મુંબઈ રેમ્પ પર સફળતા મેળવ્યા પછી હવે અભિનેત્રી એકતા જૈન અમદાવાદ ફેશન વીકમાં પોતાની પ્રતિભા પ્રદર્શિત કરશે

અભિનેત્રી, મોડેલ અને ઈન્ફ્લૂએન્સર એકતા જૈન 31 મે,  2025 ના રોજ હોટેલ હયાત રેજેન્સી, અમદાવાદ ખાતે યોજાનારી પ્રતિષ્ઠિત અમદાવાદ ફેશન વીકમાં રેમ્પ પર પરફોર્મ કરશે. તે જાણીતી ફેશન ક્યુરેટર અર્ચના જૈન માટે અને રંગ ચક્ર ડિઝાઇનર માટે રેમ્પ પર આવશે. બૉમ્બે ટાઈમ્સ ફેશન વીકમાં બે વખત સફળતાપૂર્વક રેમ્પ વોક કરી ચૂક્યા બાદ એકતા માટે આ…

Read More
File Photo

સીનિયર સિટીઝન મહિલાની જમીન પર દબાણનો પ્રયાસ: કૈલાસ સોસાયટી પર ગંભીર આરોપો

ધાંગધ્રા : સુરેન્દ્રનગર ડિસ્ટ્રિકના ધાંગધ્રા શહેરમાં અંબિકા ઓઈલ મિલ વળી જગ્યા આવેલી છે. તે વિસ્તારમાં રહેનાર સીનિયર સિટીઝન મહિલાએ કૈલાસ સોસાયટીના મેમ્બરોએ  એક સંપ કરી દબાણ અને ખોટા લોકેશનના આધારે અને ખોટા દસ્તાવેજના આધારે વેચાણ કર્યાનો ગંભીર આરોપ લગાવ્યો છે. મહિલા તરફથી જણાવવામાં આવ્યું કે તેમણે તા. ૧૯-૩-૧૯૯૦ના રોજ દસ્તાવેજ દ્વારા ખરીદેલી હતી, જેનો કબજો…

Read More

‘મા’ સામે શૈતાન – કાજોલની ધમાકેદાર વાપસી!

કાજોલ પહેલી વખત માઇથોલોજિકલ હોરર ફિલ્મમાં જોવા મળશે કાજોલ હંમેશા બબલી કે થોડાં ગંભીર કે રોમેન્ટીક રોલમાં જોવા મળી છે, હવે તે પહેલી વખત માઇથોલોજોકલ હોરર જોનરમાં પ્રવેશ કરી રહી છે. તે ‘મા’ નામની એક હોરર થ્રિલર ફિલ્મમાં જોવા મળશે. વિશાલ ફુરિયાએ ડિરેક્ટ કરેલી આ ફિલ્મનું પોસ્ટર કાજોલે સોમવારે પોતાના સોશિયલ મીડિયા પર શેર કર્યું…

Read More

દક્ષિણ ભારત ફરી એકવાર વૈશ્વિક મંચ પર પ્રભુત્વ મેળવી રહ્યું છે,  આ વખતે વિશ્વના સૌથી પ્રતિષ્ઠિત રેડ કાર્પેટ – ‘કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ’ માં શક્ય બન્યું છે

આવા ગ્લેમરથી ભરેલા કાર્યક્રમોમાં ફેશન ઘણીવાર જોવા મળે છે, પરંતુ વિચારપૂર્વક અમલમાં મુકાયેલી ફેશન ભાગ્યે જ જોવા મળે છે. ફિલ્મ નિર્માતા અભિષેક અગ્રવાલે માત્ર પોતાની ભારતીયતા જ દર્શાવી નહીં, પરંતુ પોતાના હૃદય પર ભારતીય રાષ્ટ્રીય પ્રતીક (અશોક સ્તંભ) પહેરીને ગર્વથી ભારતનું પ્રતિનિધિત્વ પણ કર્યું. આ પ્રતીક શક્તિ, હિંમત, આત્મવિશ્વાસ અને ગર્વ દર્શાવે છે. અભિષેક કાન્સ…

Read More

અમદાવાદમાં અવ્વલ ફાઉન્ડેશન દ્વારા અવ્વલ કન્યા ગૃહ તેમજ અવ્વલ ક્લબનો શુભારંભ

અમદાવાદ : સમાજમાં મહિલાઓ માટે સશક્તિકરણનો પરિચય આપતાં અને નારીશક્તિનું પ્રતિક અવ્વલ ફાઉન્ડેશન દ્વારા અમદાવાદના રાણીપ વિસ્તારમાં ‘અવ્વલ કન્યા ગૃહ’ તથા ‘અવ્વલ ક્લબ’નું ઉદ્ઘાટન ભવ્ય રીતે કરવામાં આવ્યું. આ સંસ્થા મહિલાઓ અને કન્યાઓના શૈક્ષણિક, સામાજિક અને આર્થિક વિકાસ માટે સમર્પિત છે. આ સંસ્થાનું મુખ્ય હેતુ એ છે કન્યાઓ માટે સુરક્ષિત વાતાવરણ ઊભું કરવું, તેમનો સર્વાગી…

