એથર રિઝ્ટાએ  1 લાખ યુનિટ રિટેલ સેલ્સનો આંકડો પાર કર્યો

બેંગલુરુ, 3 જૂન 2025: ભારતના અગ્રણી ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર મેન્યુફેક્ચરર, એથર એનર્જી લિમિટેડે જાહેરાત કરી છે કે તેના ફેમિલી સ્કૂટર, રિઝ્ટાએ તેના લોન્ચના એક વર્ષમાં 1 લાખ યુનિટ રિટેલ સેલ્સનો માઈલસ્ટોન પાર કરી લીધો છે. એપ્રિલ 2024માં તેના અનાવરણ પછી, રિઝ્ટાને સમગ્ર ભારતમાં ફેમિલી સ્કૂટર ખરીદદારો તરફથી જોરદાર પ્રતિસાદ મળ્યો છે, જેનાથી એથરના માર્કેટ શેરમાં નોંધપાત્ર વૃદ્ધિ થઈ છે. આ માઈલસ્ટોન અંગે એથર એનર્જીના ચીફ બિઝનેસ…

Read More

2025 વોલ્વો XC90 ફેસલિફ્ટ અમદાવાદ સહિત સમગ્ર ભારતમાં લોન્ચ, કિંમત રૂ. 1.03 કરોડ

અમદાવાદ, 2025: સ્વીડિશ પ્રીમિયમ કાર નિર્માતા વોલ્વોએ તેની ફ્લેગશિપ 2025 Volvo XC90 ફેસલિફ્ટ ભારતીય બજારમાં રૂ. 1.03 કરોડ (એક્સ-શોરૂમ)ની શરૂઆતની કિંમતે લોન્ચ કરી છે. આ નવું મોડલ જૂના વર્ઝન કરતાં થોડું વધુ કિંમતી છે અને તેમાં અનેક ડિઝાઇન તથા ટેકનોલોજીકલ અપગ્રેડ કરવામાં આવ્યા છે. આ વખતે XC90 સંપૂર્ણપણે નવી ડિઝાઇન અને સારી ટેકનોલોજી સાથે લોન્ચ…

Read More