“વર્લ્ડ સ્ટ્રોક ડે” નિમિતે વોકહાર્ટ હોસ્પિટલ્સ, રાજકોટ ખાતે આયોજિત પેનલ ડિસ્કશનમાં અવેરનેસ અંગે ભાર મૂકવામાં આવ્યો
રાજકોટ : 29 ઓક્ટોબરને “વર્લ્ડ સ્ટ્રોક ડે” તરીકે ઉજવવામાં આવે છે. દરેક વર્ષે વિશ્વમાં સ્ટ્રોક આવવાની સમસ્યા વધતી જ જાય છે. આ એક સ્વાસ્થ્ય સંબંધિત ચિંતાનો વિષય છે. આ વર્ષની વર્લ્ડ સ્ટ્રોક ડેની થીમ “ગ્રેટર ધેન સ્ટ્રોક એક્ટિવ ચેલેન્જ” છે. આ થીમ સ્ટ્રોકને રોકવા માટે શારીરિક પ્રવૃત્તિ અને સક્રિય આરોગ્ય સંભાળને પ્રોત્સાહિત કરવાના વૈશ્વિક અભિયાન…