દીકરીઓના શિક્ષણ અને સશક્તિકરણનો સંદેશ લઈને આવશે ગુજરાતી ફિલ્મ ‘ક ખ ગ ઘ’; 20 ફેબ્રુઆરીએ થશે રિલીઝ
માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના ‘બેટી બચાવો બેટી પઢાવો’ અને ‘નારી સશક્તિકરણ’ના સંકલ્પને સિનેમાના માધ્યમથી સાકાર કરતી ગુજરાતી ફિલ્મ ‘ક ખ ગ ઘ’ આગામી 20મી ફેબ્રુઆરી 2026ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મ માત્ર મનોરંજન નથી, પરંતુ સમાજ માટે એક ગહન વિચાર જાગરણનું અભિયાન છે જે શિક્ષણ, સંસ્કાર અને સંવેદનાનો દીવો પ્રગટાવવાનો…
