karnawatinews

Motorolaએ ભારતમાં edge 70 લોન્ચ કર્યો – જેની લાંબા સમયથી પ્રતીક્ષા હતી તેવો સર્વતોમુખી ત્રણ 50MP કેમેરા, 40^ કલાકનું બેટરી આયુષ્ય, મિલીટ્રી ગ્રેડની  મજબૂતાઇ સાથેનો આકર્ષક ડિઝાઇન, બિનસમાધાનકારી અલ્ટ્રા થીન ફોન અને વધુમાં ફક્ત રૂ. 28,999*ની કિંમતે

ડિસેમ્બર, 2025: મોબાઇલ ટેકનોલોજી અને નવીનતામાં વૈશ્વિક અગ્રણી અને ભારતની અગ્રણી# AI સ્માર્ટફોન બ્રાન્ડ એવી મોટોરોલાએ motorola edge 70ના લોન્ચ સાથે આજે સૌથી પાતળો અને અત્યંત બિનસમાધાનકારી સ્માર્ટફોનનું અનાવરણ કર્યું છે. અલ્ટ્રા-થીમ એન્જિનીયરીંગને પુનઃવ્યાખ્યાયિત કરતા ડિવાઇસમાં અતુલ્ય 5.99mm એરક્રાફ્ટ ગ્રેડ એલ્યુમિનીયમ ડિઝાઇનનો સમાવેશ થાય છે, તેની સાથે તે જંગી 5000 mAh બેટરી ધરાવે છે જે…

Read More

હોન્ડા મોટરસાયકલ એન્ડ સ્કૂટર ઈન્ડિયા દ્વારા રાજકોટમાં માર્ગ સુરક્ષા જાગૃતિને પ્રોત્સાહન

2400 થી વધુ ಭಾಗલેદારો સુરક્ષિત અને સજાગ માર્ગ વર્તન વિકસાવવા ઇન્ટરેક્ટિવ લર્નિંગ સેશનમાં જોડાયા રાજકોટ, 12 ડિસેમ્બર 2025:હોન્ડા મોટરસાયકલ એન્ડ સ્કૂટર ઈન્ડિયા એ ગુજરાતના રાજકોટ સ્થિત કર્ણાવતી ઇન્ટરનેશનલ સ્કૂલમાં પ્રભાવશાળી રોડ સેફટી અવેરનેસ કેમ્પેઇનનું આયોજન કરીને દેશવ્યાપી માર્ગ સુરક્ષા વર્તનને પ્રોત્સાહિત કરવાનો તેનો પ્રયાસ વધુ વિસ્તૃત કર્યો. આ પહેલ હેઠળ 2400 થી વધુ ભાગલેદારોને સેફ…

Read More

બેચલર માટે રિલેટેબલ અને મેરીડ માટે ફ્લેશબેક : ફિલ્મ ‘બિચારો બેચલર’ના ટ્રેલરે મચાવી ધમાલ

ગુજરાત : 2 જાન્યુઆરી, 2026ના રોજ રિલીઝ થઈ રહેલ ફિલ્મ ‘બિચારો બેચલર’નું મચ – અવેઇટેડ ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યું છે. આ ટ્રેલર પરથી સ્પષ્ટ રીતે કહી શકાય કે આ ફિલ્મ કોમેડી અને ડ્રામાથી ભરપૂર હશે. બેચલર માટે રિલેટેબલ અને મેરીડ માટે ફ્લેશબેક બતાવતી આ ફિલ્મમાં તુષાર સાધુ મુખ્ય ભૂમિકામાં છે. ફૂલ ફેમિલી સાથે હસી હસીને…

Read More

બિશપ ગેમ્સ 6.0 (Bishop Games 6.0) નો ભવ્ય બાઇક રેલી સાથે ફ્લેગ ઑફ: પાંચ શહેરોના 600+ BNI ઉદ્યોગસાહસિકો એકસાથે જોડાયા

