karnawatinews

ફર્ટિલિટી ચેક-અપ હવે માત્ર ‘ગર્ભધારણમાં મુશ્કેલી’ માટે જ નથી

·         ડૉ. આશિતા જૈન, ફર્ટિલિટી સ્પેશિયાલિસ્ટ, બિરલા ફર્ટિલિટી એન્ડ IVF, સુરત ઘણા વર્ષો સુધી, ફર્ટિલિટી (પ્રજનન ક્ષમતા) પરીક્ષણોને એવું માનવામાં આવતું હતું કે દંપતી માત્ર ત્યારે જ તેનો આશરો લે છે જ્યારે તેઓ ગર્ભ ધારણ કરી શકતા નથી. પરંતુ આજે, આ માન્યતા બદલાઈ રહી છે. વધુ લોકો – સ્ત્રીઓ અને પુરુષો બંને – ગર્ભાવસ્થાની યોજના…

Read More

કોમેડી- ડ્રામા ફિલ્મ ‘બિચારો બેચલર’નું પોસ્ટર લોન્ચ, 2 જાન્યુઆરી, 2026 ના રોજ ફિલ્મ થશે રિલીઝ

ગુજરાતી સિનેમાએ છેલ્લા કેટલાક વર્ષોમાં પોતાના અનોખા વિષયો, મજબૂત વાર્તા અને પરિવારને જોડતી ફિલ્મોથી નવો બેન્ચમાર્ક કર્યો છે. મીઠાશ, સંસ્કૃતિ અને હાસ્યથી ભરપૂર ગુજરાતી ફિલ્મો દરેક વયના દર્શકોને પોતાના તરફ આકર્ષે છે. આવી જ નવી તાજગી, મજેદાર પરિસ્થિતિઓ અને લાગણીસભર પળોને લઈને ગુજરાતી સિનેમા એક વધુ રસપ્રદ ફિલ્મ સાથે તૈયાર છે, જેનું નામ છે “બિચારો…

Read More

અમદાવાદમાં વાયએમસીએ ક્લબ ખાતે “જ્વેલરી વર્લ્ડ 2025” નું આયોજન

અમદાવાદ, ભારત – ભારતનાં સૌથી પ્રતિષ્ઠિત જ્વેલરી હાઉસ, શાશ્વત વારસો અને ઉચ્ચ વૈભવના અદભૂત શોકેઝ સાથે જ્વેલરી વર્લ્ડ 2025 (Jewellery World 2025) ફરી એકવાર અમદાવાદમાં આવી ગયું છે. વાય.એમ.સી.એ. ક્લબ (YMCA Club) ખાતે 21-22-23 નવેમ્બર 2025 ના રોજ આયોજિત આ અતિ-પ્રતિક્ષિત કાર્યક્રમને જ્વેલર્સ એસોસિએશન ઓફ અમદાવાદ (JAA) દ્વારા ગૌરવપૂર્વક ટેકો આપવામાં આવ્યો છે અને તે…

Read More

ગુજરાતી ફિલ્મ ‘જીવ’ નું ટ્રેલર લોન્ચ : માનવતા અને જીવદયા પર આધારિત હૃદયસ્પર્શી કહાનીની ઝલક

અમદાવાદ / ગુજરાત : સત્ય ઘટનાથી પ્રેરિત ગુજરાતી ફિલ્મ ‘જીવ’ નું  પ્રભાવશાળી ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યું, જેને દર્શકો તરફથી ઉત્સાહભર્યો પ્રતિસાદ મળી રહ્યો છે. આ ટ્રેલર ફિલ્મની ભાવનાત્મકતા, માનવતા અને જીવજાત પ્રત્યેની કરુણાને સુંદર રીતે રજૂ કરે છે અને ફિલ્મ માટેની અપેક્ષાઓને વધુ ઉંચી કરે છે. વિવાન ફિલ્મ્સ એલએલપી દ્વારા નિર્મિત અને જીગર કાપડીના નિર્દેશન…

Read More

જીતો (JITO)  અમદાવાદ લેડીઝ વિંગ દ્વારા ‘ટી ટોક્સ & ટ્રાયમ્ફ્સ’  વિષય પર ટોક શૉ નું આયોજન

અમદાવાદ, 18 નવેમ્બર 2025 – જીતો  અમદાવાદ લેડીઝ વિંગ દ્વારા “ટી ટોક્સ & ટ્રાયમ્ફ્સ” નામે એક વિશેષ ટોક શૉ યોજવામાં આવ્યો હતો, જેમાં ટી-કલ્ચર, હેલ્થ અને લાઈફસ્ટાઈલ અંગે ખાસ ચર્ચા કરવામાં આવી હતી. આ કાર્યક્રમ શક્ષમ સ્કીલ ડેવલપમેન્ટ વિભાગ અંતર્ગત યોજાયો હતો. કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ સેજલ પ્રવીણ પુરોહિત, ફાઉન્ડર – સેવન સ્પ્રિંગ દ્વારા સંચાલિત વિશેષ…

