આ નવા ડિજિટલ યુગ માં માત્ર ફિલ્મો જ નહીં પરંતુ વેબ સીરીઝ એ પણ દરેક ના હૃદય માં એક નવું સ્થાન બનાવ્યું છે
એવીજ એક નવી પ્રેમ પર આધારિત વેબ સીરીઝ લઈને આવી રહ્યા છે, લેખક અને દિગ્દર્શક મંથન મહેતા, જેનું શૂટીંગ શરૂ થઈ ગયું છે વેબ series નું નામ છે તારી મારી વાતો. વાર્તા માં મુખ્ય પાત્રો ભજવી રહ્યા છે ક્રિના પાઠક અને અક્ષત રણા. જેમના સાથી કલાકાર છે કેતન પરમાર, હર્ષવી યોધ અને જયમીન સોલંકી. વાર્તા…
