વોકહાર્ટ હોસ્પિટલ્સ, રાજકોટ દ્વારા મીડિયા મિત્રો માટે ફ્રી હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરાયું

રાજકોટ : વર્લ્ડ હેલ્થ ડે નિમિતે 7મી એપ્રિલના રોજ વોકહાર્ટ હોસ્પિટલ્સ રાજકોટ દ્વારા મીડિયા મિત્રો અને તેમના પરિવારજનો માટે ખાસ નિ:શુલ્ક હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આયોજિત કેમ્પમાં ઈસીજી (ઈલેક્ટ્રોકાર્ડિયોગ્રામ), એફબીએસ- ફાસ્ટિંગ બ્લડ સુગર, લિપિડ પ્રોફાઇલ, 2D ઇકો/ TMT, કાર્ડિયોલોજિસ્ટ કન્સલ્ટેશન વગેરે ચેકઅપ કરવામાં આવ્યા હતા. આ પહેલ દ્વારા, હોસ્પિટલે કૃતજ્ઞતાનો શક્તિશાળી સંદેશ…

Read More

HCG તેની સમજદારીપૂર્વક ડિઝાઇન કરાયેલ પેશન્ટ એપ વડે ફરીથી તેના દર્દીઓને પ્રથમ સ્થાન આપે છે : એચસીજી કેર

~જેઓ કેન્સરની સંભાળ અને માહિતીની શોધ કરે છે તેઓને તેમના ડૉક્ટરો, નિષ્ણાત સારવાર અને દવાઓની દરેક સમયે સીમલેસ એક્સેસ હોય છે ભારત, 22મી માર્ચ 2024: હેલ્થકેર ગ્લોબલ એન્ટરપ્રાઈઝ લિ., ભારતમાં કેન્સર કેરનું સૌથી મોટું નેટવર્ક HCG કેર એપ લોન્ચ કર્યું છે, જે ઓન્કોલોજી કેર સ્પેસમાં તેના પ્રકારની પ્રથમ છે. આ એપ નિષ્ણાત, વ્યક્તિગત કેન્સરની સંભાળને…

Read More

વોકહાર્ટ હોસ્પિટલ્સ, રાજકોટ દ્વારા  ઉચ્ચ જોખમવાળી ઓપન બાયપાસ સર્જરી  સફળતાપૂર્વક કરવામાં આવી

રાજકોટ, માર્ચ ૨૦૨૪ : વોકહાર્ટ હોસ્પિટલ્સ, રાજકોટ હંમેશાથી ક્રિટિકલ કેસીસની સરળ રીતે સારવાર કરવા માટે જાણીતું છે. અહીંના ડોક્ટર્સની ટીમ અભૂતપૂર્વ છે. તાજેતરમાં જ 131 કિલોગ્રામ BMI 40.4 kg/m2, ઓબિઝ ક્લાસ 3 વજન ધરાવતા ૪૫ વર્ષીય એક દર્દી ગંભીર સ્થિતિમાં હોસ્પિટલ પહોંચ્યા હતા. તેમની સ્થિતિ ઓપન બાયપાસ સર્જરી કરાવવી પડે તેવી જટિલ હતી. આ ગંભીર…

Read More

વર્લ્ડ કિડની ડે: વોકહાર્ટ હોસ્પિટલ્સ, રાજકોટ ખાતે કિડનીની ક્રિટિકલ સિચ્યુએશન ધરાવતી 35 વર્ષીય મહિલાની સફળ સારવાર

માર્ચ, 2024, રાજકોટ : વર્લ્ડ કિડની ડે એ એક ગ્લોબલ કેમ્પેઇન છે જે દર વર્ષે માર્ચના બીજા ગુરુવારે કિડનીના સ્વાસ્થ્ય અંગે જાગૃતિ લાવવા માટે મનાવવામાં આવે છે. કિડની એ શરીરનું એવું ઓર્ગન છે કે જે વ્યક્તિના શરીરને સ્વસ્થ રાખવા માટે ઘણા જરૂરી કાર્યો કરે છે. કિડની લોહીમાંથી બિનજરૂરી પદાર્થ  અને વધારાનું પાણી દૂર કરે છે,…

Read More

વોકહાર્ટ હોસ્પિટલ્સે “આઈ એમ ફિયરલેસ” અભિયાન સાથે સફળ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ 2024ની ઉજવણી કરી

વોકહાર્ટ હોસ્પિટલ્સ તેમના આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ 2024 ની ઉજવણીના સફળ સમાપનની જાહેરાત કરતા આનંદ અનુભવે છે, જે પ્રભાવશાળી “આઈ એમ ફિયરલેસ” અભિયાન દ્વારા ચિહ્નિત થયેલ છે. જેન્ડર ઇક્વાલિટી અને સશક્તિકરણ માટે તેમની અડગ પ્રતિબદ્ધતા દર્શાવતા, વોકહાર્ટ હોસ્પિટલ્સે સંસ્થામાં મહિલાઓના ઉત્થાન અને સશક્તિકરણના હેતુથી શ્રેણીબદ્ધ કાર્યક્રમો અને પ્રવૃત્તિઓનું આયોજન કર્યું હતું. 6ઠ્ઠી માર્ચે યોજાયેલી આ ઉજવણીમાં…

Read More