ગુનેબોએ હાલોલ પ્લાન્ટની ક્ષમતામાં 50%નો વધારો કર્યો, જે ભારતની સૌથી મોટી સુરક્ષિત સ્ટોરેજ ફેક્ટરી બની

આ તબક્કામાં, અમે રૂ.750 મિલિયનનું રોકાણ કર્યું છે. છેલ્લા એક દાયકામાં ગુનેબોએ પ્લાન્ટના આધુનિકીકરણ અને અપગ્રેડેશન માટે રૂ. 1500 મિલિયન ખર્ચ્યા છે. ફિઝિકલ સિક્યોરિટી સોલ્યુશન્સ માટે વિશ્વ પ્રસિદ્ધ ગુનેબોએ ગુજરાત રાજ્યના હાલોલ પ્રદેશમાં તેના પ્લાન્ટનો 50% વિસ્તરણ કરીને તેને ભારતની સૌથી મોટી સુરક્ષિત સ્ટોરેજ પ્રોડક્ટ્સ ફેક્ટરી બનાવી છે. આ ફેક્ટરીની સ્થાપના 1984 માં કરવામાં આવી…

Read More

તમારા ઉજ્જવળ ભવિષ્યનો પ્રવેશદ્વાર : એડમિશન ફેર – 2024 હવે અમદાવાદમાં

અમદાવાદ, 2024 : અફેર્સ, એક અગ્રણી વૈશ્વિક એજ્યુકેશન ફેરના આયોજક હવે હોટેલ પ્રાઇડ પ્લાઝા, અમદાવાદ ખાતે 27-28 એપ્રિલ 2024  ના રોજ તેના ખૂબ જ પ્રખ્યાત એડમિશન ફેર ની જાહેરાત કરવા માટે ખૂબ જ ઉત્સાહિત છે.આ ઈવેન્ટ અભ્યાસના વિકલ્પોની શોધખોળ કરવા અને શ્રેષ્ઠ ભારતીય યુનિવર્સિટીઓ અને કોલેજો સાથે જોડાવા માંગતા વિદ્યાર્થીઓ માટે એક પ્રકારના અનુભવનું વચન…

Read More

હાર્ટ ફાઉન્ડેશન & રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા અમદાવાદમાં દિનેશ હોલ ખાતે મ્યુઝિકલ ઇવેન્ટ “આજા તેરી યાદ આઈ”નું આયોજન કરાયું

સદાબહાર મેલોડી સોન્ગ્સ સાંભળવા કોને ના ગમે? નાના- મોટા સૌ કોઈને મેલોડી સોન્ગ્સ સાંભળવા ગમે છે. તેથી અમદાવાદમાં 21 એપ્રિલ- રવિવારના રોજ દિનેશ હોલ ખાતે કપ્રેસી તથા હાર્ટ ફાઉન્ડેશન & રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા આર્ક ઈવેન્ટ્સના સપોર્ટથી મ્યુઝિકલ ઇવેન્ટ “આજા તેરી યાદ આઈ”નું આયોજન  કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઈન્ટરનેશનલ વર્સેટાઈલ સિંગર ડૉ. મિતાલી નાગ અને…

Read More

75 વર્ષીય દર્દીના જમણાં થાપાના ગોળાનું વોકહાર્ટ હોસ્પિટલ્સ ખાતે સફળ ઓપરેશન

વોકહાર્ટ હોસ્પિટલ્સ, રાજકોટ હંમેશાથી ક્રિટિકલ કેસીસની સરળ રીતે સારવાર કરવા માટે જાણીતું છે. અહીંના ડોક્ટર્સની ટીમ અભૂતપૂર્વ છે. તાજેતરના જ કેસની વાત કરીએ તો એક 75 વર્ષીય દર્દી કે જેઓ ઘણાં વર્ષોથી સાઈકોલોજિકલ ડિસ્ટર્બ હતા અને તેમને જમણાં પગમાં થાપાના ગોળા પાસે ફ્રેક્ચર થયું હતું. ઘણાં લાંબા સમયથી બ્લિડિંગ થવાના કારણે તેમનું હિમોગ્લોબીન માત્ર 7.5…

Read More

સ્નેહ દેસાઈ દ્વારા “ચેન્જ યોર લાઈફ” વર્કશોપના પ્રથમ દિવસે આશરે 1500 જેટલાં લોકો સહભાગી બન્યા

Ahmedabad:જાણીતા મોટિવેશનલ સ્પીકર અને લાઈફ કોચ સ્નેહ દેસાઈનો  4 વર્ષ પછી ફરી અમદાવાદમાં તેમનો ટ્રાન્સ્ફોર્મેટિવ “ચેન્જ યોર લાઈફ” વર્કશોપ યોજાયેલ છે. આ અત્યંત અપેક્ષિત 3 દિવસની ઇવેન્ટ 19મી, 20મી અને 21મી એપ્રિલ, 2024ના રોજ ક્લબ O7, અમદાવાદ ખાતે યોજાયેલ છે, જે ઉપસ્થિતોને વ્યક્તિગત વિકાસ અને સ્વ-શોધ તરફ પ્રેરણાદાયી અને જ્ઞાનપ્રદ પ્રવાસનું વચન આપે છે. આ…

Read More

‘ધી બ્રોકન ન્યૂઝ’ની સિઝન-2ના પ્રમોશન માટે સોનાલી બેન્દ્રે અને શ્રીયા પિલગાંવકર શહેરની મુલાકાતે!

