યુબીએસ એથ્લેટિક્સ કિડ્સ કપ 12 જાન્યુઆરી 2026 ના રોજ અમદાવાદ સિટી ફાઇનલનું આયોજન કરશે
યુબીએસ એથ્લેટિક્સ કિડ્સ કપ 12 જાન્યુઆરી 2026 ના રોજ અમદાવાદ સિટી ફાઇનલ સાથે તેની બીજી સીઝનમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ ઉજવણી કરશે. આ ઇવેન્ટ અમદાવાદના નિકોલ સ્થિત સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત (SAG) એથ્લેટિક્સ ગ્રાઉન્ડ ખાતે યોજાશે. અમદાવાદ, જાન્યુઆરી2026 – માત્ર બે મહિના પહેલાં શરૂ થયેલા યુબીએસ એથ્લેટિક્સ કિડ્સ કપના અમદાવાદ પાયલોટે ગ્રાસરૂટ એથ્લેટિક્સ (પાયાના સ્તરના એથ્લેટિક્સ)…
