અમદાવાદ ઇન્ટરનેશનલ લિટરેચર ફેસ્ટિવલ 2024ની 9મી એડિશન 5 અને 6 ઓક્ટોબર 2024 ના રોજ યોજાશે

અમદાવાદ ઇન્ટરનેશનલ ફેસ્ટિવલની 9મી એડિશન 5 અને 6 ઓક્ટોબર 2024ના રોજ સેન્ટર ફોર એન્વાયર્નમેન્ટ એજ્યુકેશન, થલતેજ ટેકરા, અમદાવાદ ખાતે યોજાશે. આ ફેસ્ટિવલના ફાઉન્ડર ડિરેક્ટર ઉમાશંકર યાદવ અને મનોજ અગ્રવાલ, IAS (નિવૃત્ત) દ્વારા 1 ઓક્ટોબર 2024ના રોજ મીડિયા સાથેની વાતચીતમાં ઘોષણા કરવામાં આવી હતી. ઉમાશંકર યાદવે માહિતી આપી હતી કે ભારતના તમામ ભાગો અને વિદેશમાંથી પચાસથી…

Read More

બીએસએનએલ 24 વર્ષોની સેવા પૂર્ણ કરે છે અને તેની 25મી વર્ષગાંઠ પર ઉત્સાહ સભર નવી ઘોષણાઓ કરે છે

1 ઓક્ટોબર 2024, અમદાવાદ – ભારત સંચાર નિગમ લિમિટેડ (બીએસએનએલ), ભારતમાં ટેલિકોમ પ્રદાતા તરીકે આજે તેની 25મી વર્ષગાંઠ ગૌરવપૂર્વક ઉજવે છે, જે કંપનીની સફરમાં એક મહત્વપૂર્ણ સિદ્ધિ છે.  1 ઓક્ટોબર 2000 ના રોજ દૂરસંચાર વિભાગ (DoT) થી એક અલગ સંસ્થા તરીકે સ્થાપિત બીએસએનએલએ સમગ્ર દેશમાં વ્યાપક ટેલિકોમ સેવાઓ પૂરી પાડવામાં મહત્વની ભૂમિકા ભજવી છે અને…

Read More

હલ્લાં બોલ આંદોલનનાં અર્જુન મિશ્રા કોંગ્રેસમાં જોડાયા

આજરોજ ગાંધી જયંતિ નિમિત્તે અર્જુન મિશ્રા દ્વારા ગાંધીજીના સ્મરણાર્થે તેઓને વંદન કરી સ્મરણાંજલિ અર્પણ કરી. દિલ્લી ખાતે કોંગ્રેસ મુખ્યાલયમાં જોડાયા બાદ તેઓના પ્રથમ આગમન અમદાવાદ થયું જેમાં તેઓ એમની ટીમ સાથે અમદાવાદ સ્થિત ગાંધી આશ્રમ ખાતે પહોંચ્યા. અર્જુન મિશ્રા છેલ્લા એક મહિનાથી દિલ્લીમાં હતા અને તેઓ યુવા હલ્લા બોલના સંસ્થાપક અનુપમ સાથે દિલ્લી કોંગ્રેસ ભવનમાં…

Read More