powerofshakti.org દ્વારા “શક્તિની શક્તિ – પ્રેરણાત્મક મહિલા એવોર્ડ 2024” નું આયોજન કરાયું

22મી માર્ચ 2024ના રોજ રોયલ આલ્બર્ટ પેલેસ ફોર્ડ ન્યુ જર્સીમાં 3જી વાર્ષિક ગાલા નાઇટ શક્તિ ધ પાવરનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં ડોકટરો, બિઝનેસ એન્ટરપ્રિન્યોર, કલાકારો અને સાંસ્કૃતિક સમુદાયના નેતાઓ સહિત સમગ્ર યુ.એસ.માં વિવિધ ક્ષેત્રોની મહિલાઓનું સન્માન કરવામાં આવ્યું. શક્તિ, મહિલાઓની શક્તિનું પ્રતીક છે અને અમારું ધ્યેય ભવિષ્યની પેઢીઓને પ્રેરણા આપતી આ શક્તિને સશક્તિકરણ અને…

Read More