karnawatinews

‘પસ્તી સે પઢાઈ તક’ પ્રોજેક્ટ અંતર્ગત ડ્રીમ ફાઉન્ડેશનની ઘાટલોડિયામાં મેગા પસ્તી કલેક્શન ડ્રાઇવ

અમદાવાદઃ કોઈપણ બાળક આર્થિક રીતે સક્ષમ ન હોવાના કારણે શિક્ષણથી વંચિત ન રહી જાય તે માટે શહેરની જાણીતી સામાજિક સંસ્થા દ્વારા ‘પસ્તી સે પઢાઈ તક’ નામક વિશેષ પહેલ હાથ ધરવામાં આવી રહી છે. જે અંતર્ગત રવિવારના રોજ અમદાવાદના ઘાટલોડિયા ખાતે આવેલા નિર્માણ ટાવર ખાતે મેગા પસ્તી કલેક્શન ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતુ. ‘પસ્તી સે પઢાઈ…

Read More

“ધી ગુજરાત ગારમેન્ટ મેન્યુફેક્ચર્સ એસોસિએશન દ્વારા શહીદ પ્રવાસીઓ માટે શ્રદ્ધાંજલિ અને રાષ્ટ્રીય એકતા પ્રતીક રૂપે માનવ સાંકળ”

કાશ્મીરના અનંતનાગ જિલ્લાના પહેલગામથી નજીક પર્યટન સ્થળ પર ખીણમાં મોટા આતંકવાદી હુમલામાં 26 નિર્દોષ ભારતીય પ્રવાસીના મૃત્યુ થયા. મૃતક ભારતીયોને શ્રદ્ધાંજલિ આપવાનો એક કાર્યક્રમ આજ રોજ ધી ગુજરાત ગારમેન્ટ મેન્યુફેક્ચર્સ એસોસિએશન દ્વારા ઘી કાંટા એરિયામાં અમદાવાદ ખાતે યોજવામાં આવ્યો હતો. ધી ગુજરાત ગારમેન્ટ મેન્યુફેક્ચર્સ એસોસિએશનના સભ્યો તેમજ ગારમેન્ટ ઉદ્યોગ સાથે જોડાયેલ તમામ વ્યાપારી અને માર્કેટના…

Read More

ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પ્રથમવાર ઈન્સ્ટાગ્રામ ગેમ, મોશન સેન્સર અને ફ્લેશ મૉબ દ્વારા “ભ્રમ” ફિલ્મની અનોખી પ્રમોશનલ રજૂઆત

ગુજરાત : આગામી સાઈકોલોજિકલ થ્રિલર ફિલ્મ “ભ્રમ” ગુજરાતી સિનેમા માટે કાંઈક અનોખી જ પ્રોમોશનલ સ્ટ્રેટેજી સેટ કરી રહી છે. 16મી મેના રોજ રિલીઝ થઈ રહેલ  “હું ઈકબાલ” ફિલ્મના મેકર્સ દ્વારા પ્રોડ્યુસ કરાયેલ આ ફિલ્મમાં દર્શકોને ઇન્ટરેસ્ટિંગ, ક્રિએટિવ અને ઇન્ટરેક્ટિવ એક્સપિરિયન્સ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ અભિગમનું લક્ષ્ય ફિલ્મના અનોખા વિષય અને સ્ટોરીટેલિંગના સંકેતોને સંલગ્ન…

Read More

અંજાર નગર પ્રાથમિક શાળા નં-17માં શ્રી બીપીનભાઈ પટેલના નેતૃત્વ હેઠળ ઉત્કૃષ્ટ વિકાસ અને નવતર પ્રયાસો

અંજાર, એપ્રિલ, 2025 : “આચરણ કરે તે આચાર્ય” – આ ઉક્તિને સાચો અર્થ આપનાર અંજાર નગરપાલિકા સંચાલિત પ્રાથમિક શાળા નંબર 17ના ઇન્ચાર્જ આચાર્ય શ્રી બીપીનભાઈ પટેલ છે. એપ્રિલ 2023 થી એપ્રિલ 2025 દરમિયાનના બે વર્ષના તેમના કાર્યકાળમાં શાળામાં એવી નવી ઉજાસ ફેલાઈ છે કે, આજે શાળા માત્ર શિક્ષણ પૂરતી સીમિત નથી રહી, પણ બાળકોના સર્વાંગી…

Read More

સાઈબર ક્રાઇમ અને હેકિંગ જેવા ગંભીર અને પ્રાસંગિક વિષય પર કેન્દ્રિત ફિલ્મ “શસ્ત્ર” 1 મે, 2025 એ થશે રિલીઝ

અમદાવાદ :  ગુજરાતી સિનેમાને નવી દિશા આપતી થ્રિલર ફિલ્મ “શસ્ત્ર” ૧લી મે ૨૦૨૫, એટલે કે ગુજરાત સ્થાપના દિનના પાવન પ્રસંગે રિલીઝ થવાની છે. ફિલ્મનું ટેગલાઈન છે – “You will be hacked!”, જે દર્શકોમાં ઊંડું કૌતૂહલ જગાડી રહ્યું છે. આ ફિલ્મ ડિજિટલ યુગમાં વધતા જઈ રહેલા સાઈબર ક્રાઇમ અને હેકિંગ જેવા ગંભીર અને પ્રાસંગિક વિષયને કેન્દ્રમાં…

