ગુનેબોએ હાલોલ પ્લાન્ટની ક્ષમતામાં 50%નો વધારો કર્યો, જે ભારતની સૌથી મોટી સુરક્ષિત સ્ટોરેજ ફેક્ટરી બની

આ તબક્કામાં, અમે રૂ.750 મિલિયનનું રોકાણ કર્યું છે. છેલ્લા એક દાયકામાં ગુનેબોએ પ્લાન્ટના આધુનિકીકરણ અને અપગ્રેડેશન માટે રૂ. 1500 મિલિયન ખર્ચ્યા છે. ફિઝિકલ સિક્યોરિટી સોલ્યુશન્સ માટે વિશ્વ પ્રસિદ્ધ ગુનેબોએ ગુજરાત રાજ્યના હાલોલ પ્રદેશમાં તેના પ્લાન્ટનો 50% વિસ્તરણ કરીને તેને ભારતની સૌથી મોટી સુરક્ષિત સ્ટોરેજ પ્રોડક્ટ્સ ફેક્ટરી બનાવી છે. આ ફેક્ટરીની સ્થાપના 1984 માં કરવામાં આવી…

Read More

BSNL 4G નેટવર્ક કવરેજ અને સીમ કાર્ડ બદલવા અંગે

પ્રિય BSNL ગ્રાહક, BSNL ગુજરાત રાજ્યમાં પોતાનું 4G નેટવર્ક કવરેજ શરૂ કરવા જઈ રહ્યું છે. તેને ધ્યાનમાં રાખીને,આપને વિનંતી કરવામાં આવે છે કે આપની પાસે જે BSNL સિમ કાર્ડ છે તે 4G છે કે નહીં તે ચકાસો. આ માટે આપ BSNL ગ્રાહક હેલ્પલાઈન નંબર 1503 પર પોતાના ફોન થી કૉલ કરીને જાણી શકો છો. જો…

Read More

તીર્થ ગોપીકોનની પબ્લિક ઇશ્યૂથી રૂ. 44.40 કરોડ એકત્રિત કરવાની યોજના, આઈપીઓ 8 એપ્રિલે ખૂલશે

કંપની પ્રત્યેક રૂ. 10ની ફેસ વેલ્યુના 39.99 લાખ ઇક્વિટી શેર ઇશ્યૂ કરશે જે શેરદીઠ રૂ. 111ના ફિક્સ પ્રાઇઝ પર રહેશે, એનએસઈના એનએસઈ ઇમર્જ પ્લેટફોર્મ પર લિસ્ટિંગની યોજના અમદાવાદ, 5 એપ્રિલ: એન્જિનિયરિંગ કન્સ્ટ્રક્શન અને ડેવલપમેન્ટ ખાસ કરીને રોડ, ગટર અને વોટર ડિસ્ટ્રીબ્યુશન પ્રોજેક્ટ્સ પર ધ્યાન આપતી અમદાવાદ સ્થિત તીર્થ ગોપીકોન લિમિટેડ તેના એસએમઈ પબ્લિક ઇશ્યૂથી રૂ….

Read More

મોટોરોલા ભારતમાં લોન્ચ કરે છે, પેન્ટોન દ્વારા માન્યતાપ્રાપ્ત વિશ્વના પ્રથમ ટ્રુ કલર કેમેરા અને ડિસ્પ્લે સાથે મોટોરોલા એજ 50 પ્રો, જે મોટોએઆઈ દ્વારા સંચાલિત એઆઈ ફિચર્સ, 125 વોટના વાયર્ડ અને 50 વોટના વાયરલેસ ચાર્જીંગ, IP68 અન્ડરવોટર પ્રોટેક્શનથી સજ્જ છે. સૌથી રસપ્રદ વાત, તેની કિંમત શરૂ થાય છે માત્ર 27,999 રૂપિયાથી.

3 એપ્રિલ, 2024: દેશની શ્રેષ્ઠતમ 5G સ્માર્ટફોન બ્રાન્ડ મોટોરોલાએ આજે તેના નવા પ્રિમીયમ સ્માર્ટફોન – મોટોરોલા એજ 50 પ્રોનું વૈશ્વિક લોન્ચિંગ ભારતમાં યોજ્યું હતું. આ સ્માર્ટફોન ઇન્ટેલિજન્સ અને આર્ટનો સુભગ સમન્વય ધરાવે છે અને તે પ્રિમીયમ સ્માર્ટફોન સેગમેન્ટમાં તરખાટ મચાવવાનાં તમામ તત્વો તેમાં મોજૂદ છે. સ્માર્ટફોનમાં પેન્ટોન1 દ્વારા માન્યતાપ્રાપ્ત હ્યુમન સ્કીન ટોનની વિશાળ રેન્જ અને…

Read More

કોન્ટિનેન્ટલ ટાયર્સએ મોરબી શહેરમાં નવો સૌપ્રથમ સ્ટોર ખોલીને ગુજરાતમાં રિટેલ નેટવર્કને વિસ્તૃત બનાવ્યુ

