પિતાની મજબૂતી અને પરિવારનો વિશ્વાસ: ‘જય કન્હૈયાલાલ કી’ દિલને સ્પર્શતી ફિલ્મ
‘જય કન્હૈયાલાલ કી’ એક હૃદયસ્પર્શી ગુજરાતી ફેમિલી ડ્રામા છે, જેમાં ભાવનાઓ, સંબંધો અને જીવનની અણધારી પરિસ્થિતિઓને સુંદર રીતે રજૂ કરવામાં આવી છે. ફિલ્મની કહાની એક સામાન્ય પરિવારના વડા કન્હૈયાલાલની આસપાસ ઘૂમે છે, જે અચાનક આવેલા આર્થિક સંકટ અને જીવનની મુશ્કેલીઓ સામે હિંમતપૂર્વક લડતો જોવા મળે છે. ફિલ્મમાં પરિવારની લાગણીઓ, પિતા-પુત્રીનો સંબંધ અને સામાજિક વાસ્તવિકતાઓને સરળ…