ગુજરાત,ડિસેમ્બર, 2025: મધ્ય ગુજરાતની સૌથી મોટી  ઇન્ટર સિટી બિઝનેસ સ્પોર્ટિંગ ઇવેન્ટ્સમાંની એક, બિશપ ગેમ્સ 6.0 નો સત્તાવાર પ્રારંભ એક હાઈ- એનર્જી બાઇક રેલી સાથે થયો, જેણે એન્ટ્રેપરિનિયરશીપ, લીડરશીપ અનેસ્પોર્ટ્સના સેલિબ્રેશન માટે માહોલ સેટ કર્યો. આ મલ્ટિ-સિટી સ્પોર્ટિંગ કોન્ક્લેવ વડોદરા, આણંદ, નડિયાદ, ભરૂચ અને અંકલેશ્વરના BNI સભ્યોને એકસાથે લાવે છે, જે બોર્ડરૂમની બહાર પણ સહયોગની શક્તિને…

Read More

ગુજરાતમાં યુવા પ્રતિભાને પ્રેરિત કરતો વિશેષ ડાન્સ વર્કશોપ: કોરિયોગ્રાફર કેયુર વાઘેલા સાથે શિવાય પ્રોડક્શન દ્વારા આયોજિત

અમદાવાદ: શિવાય પ્રોડક્શન (Sshivay Production) દ્વારા અમદાવાદમાં પ્રખ્યાત યુવા કોરિયોગ્રાફર કેયુર વાઘેલા સાથે વિશેષ ડાન્સ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્કશોપ નવરંગપુરા ખાતે આવેલ ધ લિંક, 504, વિજય ક્રોસ રોડ પર આયોજિત કરવામાં આવ્યો હતો, જેમાં ડાન્સપ્રેમીઓને હિપ-હોપ, કંટેમ્પરરી, ફ્યુઝન, બૉલીવુડ, ગરબા, ફ્રીસ્ટાઈલ અને બ્રેક-ડાન્સ જેવી વિવિધ ડાન્સ સ્ટાઈલ્સ શીખવાની તક મળી. આ ડાન્સ…

Read More

TiE અમદાવાદે ઉદ્યોગસાહસિકતા, ઈનોવેશન અને કોમ્યુનીટી પ્રભાવ સાથે 25 વર્ષ પૂર્ણ કર્યા

અમદાવાદ, ધ ઇન્ડસ આંત્રપ્રિન્યોર્સ (TiE) ના અમદાવાદ ચેપ્ટરે ઉદ્યોગસાહસિકતા, ઈનોવેશન અને કોમ્યુનિટી ઈમ્પેકટને પ્રોત્સાહન આપવાના 25 વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ કર્યા છે. વર્ષ 2000માં સ્થાપિત TiE અમદાવાદ ચેપ્ટર આજે ભારતના અગ્રણી અને વૈશ્વિક સ્તરે માન્ય ઉદ્યોગસાહસિક ઇકોસિસ્ટમ તરીકે ઉભરી આવ્યું છે. છેલ્લા અઢી દાયકામાં TiE અમદાવાદે શરૂઆતના તબક્કાના સ્થાપકોને માર્ગદર્શન પૂરું પાડવું, મૂડીની ઉપલબ્ધતા સુલભ બનાવવી…

Read More

અમદાવાદમાં પ્રેમનો જશ્ન, ‘તુ મેરી મેં તેરા, મેં તેરા તુ મેરી’ના મૂડમાં જોવા મળ્યા કાર્તિક–અનન્યા

