ફિલ્મ “ચોર ચોર”ની સફળતાની અનોખી રીતે  ઉજવણી કરાઈ

 ફિલ્મ ચોર ચોરને  3 અઠવાડિયામાં ખુબ સારો પ્રતિસાદ મળ્યો, તેની સફળતાની ઉજવણી 16 ઓગસ્ટના રોજ અનોખી રીતે કરવામાં આવી. ફિલ્મના પ્રોડ્યૂસર વિવેકા પટેલ તથા ડિરેક્ટર રાજન રાઠોડ સેવા ભાવિ અને પ્રકૃતિ પ્રેમી છે એટલે ટીમ સાથે 101 વૃક્ષારોપણનો કાર્યક્રમ કૉમર્સ કોલેજ, સેક્ટર ૧૫ ગાંધીનગર ખાતે કરવામાં આવ્યો હતો. જોડે કોલેજના વિધાર્થીઓને ફિલ્મ ઈન્ડસ્ટ્રીને લગતા પ્રશ્નોનો…

Read More

પ્લેક્ષપોઈન્ડિયાનુ ૯મી આવૃત્તિ આગામી ડિસેમ્બર 2024માં ગાંધીનગર ખાતે યોજાશે

ગુજરાત સ્ટેટ પ્લાસ્ટિક મેન્યુફેક્ચરર્સ એસોસિએશન (GSPMA), 1970 માં સ્થપાયેલ પ્લાસ્ટિક ઉત્પાદકો માટે કાર્યરત સોથી જુનું અને અગ્રગણ્ય એસોસિએશન છે. ૧૦૦ સભ્યો સાથે આરંભાયેલ એસોસિયેશન માં આજે 3500 થી વધુ રજીસ્ટર્ડ સભ્યો છે. 1979માં આરંભાયેલ પ્લાસ્ટિક ઉધોગને સમર્પિત પ્લેક્ષ્પોઈન્ડિયા 2024મા 9મી આવૃત્તિની જાહેરાત કરતા ખુશી અનુભવે છે.  પ્લેક્ષપોઈન્ડિયા  વિવિધ ઔદ્યોગિક ક્ષેત્રો માટે ઉભરતા કેન્દ્ર સમા ગુજરાત,…

Read More