અપકમિંગ ગુજરાતી ફિલ્મ કારખાનાનુંની સ્ટારકાસ્ટ દ્વારા ઇકોફ્રેન્ડલી પ્રમોશન

ફિલ્મોના પ્રમોશન ઘણી રીતે થતાં હોય છે, પણ પહેલી વાર સપ્ટેમ્બરમાં આવનારી સ્માર્ટ ગુજરાતી ફિલ્મ “કારખાનું”ની ટીમએ અમદાવાદના ડોટ ટુ ડ્રૉઇંગ ફાઉંડેશન સાથે મળીને હીરાવાડી ખાતે વૃક્ષારોપણનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 100 થી વધુ બાળકોએ પણ ભાગ લીધો હતો. સવારે 6 વાગે શરુ થયેલા કાર્યક્રમમાં લગભગ 150થી વધુ વૃક્ષો જેમાં લીમડો, ગુલમહોર, પીપડા નો…

Read More

“ઈન્સ્યુરન્સ જીમી” – ખુબજ સરસ સ્ટોરીલાઇન સાથેની જોવા લાયક ફિલ્મ

ગુજરાતી ફિલ્મ રીવ્યુ “ઈન્સ્યુરન્સ જીમી” એક કૌટુંબિક ડ્રામા મૂવી જેમાં ક્રાઇમ અને સસ્પેન છે. આ ફિલ્મમાં પાર્થ શુક્લા, ચેતન ધૈયા, બ્રિન્દા ત્રિવેદી,સ્વીટી મહાવડિયા અને રાગી જાની મુખ્ય ભૂમિકાઓ સાથે જોવા મળે છે. આ ફિલ્મના લેખક પ્રણવ મોદી, પાર્થ શુક્લા અને પરમેશ ઉપાધ્યાય છે. તેમજ આ ફિલ્મના દિગ્દર્શકઃ પાર્થ શુક્લા છે. આ સાથે પ્રોડ્યૂસર જીમી અસીજા…

Read More

“મૌનમ” રહસ્યથી ભરપૂર 

મૌનમ એક રહસ્યમય ફિલ્મ છે ફિલ્મના મુખ્ય પાત્રોમાં ભાવિક ભોજક, આંચલ શાહ, મૌલિક ચૌહાણ અને ચેતન દૈયા જોવા મળે છે. અન્ય પાત્રોમાં મીનાક્ષી જોબનપુત્ર, મેડી , આલોક, રૂચિતા, કલ્પેશ પટેલ વગેરે જોવા મળે છે.  15મી માર્ચે રિલીઝ થયેલી ફિલ્મ “મૌનમ” રહસ્યથી ભરપૂર છે. ઓર્ગન માફિયાના ચંગુલમાં ફસાયેલી એક યુવતીને પરત લાવવા તેના પતિ દ્વારા દર્શાવવામાં…

Read More

મગજ બાજુએ મૂકો તો હાસ્યના ધમધોકાર ડોઝની ગેરેન્ટી!

જો તમને મગજ બાજુએ મૂકીને માત્ર હસવું ગમે છે, જો તમે ફિલ્મમાં લોજિક નથી શોધતા, જો તમે બોડી શેમિંગ જેવી વાતોથી ઓફેન્ડ નથી થતા, બેઝિકલી તમે ફિલ્મ જો માત્ર ખડખડાટ હસવા માટે જુઓ છો, તો ડેની જીગર ફિલ્મ તમારા માટે છે. ક્યારેક અહીં તમને 90sના બોલીવુડની ઝલક દેખાય, તો ક્યારેક 70sના ડાન્સ સ્ટેપ્સ દેખાય. ક્યારેક…

Read More