અમદાવાદ, 15 ડિસેમ્બર, 2025: પ્રેમની નઝાકત, સંબંધોની ગૂંચવણ અને સ્મિતોથી ભરેલી લાગણીઓનો સુંદર સંગમ ત્યારે જોવા મળ્યો, જ્યારે બહુચર્ચિત રોમેન્ટિક-કોમેડી ફિલ્મ તુ મેરી મેં તેરા, મેં તેરા તુ મેરી ના પ્રમોશન માટે મુખ્ય કલાકારો કાર્તિક આર્યન અને અનન્યા પાંડે અમદાવાદ પહોંચ્યા. હયાત રીજન્સીમાં યોજાયેલી પ્રેસ કોન્ફરન્સ દરમિયાન બંને કલાકારોએ પોતાની મનમોહક હાજરી સાથે મીડિયાને સંબોધ્યું…

Read More

12 ડિસેમ્બરે રિલીઝ થઇ રહેલ ફિલ્મ “જીવ”ના સોન્ગ્સમાં પણ જોવા મળે છે કરુણાનો ભાવ

ગુજરાત : સત્ય ઘટનાથી પ્રેરિત અને માનવતા અને જીવદયા પર આધારિત હૃદયસ્પર્શી કહાની રજૂ કરતી ફિલ્મ “જીવ” 12મી ડિસેમ્બરના રોજ રિલીઝ થઈ રહી છે. ફિલ્મના મેકર્સ દ્વારા “જીવ”ના ટાઇટલ સોન્ગ સહીત અન્ય 2 સોન્ગ્સ “ભરો કરમની થેલી” અને “ધબકારા” લોન્ચ કરવામાં આવ્યા છે. આ ત્રણેય સોન્ગમાં પણ “કરુણા”નો ભાવ જોવા મળે છે. વિવાન ફિલ્મ્સ એલએલપી…

Read More

પ્રીમિયર સ્કુલ્સ એક્ઝિબિશનની 22મી એડિશન : અમદાવાદમાં આ વર્ષે પણ ભારતની ટોપ લાઈન સ્કૂલ્સ સાથે આવી ગયું છે 2 દિવસીય પ્રીમિયર સ્કૂલ્સ એક્ઝિબિશન

ડિસેમ્બર, 2025: પ્રીમિયર સ્કૂલ્સ એક્ઝિબિશન – જે સ્કૂલ એડમિશન માટેનું એક્ઝિબિશન છે.  આપણા શહેર અમદાવાદમાં ફરી યોજવા જઈ રહ્યું છે. આ એક્ઝિબિશન તા. 13 અને 14 ડિસેમ્બરના રોજ અમદાવાદની હોટલ પ્રાઈડ પ્લાઝા ખાતે યોજાશે. એક્ઝિબિશનમાં આવનાર લોકો માટે સેફટી અને સિક્યુરિટી માટેની તમામ જરૂરિયાતોને ધ્યાનમાં રાખવામાં આવેલ છે. આજની ઝડપથી બદલાતી દુનિયામાં કોઈપણ વર્ગના વાલીઓ…

Read More

ઇન્ડસ યુનિવર્સિટીમાં iAGNi ઇન્સ્ટિટ્યૂટનું ભવ્ય ઉદ્ઘાટન

ગ્રીન નેનોટેક્નોલોજી અને બાયો-મેડિકલ વિજ્ઞાનના સમન્વય તરફ નવો અધ્યાય અમદાવાદ: તારીખ ૬ ડિસેમ્બર, ૨૦૨૫ના રોજ ઇન્ડસ યુનિવર્સિટી ખાતે ઇન્ડસ એડવાન્સ ગ્રીન નેનોટેક્નોલોજી ઇન્સ્ટિટ્યૂટ (iAGNi) નો  ભવ્ય ઉદ્ઘાટન સમારોહ યોજાયો હતો.. દીપ પ્રજ્વલનથી કાર્યક્રમની શરૂઆત થતાં જ સમગ્ર કેમ્પસમાં વૈજ્ઞાનિક નવોત્થાન અને ગૌરવનો માહોલ છવાઈ ગયો હતો .આ ઇન્સ્ટિટ્યૂટ ભારત તેમજ એશિયામાં પોતાની પ્રકારનું પ્રથમ સંશોધન…

Read More