અમદાવાદ ઇન્ટરનેશનલ લિટરેચર ફેસ્ટિવલ 2024નું  સફળતાપૂર્વક સમાપન

અમદાવાદ ઇન્ટરનેશનલ લિટરેચર ફેસ્ટિવલની 9મી એડિશન 5 અને 6 ઓક્ટોબર 2024ના રોજ સેન્ટર ફોર એન્વાયર્નમેન્ટ એજ્યુકેશન, થલતેજ ટેકરા, અમદાવાદ ખાતે  સફળતાપૂર્વક યોજાઈ હતી. આ ફેસ્ટિવલના ફાઉન્ડર ડિરેક્ટર ઉમાશંકર યાદવ છે. આ ફેસ્ટિવલ બે દિવસ દરમિયાન ઘણાં બધા સેશન્સ યોજાયા. કાર્યક્રમની શરૂઆત રચના યાદવના કથક પરફોર્મન્સથી થઈ હતી. પ્રથમ સેશનમાં સ્ક્રીનરાઇટર અને લિરિસિસ્ટ નિરેન ભટ્ટ ઉપસ્થિત…

Read More

અમદાવાદ બુક ક્લબ દ્વારા રવીન્દ્ર મારડિયાના જીવન થી પ્રેરિત થઈને “રેઝિલિયન્ટ ફુટપ્રિન્ટ્સઃ ધ ઇન્સ્પાયરિંગ લાઇફ ઓફ  બુકનું વિમોચન કરવામાં આવ્યું

અમદાવાદ, 6ઠ્ઠી ઑક્ટોબર 2024 – અમદાવાદ બુક ક્લબ દ્વારા લેખિકા શ્રદ્ધા આહુજા રામાણી દ્વારા લિખિત પુસ્તક “રેઝિલિયન્ટ ફુટપ્રિન્ટ્સઃ ધ ઇન્સ્પાયરિંગ લાઇફ ઑફ રવીન્દ્ર મારડિયા”નું વિમોચન કરવામાં આવ્યું હતું. “રેઝિલિયન્ટ ફુટપ્રિન્ટ્સ” એ પ્રખ્યાત રવિન્દ્ર મારડિયાની જીવનયાત્રાને આલેખતી જીવનચરિત્રાત્મક કૃતિ છે. આ બુક  તેમના અનોખા વ્યક્તિત્વ,   વ્યક્તિગત સંઘર્ષો અને વ્યાવસાયિક વિજયોની શોધ કરે છે, જે વાચકોને તેમના…

Read More