55માં આંતરરાષ્ટ્રીય ગોવા ફિલ્મ ફેસ્ટિવલમાં મર્કટ બ્રોસ નિર્મિત ગુજરાતી ફિલ્મ”કારખાનું”ની પસંદગી

ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલય દ્વારા આયોજિત 55મા આંતરરાષ્ટ્રીય ગોવા ફિલ્મ ફેસ્ટિવલમાં મર્કટ બ્રોસ નિર્મિત ગુજરાતી ફિલ્મ  ‘કારખાનું ‘ સત્તાવાર રીતે પસંદગી પામી છે. ભારત સરકાર દ્વારા યોજાતા આ ખૂબ જ નામાંકિત ફિલ્મ ફેસ્ટિવલ માં લગભગ  3 વર્ષ બાદ કોઈ ગુજરાતી ફિલ્મની પસંદગી થઇ છે. એક ગુજરાતી તરીકે ગૌરવ થાય તેવી આ વાત છે….

Read More

ડિવાઈન ચાઈલ્ડ ગ્રૂપ ઓફ સ્કૂલ, અમદાવાદ ખાતે યુથ માઈન્ડમાં ઇનોવેશન લાવવા માટે “સ્ટાર્ટઅપ યુ આઈડિયા હેકાથોન”નું આયોજન

ગુજરાત : સ્ટાર્ટઅપ યુ આઈડિયા હેકાથોન, યુવા ઈનોવેટર્સને પ્રેરણા આપવા માટે રચાયેલ પ્લેટફોર્મ, 25મી અને 26મી ઓક્ટોબર 2024ના રોજ ડિવાઈન ચાઈલ્ડ ઈન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ અને ડિવાઈન ચાઈલ્ડ સ્કૂલ, મહેસાણા ખાતે યોજાયેલ છે. બે દિવસીય આ કાર્યક્રમ બંને શાળાઓના 200 થી વધુ વિદ્યાર્થીઓને તેમની સર્જનાત્મકતા, સમસ્યા હલ કરવાની કુશળતા અને ઉદ્યોગસાહસિક ક્ષમતા દર્શાવવા માટે એકસાથે લાવશે….

Read More

7 નવેમ્બરના રોજ રિલીઝ થઈ રહેલ  ફિલ્મ “કાલે લગન છે!?!”નું સોન્ગ “લગન લૉલીપોપ” રિલીઝ કરાયું

સોન્ગ લિંક  : https://www.youtube.com/watch?v=Oao19ud7cCQ ગુજરાત : 7 નવેમ્બર, 2024ના રોજ રિલીઝ થઈ રહેલ ફિલ્મ “કાલે લગન છે !?!”નું ટ્રેલર રિલીઝ કર્યા બાદ ફિલ્મનું સોન્ગ “કાલે લગન છે !?!”નું પાર્ટી સોન્ગ “લગન લૉલીપોપ” તાજેતરમાં જ રિલીઝ કરવામાં આવ્યું છે. પ્રખ્યાત સિંગર ઉમેશ બારોટના અવાજમાં સ્વરબદ્ધ કરાયેલ આ સોન્ગ પરફેક્ટ વેડિંગ સોન્ગ સાબિત થઇ શકશે. આ સોન્ગમાં…

Read More