ZEE5ના ખૂબ પ્રશંસા પામેલા શો ‘ધી બ્રોકન ન્યૂઝ’ની બીજી સિઝનની આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી છે. સિરીઝના મુખ્ય કલાકારો સોનાલી બેન્દ્રે અને શ્રીયા પિલગાંવકરે તાજેતરમાં જ આગામી સિઝનના પ્રમોશન માટે અમદાવાદની મુલાકાત લીધી હતી.ચાલુમહિનાના પ્રારંભમાં રિલીઝ થયેલા સિરીઝના ટ્રેલરથી ત્રીજી મેના રોજ રિલીઝ થઈ રહેલી નવી સિઝનના ઘટનાક્રમો જોવા માટે વ્યૂઅર્સની ઉત્સુકતા ઓર વધી ગઈ છે….

Read More

BSNL 4G નેટવર્ક કવરેજ અને સીમ કાર્ડ બદલવા અંગે

પ્રિય BSNL ગ્રાહક, BSNL ગુજરાત રાજ્યમાં પોતાનું 4G નેટવર્ક કવરેજ શરૂ કરવા જઈ રહ્યું છે. તેને ધ્યાનમાં રાખીને,આપને વિનંતી કરવામાં આવે છે કે આપની પાસે જે BSNL સિમ કાર્ડ છે તે 4G છે કે નહીં તે ચકાસો. આ માટે આપ BSNL ગ્રાહક હેલ્પલાઈન નંબર 1503 પર પોતાના ફોન થી કૉલ કરીને જાણી શકો છો. જો…

Read More

બોવાઇન પેરીકાર્ડિયલ પેચ દ્વારા વાંકા લીંગનું સફળ ઓપરેશન

એક 46 વર્ષીય પુરૂષ ના 90° સુધીના વાંકા લીંગની સમસ્યા હોવાથી નોર્મલ સેક્સ કરવામાં તેમને તકલીફ જણાઇ. તેથી તેઓ વોકહાર્ટ હોસ્પિટલ્સ, રાજકોટ ખાતે ડૉ. નયન ટીંબડીયા (કન્સલ્ટન્ટ- યુરોલોજિસ્ટ, એન્ડ્રોલોજિસ્ટ અને ટ્રાન્સપ્લાન્ટ સર્જન) પાસે તબીબી સહાય માટે આવ્યા હતા. દર્દીની  ડૉ. નયન ટીંબડીયા દ્વારા તપાસ કરવામાં સામે આવ્યું કે તેને 90° સુધીનું લીંગ વાંકુ હતું. આ…

Read More

‘ધ લેગસી ઑફ જિનેશ્વર’ના ટ્રેલરમાં જોવા મળી જૈન પરંપરાની ઝલક

આખરે આતુરતાનો અંત આવ્યો છે. ‘ધ લેગસી ઑફ જિનેશ્વર‘નું બહુપ્રતિક્ષિત ટ્રેલર લૉન્ચ થઈ ગયું છે. આ કાર્યક્રમ સિનેપોલિસ મુંબઈ ખાતે નિર્માતા અભિષેક માલુ, પ્રોજેક્ટ હેડ વિવેક કુલશ્રેષ્ઠ, અભિનેતા સુરેન્દ્ર પાલ અને અન્ય ઘણા લોકોની હાજરીમાં યોજાયો હતો. આ દરમિયાન એવો દાવો કરવામાં આવ્યો હતો કે આ ફિલ્મ જૈન ધર્મની સંસ્કૃતિ અને ક્યારેય ન સ્પર્શયા હોય…

Read More

ગાંધીનગર યુનિવર્સિટીએ મ્યુઝિકલ ડ્યુઓ સલીમ સુલૈમાનના શાનદાર પરફોર્મન્સ સાથે જઝબા 2024નું સમાપન કર્યું

ગાંધીનગર, ગુજરાત – ગાંધીનગર યુનિવર્સિટી (GU) ફરી એકવાર હેડલાઇન્સ બનાવી રહી છે, પરંતુ આ વખતે માત્ર તેના શૈક્ષણિક કૌશલ્ય માટે જ નહીં પરંતુ શૈક્ષણિક નવીનતા અને કલ્ચર એક્સ્ટ્રાવેગેન્ઝાના ગ્રાઉન્ડબ્રેકિંગ મિશ્રણ માટે પણ. તાજેતરમાં જ ગાંધીનગર યુનિવર્સીટી ખાતે પ્રખ્યાત બૉલીવુડ ડ્યુઓ સલીમ- સુલેમાનના શાનદાર પરફોર્મન્સ સાથે પ્રેક્ષકો મંત્રમુગ્ધ બન્યા. ઉલ્લેખનીય છે કે આરજે રોકીબોય દ્વારા આ…

Read More