એપ્રિલ, 2024, ભારત: વૈશ્વિક સ્તરે પ્રિમીયમ ટાયર્સની અનેક ઉત્પાદકોમાંની એક કોન્ટિનેન્ટલ ટાયર્સએ ગુજરાતના મોરબી શહેરોમાં કોન્ટિનેન્ટલ પ્રિમીયમ ડ્રાઇવ (CPD) ડીલર સ્ટોરનું તાજેતરમાં ઉદઘાટન કર્યુ છે. 450 ચોરસફૂટમાં ફેલાયેલ આ રિટેલ સ્ટોર ભારતમાં 200થી વધુ ઇમેજ સ્ટોર્સના સમૂહમાં જોડાય છે અને કંપનીની દેશભરમાં પોતાની હાજરીમાં વધારો કરવાના લક્ષ્યાંકનું પ્રમાણ છે. બ્રાન્ડનો ન્યુ CPD ડીલર સ્ટોર બંશી…

Read More

ગુજરાજ ફાઉન્ડેશન ગુજરાત રાજસ્થાન મૈત્રી સંઘ દ્વારા 29મી માર્ચથી 2 એપ્રિલ દરમિયાન “હમારી સંસ્કૃતિ, હમારા ગૌરવ” થીમ પર પાંચ દિવસીય મેળાનું ભવ્ય આયોજન

અમદાવાદ : ગુજરાજ ફાઉન્ડેશન ગુજરાત રાજસ્થાન મૈત્રી સંઘ દ્વારા અમદાવાદમાં 29મી માર્ચથી 2 એપ્રિલ દરમિયાન અમદાવાદ હાટ, વસ્ત્રાપુર ખાતે રાજસ્થાન સ્થાપના દિવસ નિમિત્તે અનોખો હોળી મિલન સમારોહ , પાંચ દિવસે મેળા નું આયોજન કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે મારવાડી સમાજ માટે હોળીનો તહેવાર એ નવા વર્ષ જેવો છે અને રાજસ્થાન સ્થાપના દિવસ પણ હોવાના…

Read More

શું તમારાં ઘૂંટણ ને બદલવાની જરૂર છે કે મજબૂત કરવાની??

ઘૂંટણની વા ખાજના સમયમાં પણી સામાન્ય વાત થઈ ગઈ છે. પરંતુ આ વ્યબતને સામાન્ય રીતે લેવા કરતા ગામીર રીતે લેવામાં આવે તો ઑપરેશન નિવારી શકાય છે. જે ના પણા પ્રકાર એમ છે.ડયા પ્રકારનો યા છે તે જાણી લેવામાં આવે તો તેની મારવાર પણ ચોક્કસ થઈ શકતી રોય છે. વા સામાન્ય રીતે વર્ષતી ઉંમર સાથે સંકળાવલો…

Read More

રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનશેરિયા ના હસ્તે શિક્ષા રિફોર્મ નું લોન્ચિંગ

સુરત. આધુનિક શિક્ષા તરફ દુનિયા આગળ વધી રહી છે. ત્યારે સુરત ખાતે આજરોજ ઓનલાઇન લર્નિંગ પ્લેટફોર્મ શિક્ષા રિફોર્મનું રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનશેરિયા ના હસ્તે લોંચિંગ કરવામાં આવ્યું હતું. હોટેલ એમોર ખાતે લોન્ચિંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અતિથિ  તરીકે શિક્ષણવિદ્દ  દિપક રાજગુરુ તથા શહેરની સ્કૂલના ટ્રસ્ટી અને આચાર્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત હતા….

Read More

અમદાવાદની “ફિલ્ટર કોન્સેપ્ટ” ઓર્ગેનાઇઝેશનને “સસ્ટેનેબલ વર્કસ્પેસ” માટે મળ્યું બહુમાન

•             સસ્ટેનેબલ વર્કસ્પેસ – ઇન્ડિયન બિઝનેસીસમાં પ્રોડક્ટિવિટી અને પ્રોફિટેબિલિટી માટે ઉત્પ્રેરક 14 માર્ચ, 2024, અમદાવાદ: કોન્ફેડરેશન ઓફ ડેનિશ ઈન્ડસ્ટ્રી (DI), કોન્ફેડરેશન ઓફ ઈન્ડિયન ઈન્ડસ્ટ્રી (CII), ઈન્ડિયન ગ્રીન બિલ્ડીંગ કાઉન્સીલ (IGBC) અને ઈન્ડિયન ઈન્સ્ટીટ્યુટ ઓફ મેનેજમેન્ટ – અમદાવાદ (IIMA) જેવી સંસ્થાઓ સાથે મળીને તેમના કેસ સ્ટડીઝના સર્વેક્ષણ માટે એક સંસ્થાની શોધમાં હતી. સસ્ટેનેબલ વર્કસ્પેસ – ઇન્ડિયન…

Read More

આ પ્લેટિનમ જ્વેલરીના ટ્રેન્ડ્સને બુકમાર્ક કરો

ફેબ્રુઆરી 2024 વસંતઋતુની શરૂઆત સાથે, જ્વેલરી ટ્રેન્ડ સાથે સ્ટાઇલ ગેમને ઉચ્ચ સ્તરે લઈ જવાનો સમય આવી ગયો છે જેમાં રનવે ઝળહળતા હોય છે! 2024 બધા આ નવી સ્ટાઇલ ટ્રેન્ડ્સ સાથે પ્રયોગ કરી રહ્યાં છે અને તમારી જ્વેલરીને કેન્દ્રસ્થાને લઈ જઈ રહ્યું છે! આ વર્ષની જ્વેલરી ફક્ત દેખાવ પર ભાર આપવા અથવા ફક્ત અનુસરવા વિશે નથી…

Read More