karnawatinews

નોવોટેલ અમદાવાદ ખાતે મહારાષ્ટ્ર ફૂડ ફેસ્ટિવલમાં મહારાષ્ટ્રના ફ્લેવર્સનો અનુભવ કરો

નોવોટેલ અમદાવાદ તેના બહુપ્રતીક્ષિત ફૂડ ફેસ્ટિવલ મેજવાણી – ફ્રોમ મહારાષ્ટ્રના હાર્દ સાથે મહારાષ્ટ્રના સમૃદ્ધ અને વૈવિધ્યસભર રાંધણ વારસામાં તમારા સ્વાદની કળીઓને નિમજ્જિત કરવા માટે તૈયાર છે.15મી માર્ચથી 24મી માર્ચ સુધી આવનાર તમામ લોકોને મહારાષ્ટિયન ફૂડના સ્વાદ સાથે અદભુત અનુભવ કરાવા માટે તૈયાર છે, આ રાંધણ એક્સ્ટ્રાવેગેન્ઝા મહારાષ્ટ્રના સ્વાદો દ્વારા એક સ્વાદિષ્ટ પ્રવાસનું વચન આપે છે,…

Read More

વુમન એક્સેલેન્સ એવોર્ડ્સ 2024: આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી અંતર્ગત ‘પેજ 3 એક્સેલેન્સ એવોર્ડ્સ’નું આયોજન કરવામાં આવ્યું

ગુજરાતમાં 2009થી કાર્યરત જાણીતા ઇવેન્ટ આયોજક PAGE 3 દ્વારા આજે અદમવાદના એસજી રોડ સ્થિત ડબલ ટ્રી બાય હિલ્ટન ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી અંતર્ગત “વુમન એક્સસલેન્સ એવોર્ડ્સ  ૨૦૨૪”નું આયોજન કરવામાં આવ્યું હતું. પેજ 3 દ્વારા છેલ્લા 15 વર્ષથી ભારતીય મહિલાઓની  ઉત્કૃષ્ટ સિદ્ધિઓ,  પ્રયત્નો તેમજ ઉત્સાહપૂર્ણ ભાવનાની ઉજવણી કરવા માટે તેમજ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણીના ભાગરૂપે…

Read More

“મૌનમ” રહસ્યથી ભરપૂર 

મૌનમ એક રહસ્યમય ફિલ્મ છે ફિલ્મના મુખ્ય પાત્રોમાં ભાવિક ભોજક, આંચલ શાહ, મૌલિક ચૌહાણ અને ચેતન દૈયા જોવા મળે છે. અન્ય પાત્રોમાં મીનાક્ષી જોબનપુત્ર, મેડી , આલોક, રૂચિતા, કલ્પેશ પટેલ વગેરે જોવા મળે છે.  15મી માર્ચે રિલીઝ થયેલી ફિલ્મ “મૌનમ” રહસ્યથી ભરપૂર છે. ઓર્ગન માફિયાના ચંગુલમાં ફસાયેલી એક યુવતીને પરત લાવવા તેના પતિ દ્વારા દર્શાવવામાં…

Read More

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી અંતર્ગત “પેજ 3 એક્સેલેન્સ એવોર્ડ્સ”નું આયોજન

વુમન એક્સેલેન્સ એવોર્ડ્સ 2024 માર્ચ 2024 : ગુજરાતમાં 2009થી કાર્યરત જાણીતા ઇવેન્ટ આયોજક PAGE 3 દ્વારા આજે અદમવાદના એસજી રોડ સ્થિત ડબલ ટ્રી બાય હિલ્ટન ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી અંતર્ગત “વુમન એક્સસલેન્સ એવોર્ડ્સ ૨૦૨૪”નું આયોજન કરવામાં આવ્યું હતું. પેજ 3 દ્વારા છેલ્લા 15 વર્ષથી ભારતીય મહિલાઓની ઉત્કૃષ્ટ સિદ્ધિઓ, પ્રયત્નો તેમજ ઉત્સાહપૂર્ણ ભાવનાની ઉજવણી કરવા…

Read More

અમદાવાદની “ફિલ્ટર કોન્સેપ્ટ” ઓર્ગેનાઇઝેશનને “સસ્ટેનેબલ વર્કસ્પેસ” માટે મળ્યું બહુમાન

•             સસ્ટેનેબલ વર્કસ્પેસ – ઇન્ડિયન બિઝનેસીસમાં પ્રોડક્ટિવિટી અને પ્રોફિટેબિલિટી માટે ઉત્પ્રેરક 14 માર્ચ, 2024, અમદાવાદ: કોન્ફેડરેશન ઓફ ડેનિશ ઈન્ડસ્ટ્રી (DI), કોન્ફેડરેશન ઓફ ઈન્ડિયન ઈન્ડસ્ટ્રી (CII), ઈન્ડિયન ગ્રીન બિલ્ડીંગ કાઉન્સીલ (IGBC) અને ઈન્ડિયન ઈન્સ્ટીટ્યુટ ઓફ મેનેજમેન્ટ – અમદાવાદ (IIMA) જેવી સંસ્થાઓ સાથે મળીને તેમના કેસ સ્ટડીઝના સર્વેક્ષણ માટે એક સંસ્થાની શોધમાં હતી. સસ્ટેનેબલ વર્કસ્પેસ – ઇન્ડિયન…