Read More

અટિરા, અમદાવાદ ખાતે કોમ્પોઝિટ્સ ટેસ્ટિંગ અને સર્ટિફિકેશન પર 3-દિવસીય વર્કશોપ સફળતાપૂર્વક પૂર્ણ

અમદાવાદ, 23 એપ્રિલ 2025 – અદ્યતન કોમ્પોઝિટ મટિરિયલ્સના ક્ષેત્રમાં પ્રાયોગિક શિક્ષણ અને તકનીકી કુશળતાને પ્રોત્સાહન આપવા માટે, અમદાવાદ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝ રિસર્ચ એસોસિએશન (ATIRA) ના કોમ્પોઝિટ્સ સેન્ટર ઓફ એક્સિલન્સ અને કોમ્પોઝિટ એક્સિલન્સ સેન્ટર ઓફ એશિયા (CECA), વડોદરા દ્વારા સંયુક્ત રૂપે “બિયૉન્ડ ધ સરફેસ: ઇન-ડેપ્થ ટેસ્ટિંગ એન્ડ સર્ટિફિકેશન ઓફ કોમ્પોઝિટ્સ” વિષય પર ત્રણ દિવસીય માસ્ટર વર્કશોપ નું…

Read More

કોલેજથી કરિયર સુધી – બધા જવાબો એક જ જગ્યા પર: એડમિશન ફેર 2025

અફેર્સ, એક અગ્રણી વૈશ્વિક એજ્યુકેશન ફેરના આયોજક હવે હોટેલ ગ્રાન્ડ મરક્યુરી, સૂર્યા પેલેસ વડોદરા ખાતે 25 એપ્રિલ 2025 ના રોજ તેના ખૂબ જ પ્રખ્યાત એડમિશન ફેરની જાહેરાત કરવા માટે ખૂબ જ ઉત્સાહિત છે.આ ઈવેન્ટ અભ્યાસના વિકલ્પોની શોધખોળ કરવા અને શ્રેષ્ઠ ભારતીય યુનિવર્સિટીઓ અને કોલેજો સાથે જોડાવા માંગતા વિદ્યાર્થીઓ માટે એક પ્રકારના અનુભવનું વચન આપે છે….

Read More

ભારતના સમૃદ્ધ કૌશલ્ય ગેમિંગ ઉદ્યોગ માટે YesRummy  વિઝન

ગુજરાત – GCC ઇનોવેશન્સ પ્રાઇવેટ લિમિટેડ એ ભારતની ઉભરતી ટેક ગેમિંગ કંપની છે, જે ટેકનોલોજી અને નવીનતા સાથે ઉદ્યોગમાં ક્રાંતિ લાવી રહી છે. અમદાવાદ સ્થિત GCC ઇનોવેશન પ્રાઇવેટ લિમિટેડ તેના ફ્લેગશિપ પ્રોડક્ટ, યસ રમી સાથે ઓનલાઈન ગેમિંગ ઉદ્યોગમાં હાજરી બનાવી રહી છે, જે એક અગ્રણી રમી પ્લેટફોર્મ બની ગયું છે. ટૂંકા ગાળામાં, યસ રમીએ પ્રચંડ…

Read More

થ્રિલર ગુજરાતી ફિલ્મ “ભ્રમ” 16મી મેના રોજ થશે રિલીઝ : એક અનોખી ઇન્સ્ટાગ્રામ ગેમ સાથે મેકર્સે કરી પ્રમોશનની શરૂઆત

•             ગુજરાતીઓ અચૂકપણે માણી શકે એવી સાઈકોલોજિકલ થ્રિલર ફિલ્મ છે “ભ્રમ” •             નિર્માતાઓએ ઇન્સ્ટાગ્રામ પર એક એવી પહેલી સોશિયલ મીડિયા ગેમ શરૂ કરી છે, જે પ્રેક્ષકોને ભ્રમની વિચિત્ર દુનિયામાં લઈ જાય છે. ગુજરાત : કહેવાય છે કે ગુજરાતીઓને થ્રિલર ફિલ્મ નથી ગમતી, એવું વિચારતા લોકો માટે આવી રહી છે ફિલ્મ “ભ્રમ”.અત્યંત વખણાયેલી ફિલ્મ “હું ઇકબાલ”ના…

Read More

વડપ્રદ ટૂડે સમાચારપત્રે પૂર્ણ કર્યા સફળતાના 10 વર્ષ — હવે 11માં વર્ષનો આરંભ, વડોદરામાં ઉજવણી સમારોહ યોજાયો

વડોદરા, 16 એપ્રિલ 2025: ગુજરાતના લોકપ્રિય અને વિશ્વસનીય સ્થાનિક સમાચારપત્ર “વડપ્રદ ટૂડે” એ આજે સફળતાના 10 વર્ષપૂર્ણ કરીને ગૌરવપૂર્વક 11માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. આ પ્રસંગે વડોદરામાં એક ભવ્ય “ગેટ ટુ ગેધર” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કુલ 200 લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ સમારોહમાં સમાચારપત્રના વાચકો, સ્થાનીક નેતાઓ, વિવિધ ક્ષેત્રોના મહાનુભાવો અને “વડપ્રદ…

Read More