના (MOU)સમજૂતી કરાર કરવામાં આવ્યા

તારીખ ૧૧ જાન્યુઆરી, ૨૦૨૪ના રોજ મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે ‘ગેટ વે ટુ ધ ફ્યુચર’ની થીમ સાથે ૧૦મી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ, ૨૦૨૪ દેશના દીર્ધદૃષ્ટા યશસ્વીઆદરણીય પ્રધાનમંત્રી શ્રીનરેન્દ્રભાઇ મોદીજી અને પ્રજા વાત્સલ્ય અને સંવેદનશીલ મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલજીના નેતૃત્વ હેઠળ તથા યુવા નેતા માનનીય શ્રી હર્ષભાઈ સંઘવીજીના માર્ગદર્શન અને અગ્ર સચિવશ્રી અશ્વિની કુમાર(IAS) સહયોગથી સ્પોર્ટ્સ ઓથોરિટી…

Read More

વર્લ્ડ ગ્રપ્પલિંગ (રેસલિંગ) ચેમ્પિયનશીપમાં ભારતે જીતી ચેમ્પિયન ટ્રોફી

રશિયા ખાતે યોજાયેલી વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ભારતે જીત્યા 105 મેડલ્સ સુરતઃ રશિયાના મોસ્કોમાં 17 થી 19 નવેમ્બર દરમિયાન યોજાયેલી ગ્રેપલિંગ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ભારતની ગ્રેપ્લિંગ ટીમે 105 મેડલ જીતીને ચેમ્પિયન બનવાનો ખિતાબ હાંસલ કર્યો છે.  ભારતે 23 ગોલ્ડ, 30 સિલ્વર અને 52 બ્રોન્ઝ મેડલ જીત્યા અને રશિયાને હરાવીને નંબર વન ટ્રોફી કબજે કરી. ગ્રેપલિંગ એ કુસ્તીનો એક ભાગ…

Read More

પ્રો પેડલ ટેનિસની  ઇંગ્લેન્ડના ખેલાડીઓ મુલાકાત લીધી હતી

સૌથી ઝડપથી વિકસતી રમત “પેડલ ટેનિસ” રમવા માટે ઇંગ્લેન્ડ ખેલાડીઓ અમદાવાદની મુલાકાતે આવ્યા હતા . આ દરમિયાન ખેલાડીઓએ પ્રો પેડલ  ટેનિસની મુલાકાત લીધી હતી અને રમવામાં ઘણો સારો સમય પસાર કર્યો હતો. પેડેલ, જેને ક્યારેક પેડલ ટેનિસ કહેવામાં આવે છે, તે મેક્સીકન મૂળની એક રેકેટ રમત છે, જે સામાન્ય રીતે ડબલ્સ ટેનિસ કોર્ટ કરતા થોડી…

Read More