
તારા ફાઉન્ડેશનના બાળકોએ અટલ બિહારી બાજપાઈજીનો જન્મ દિવસ મનાવ્યો
વસુધૈવ કુટુમ્બકમની થીમ ઉપર પ્રોગ્રામનું આયોજન કરાયું Gandhinagar: તારા ફાઉન્ડેશન દ્વારા પોતાના ઉમદા કાર્યો અંતર્ગત અને દિવ્યાંગ બાળકોને પ્લેટફોર્મ પૂરું પાડવા તથા ભારત રત્ન પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી બાજપાઈજીની જન્મ જયંતિ નિમિત્તે તારા ફાઉન્ડેશ દ્વારા “વસુધૈવ કુટુમ્બકમ”ની થીમ ઉપર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમા સંસ્થાના બાળકોએ ભાગ લઈ પોતાની એબિલિટી દર્શાવી હતી. આ કાર્યક્રમને…