હૃદયને રડાવતી, આંખોને ભીંજવતી, એક અનોખી સ્ટોરી ”ઇટ્ટા કિટ્ટા”
રોનક કામદાર અને માનસી પારેખ સ્ટારર ફિલ્મ ”ઇટ્ટા કિટ્ટા” ઇમોશનથી ભરપૂર પારિવારિક ફિલ્મજાન્યુઆરી 2024 ઃ જાન્વી પ્રોડક્શન્સ અને ગાયત્રી પ્રોડક્શન્સ દ્વારા પ્રસ્તુત ગુજરાતી ફિલ્મ ”ઇટ્ટા કિટ્ટા” તા. 19મી જાન્યુઆરીના રોજ ગુજરાતભર અને મુંબઇમાં રીલિઝ થઇ છે. બાળક દત્તક લેવાના વિષયને ખૂબ જ ઊંડાણપૂર્વક રજૂ કરતી આ ફિલ્મ દર્શકોને ભાવુક બનાવી દે છે. અનાથ બાળકોને દત્તક…