Read More

વર્લ્ડ કિડની ડે: વોકહાર્ટ હોસ્પિટલ્સ, રાજકોટ ખાતે કિડનીની ક્રિટિકલ સિચ્યુએશન ધરાવતી 35 વર્ષીય મહિલાની સફળ સારવાર

માર્ચ, 2024, રાજકોટ : વર્લ્ડ કિડની ડે એ એક ગ્લોબલ કેમ્પેઇન છે જે દર વર્ષે માર્ચના બીજા ગુરુવારે કિડનીના સ્વાસ્થ્ય અંગે જાગૃતિ લાવવા માટે મનાવવામાં આવે છે. કિડની એ શરીરનું એવું ઓર્ગન છે કે જે વ્યક્તિના શરીરને સ્વસ્થ રાખવા માટે ઘણા જરૂરી કાર્યો કરે છે. કિડની લોહીમાંથી બિનજરૂરી પદાર્થ  અને વધારાનું પાણી દૂર કરે છે,…

Read More

કોન્ફેડરેશન ઓફ વુમન આંત્રપ્રિન્યોર્સ ઓફ ઇન્ડિયા (COWE) દ્વારા સ્વાભિમાન મેલા “નારી પ્રાઇડ & પાવર” 2024નું આયોજન

•       સીડબીના સહયોગથી આ કાર્યક્રમનું આયોજન કોન્ફેડરેશન ઓફ વુમન આંત્રપ્રિન્યોર્સ ઓફ ઈન્ડિયા (COWE)ની શરૂઆત 22મી નવેમ્બર 2004ના રોજ થઇ હતી કે જે એક નોન- પ્રોફિટેબલ ઓર્ગેનાઇઝેશન છે. COWE મહિલા ઉદ્યોગસાહસિકોને આર્થિક અને રાજકીય ક્ષેત્રોમાં પ્રેરિત કરે છે, જોડાણને પ્રોત્સાહન આપે છે અને સમગ્ર ભારતમાં COWE પ્રવૃત્તિઓનો ફેલાવો કરે છે. તે 1000+ મેમ્બર્સ સાથે આંધ્રપ્રદેશ, દિલ્હી,…

Read More

આ પ્લેટિનમ જ્વેલરીના ટ્રેન્ડ્સને બુકમાર્ક કરો

ફેબ્રુઆરી 2024 વસંતઋતુની શરૂઆત સાથે, જ્વેલરી ટ્રેન્ડ સાથે સ્ટાઇલ ગેમને ઉચ્ચ સ્તરે લઈ જવાનો સમય આવી ગયો છે જેમાં રનવે ઝળહળતા હોય છે! 2024 બધા આ નવી સ્ટાઇલ ટ્રેન્ડ્સ સાથે પ્રયોગ કરી રહ્યાં છે અને તમારી જ્વેલરીને કેન્દ્રસ્થાને લઈ જઈ રહ્યું છે! આ વર્ષની જ્વેલરી ફક્ત દેખાવ પર ભાર આપવા અથવા ફક્ત અનુસરવા વિશે નથી…

Read More

વિશ્વમાં સૌ પ્રથમ વખત સુરતની સંસ્થાએ દુબઈ માં યોજ્યો દીકરા – દિકરીના એંગેજમેન્ટ મેરેજ માટે માર્ગદર્શન મેગા સેમિનાર By Life Line United Foundation

લાઈફ લાઈન યુનાઈટેડ ફાઉન્ડેશન – સુરત છેલ્લા 15 વર્ષથી ગુજરાતમાં અલગ અલગ સેવા પ્રવૃત્તિ કરી રહી છે હાલ ના સમય માં દીકરા દિકરીના સગપણ વેવિશાળ અને લગ્ન જેવા અઘરા અને ચિંતા યુક્ત સામાજીક કાર્ય ને સેવાના ભાવ થી નવી પધ્ધતિસર સહેલું સરળ તેમજ એકદમ ચિંતા થી મુક્ત કરવા છેલ્લા પાંચ વર્ષથી સફળતા પૂર્વક ચાલી રહેલી…

Read More

શ્રી સૌરાષ્ટ્ર સઈ સુથાર જ્ઞાતિ, અમદાવાદના 34માં સમૂહ લગ્નનું આયોજન

•           સમાજના દરેક સભ્યોની વિગત સરળતાથી મળી રહે એ હેતુસર સમાજ સેતુ એપ લોન્ચ કરવામાં આવી શ્રી સૌરાષ્ટ્ર સઈ સુથાર જ્ઞાતિ હિતેચ્છુ મંડળ દ્વારા 11મી માર્ચ, 2024- સોમવારે અમદાવાદના નવા નરોડા વિસ્તારમાં આવેલ ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ ખાતે 34માં સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. આ માંગલિક પ્રસંગે 8 નવદંપતિઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા. આ શુભ…

Read More