
GESIA નો એન્યુઅલ “ડિજિટલ મેનેજમેન્ટ કોન્ક્લેવ 2024” યોજાશે
અમદાવાદ : GESIA દ્વારા અમદાવાદ મેનેજમેન્ટ એસોશિએશન ખાતે 18મી ઓક્ટોબર, 2024ના રોજ “ડિજિટલ મેનેજમેન્ટ કોન્ક્લેવ 2024” યોજાવાનું છે, જેની થીમ “ફ્યુચરિસ્ટિક બિઝનેસીસ ડ્રાઇવિંગ સસ્ટેનેબલ ગ્રોથ” છે. આ કોન્ક્લેવ CIO ઇકોસિસ્ટમ અને ICT સમુદાય વચ્ચેના ઈન્ટરેક્શન માટે પ્રીમિયર પ્લેટફોર્મ તરીકે ઊભું છે. જેના એનાઉન્સમેન્ટ કાર્યક્રમ દરમિયાન શ્રી પ્રણવ પંડ્યા (ચેરમેન અને ડિરેક્ટર, GESIA IT એસોસિએશન), શ્રી…