Read More

પ્રખ્યાત ફિલ્મમેકર એટલીને સત્યભામા યુનિવર્સિટી તરફથી માનદ ડોક્ટરેટની પદવી પ્રાપ્ત થશે

આ એક એવી ક્ષણ છે જે વારસો અને પ્રેરણાને સુંદર રીતે જોડે છે. પ્રખ્યાત ફિલ્મ મેકર એટલીને સત્યભામા ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી દ્વારા માનદ ડોક્ટરેટની પદવી એનાયત કરવામાં આવશે – આ તે જ યુનિવર્સિટી છે જ્યાંથી તેમની સ્ટોરીટેલર બનવાની  સફર શરૂ થઈ હતી. આ સન્માન સમારોહ 14 જૂને ચેન્નાઈમાં યોજાશે – આ માત્ર એક…

Read More

કપિલ શર્માનો કોમેડી શો સીઝન 3 , 21 જૂને પ્રીમિયર થશે

મુંબઈ, 24 મે: હાસ્ય કલાકાર અને અભિનેતા કપિલ શર્માનો શો ‘ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શો’ ફરી એકવાર Netflix પર સીઝન 3 સાથે પરત ફર્યો છે, જેનું પ્રીમિયર 21 જૂનથી થવાનું છે. આ સીઝનમાં, સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ Netflix દુનિયાભરના સુપરફેન્સને મંચ પર આવવાની અને પોતાનું ટેલેન્ટ દર્શાવવાની તક આપી રહ્યું છે. ‘ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શો’નું મંચ…

Read More

‘લાહોર 1947’ આ વર્ષના અંતે થવાની છે રિલીઝ

રાજકુમાર સંતોષી અને આમિર ખાનની આ ફિલ્મની એકથી વધુ વખત જાહેરાત થઈ અને પછી આ ફિલ્મ પાછી પણ ખેંચાઈ. આમિર આ ફિલ્મ પ્રોડ્યુસ પણ કરી રહ્યો છે, તેણે જ ફિલ્મના લેખકને આગ્રહ કર્યો છે કે તે ‘સિતાર ઝમીન પર’ પછી ‘લાહોર 1947’ રિલીઝ કરવા માગે છે. આ ફિલ્મમાં રાજકુમાર સંતોષી પહેલી વખત શબાના આઝમી સાથે…

Read More

પલ્લવ પરીખની ‘ભ્રમ’ – ભ્રમ અને હકીકત વચ્ચે લડતી એક સ્ત્રીની કહાની

ગુજરાતી ફિલ્મ ‘ભ્રમ’ એ એક અનોખી મનોવિજ્ઞાન આધારિત થ્રિલર છે, જે પ્રેક્ષકોને અંત સુધી બાંધીને રાખે છે. પલ્લવ પરીખના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મની કથા માયા નામની એક 42 વર્ષની મહિલાની આસપાસ ફરે છે, જેને ડિમેન્શિયાનો સામનો કરવો પડી રહ્યો છે. એક દિવસ એ પોતાના જ ઘરમાં એક હત્યાની સાક્ષી બને છે, પણ એની માનસિક સ્થિતિને…

Read More

ભારતની સ્થાનિક એપ શુરુ (Shuru App) ને મોટું ફંડિંગ મળ્યું, હવે એઆઈ તમને કહેશે કે તમારી આસપાસ શું ચાલી રહ્યું છે

25 મે, 2025 : ભારતના ઝડપથી વિકસતા લોકલ સોશિયલ પ્લેટફોર્મ શુરુ એપ (Shuru App)  ને હવે સિરીઝ A ભંડોળ પ્રાપ્ત થયું છે. આ રોકાણ ક્રાફ્ટન, ઓમિદ્યાર નેટવર્ક ઇન્ડિયા અને એક્ઝિમિયસ વેન્ચર્સ જેવી સંસ્થાઓ દ્વારા કરવામાં આવ્યું છે. આ ફંડિંગનો ઉપયોગ એપ્લિકેશનની ટેકનોલોજીને વધુ મજબૂત બનાવવા અને નવી સુવિધાઓ લોન્ચ કરવા માટે કરવામાં આવશે. શુરુ (Shuru)…

Read More