Read More

ગુજરાતી ફિલ્મ ‘જીવ’ 12 ડિસેમ્બરે થશે રિલીઝ

અમદાવાદ : સત્ય ઘટનાથી પ્રેરિત ગુજરાતી ફિલ્મ “જીવ” 12 ડિસેમ્બરના રોજ રાજ્યભરના સિનેમાઘરોમાં રિલીઝ થશે.  આ ફિલ્મ માનવતા, દયાળુભાવ અને જીવદયા જેવા મૂલ્યોનો સમવેશ કરતી હૃદયસ્પર્શી કહાની રજૂ કરે છે. ફિલ્મ વિવાન ફિલ્મ્સ એલએલપી દ્વારા નિર્મિત છે. નિર્દેશન જીગર કાપડીએ કર્યું છે, જ્યારે નીરવ મેહતા અને વિક્કી મેહતા ફિલ્મના પ્રોડ્યુસર છે. મુખ્ય ભૂમિકામાં ધર્મેન્દ્ર ગોહિલ,…

Read More

ગુજરાતના યોગ અને નેચરોપથી ક્ષેત્ર પર અસ્તિત્વનું સંકટ : INYGMA ગુજરાત ચેપ્ટર દ્વારા તાત્કાલિક નીતિ સુધારણાની માંગ

વડોદરા,નવેમ્બર 2025 : ઇન્ડિયન નેચરોપથી એન્ડ યોગ ગ્રેજ્યુએટ્સ’ મેડિકલ એસોસિએશન (INYGMA), ગુજરાત ચેપ્ટરે આજે રાજ્ય સરકારના નીતિ વિષયક નિર્ણયો પર ગંભીર ચિંતા વ્યક્ત કરી છે, જેના કારણે ગુજરાતમાં માન્યતા પ્રાપ્ત યોગ અને નેચરોપથી (BNYS) તબીબી પ્રણાલી ગંભીર જોખમમાં મુકાઈ ગઈ છે. INYGMA ના લીડર્સ- ડૉ. યશકુમાર દોડેજા, ડૉ. કેરસી દેસાઈ, ડૉ. પિનાકી અમીન અને ડૉ….

Read More

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ” ની શતાબ્દી યાત્રા: નેતૃત્વની દિશા અને ભૂમિકા” વિષય પર ચાર દિવસીય વ્યાખ્યાનમાળા, પ્રદર્શન અને ​મલ્ટીમીડિયા​ શોનો અંતિમ દિવસ

Gujarat – “ભારતીય વિચાર મંચ” દ્વારા “રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ” ના શતાબ્દી વર્ષ નિમિત્તે “સંઘની શતાબ્દી યાત્રા – નેતૃત્વની દિશા અને ભૂમિકા” વિષય પર વ્યાખ્યાન માળાના અંતિમ દિવસે શ્રી આલોક કુમાર જી દ્વારા પાંચમાં સરસંઘચાલક પૂ. શ્રી સુદર્શનજી અને વર્તમાન સરસંઘચાલક પૂ. ડો. મોહન ભાગવતજી દ્વારા વ્યાપક સંપર્ક અને સજ્જન શક્તિની સહભાગિતા વિષય પર વિગતવાર ચર્ચા…

Read More

જ્વેલરી વર્લ્ડ 2025 : અમદાવાદમાં થશે ભારતની સર્વશ્રેષ્ઠ જ્વેલરીનું શોકેઝ

•          અમદાવાદમાં કલાકારી, સંસ્કૃતિ અને વૈભવની ભવ્ય ઉજવણી •          અમદાવાદમાં વાય.એમ.સી.એ. ક્લબ (YMCA Club) ખાતે 21-22-23  નવેમ્બર,2025ના રોજ આયોજન અમદાવાદ, ભારત – ભારતનાં સૌથી પ્રતિષ્ઠિત જ્વેલરી હાઉસ, શાશ્વત વારસો અને ઉચ્ચ વૈભવના અદભૂત શોકેઝ સાથે જ્વેલરી વર્લ્ડ 2025 (Jewellery World 2025) ફરી એકવાર અમદાવાદમાં ધૂમ મચાવવા તૈયાર છે. વાય.એમ.સી.એ. ક્લબ (YMCA Club) ખાતે 21-22-23 નવેમ્બર…

Read More

ઝોડિયાક એનર્જીએ H1 FY26 માં ₹5.28 કરોડનો નફો કર્યો ; આવક ₹194.83 કરોડને પાર

રીન્યુએબલ એનર્જી સોલ્યુશન્સ પૂરા પાડતી અમદાવાદની ઝોડિયાક એનર્જી લિમિટેડએ 30 સપ્ટેમ્બર, 2025એ સમાપ્ત થતા ત્રિમાસિક ગાળામાં (Q2 FY26) ₹96.78 કરોડની આવક સામે ₹2.66 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો છે, જ્યારે અર્ધવાર્ષિક ગાળામાં (H1 FY26) કુલ નફો ₹5.28 કરોડ રહ્યો છે. અર્ધવર્ષીય આવક H1-FY2025ના ₹132.10 કરોડથી વધીને H1-FY2026માં ₹194.83 કરોડ પહોંચી હતી, જે 48%ની Y-o-Y વૃદ્ધિ છે….

Read More