મગજ બાજુએ મૂકો તો હાસ્યના ધમધોકાર ડોઝની ગેરેન્ટી!

જો તમને મગજ બાજુએ મૂકીને માત્ર હસવું ગમે છે, જો તમે ફિલ્મમાં લોજિક નથી શોધતા, જો તમે બોડી શેમિંગ જેવી વાતોથી ઓફેન્ડ નથી થતા, બેઝિકલી તમે ફિલ્મ જો માત્ર ખડખડાટ હસવા માટે જુઓ છો, તો ડેની જીગર ફિલ્મ તમારા માટે છે. ક્યારેક અહીં તમને 90sના બોલીવુડની ઝલક દેખાય, તો ક્યારેક 70sના ડાન્સ સ્ટેપ્સ દેખાય. ક્યારેક…

Read More

પેશાબની સમસ્યા અને ચાલવામાં મુશ્કેલીથી પીડાતા 6 વર્ષના બાળકને થેયલ કરોડરજ્જુની ગાંઠનું વોકહાર્ટ હોસ્પિટલ્સ ખાતે સફળ ઓપરેશન

6 વર્ષના બાળકને પગમાં અચાનક જ નબળાઈ આવી ગઈ હતી અને પેશાબ રોકાઈ ગયો હોવાથી પેશાબની નળી મૂકવી પડી હતી. તેને પગમાં નબળાઈ સતત વધતી જતી હતી. તેથી આ બાળકને અન્ય હોસ્પિટલમાંથી વોકહાર્ટ હોસ્પિટલ્સ ખાતે ડો. કાંત જોગણી અને ડો. વિરલ વસાણીની દેખરેખ હેઠળ સારવાર કરવા માટે લાવવામાં આવ્યો હતો. બાળકની બીમારી અંગે ડો. કાંત…

Read More

સુરત ફાઇનાન્સ એસોસિયેશનનો રક્તદાન શિબિર

કર્મના સર્જક બનો તમે પણ રક્તદાતા બનો સુરત ફાઇનાન્સ એસોસિયેશન દ્વારા એકાદશ: ભવ્ય રક્તદાન ઉત્સવ: નું 6 જાન્યુઆરીના રોજ આયોજન કરવામાં આવ્યું છે. શિબિરનું આયોજન રિંગરોડ સ્થિત અજંટા શોપિંગ સેન્ટરના એ અને બી વિંગના પાર્કિંગ પરિસરમાં થશે. શિબિરના મીડિયા પ્રભારી શ્રી સૌરભ પટાવરી એ જણાવ્યું હતું કે રક્તદાન શિબિર સવારે 9 વાગ્યા થી સાંજે 6…

Read More

રિયલએસ્ટીક ગોલસેટિંગના પાવર સાથે નવા વર્ષના રિઝોલ્યુશનનું પરિવર્તન

વિશ્વની જાણીતી સંશોધન સંસ્થા એ પણ પુષ્ટિ કરે છે કે ખૂબ જ ઓછા લોકો તેમના નવા વર્ષનું રિઝોલ્યુશન હાંસલ કરી શકે છે. આપણે નવા વર્ષ 2024ના ઉંબરે છીએ અને ફરી એકવાર તે વર્ષનો તે સમય છે જ્યારે વિશ્વભરના લોકો આવતા વર્ષ માટે નવા વર્ષના સંકલ્પો કરશે.સામાન્ય રીતે એવું જોવામાં આવે છે કે આમાંના મોટાભાગના નવા…

Read More