વર્લ્ડ ઓર્ગન ડોનેશન ડે : તમારો અંગ દાન કરવાનો નિર્ણય કોઇ પણ વ્યક્તિને નવું જીવન આપી શકે છે

રાજકોટ : રક્તદાનની જેમ અંગદાનને પણ મહાદાન ગણવામાં આવે છે. દર વર્ષે ઓર્ગન ડોનેશન અંગે વધુ જાગૃતિ ફેલાવવા માટે 13 ઓગસ્ટર, 2024ના રોજ વર્લ્ડ ઓર્ગન ડોનેશન ડે મનાવવામાં આવે છે.  એક બ્રેઇનડેડ વ્યક્તિના અંગદાનથી 8 વ્યક્તિને નવજીવન મળે છે. છેલ્લા પાંચ વર્ષમાં રાજ્યમાં 500થી વધુ  બ્રેઇનડેડ વ્યક્તિઓના અંગ દાન થકી કુલ 1600થી વધુ લોકોને અંગોનું…

Read More

પ્રેમ, કોમેડી અને ડ્રામાનું કોમ્બિનેશન દર્શાવતી ફિલ્મ “ઉડન છૂ”નું ટ્રેલર લોન્ચ

પ્રેમ અને કોમેડીથી ભરપૂર આવનાર ફિલ્મ “ઉડન છૂ” સાથેની આશાઓ હવે વધી ગઈ છે, કારણકે તાજેતરમાં જ તેનું ટ્રેલર લોન્ચ કરાયું છે અને દર્શકોનો અભૂતપૂર્વ પ્રતિસાદ પણ મળી રહ્યો છે. “ઉડન છૂ” એ રાહુલ બાદલ, જય શાહ અને અનીશ શાહ દ્વારા ઈન્દિરા મોશન પિક્ચર્સ અને નવેમ્બર ફિલ્મ્સના બેનર હેઠળ નિર્મિત ગુજરાતી ફિલ્મ છે. ફિલ્મનું નિર્દેશન…

Read More

સુરતમાં હર ઘર તિરંગા યાત્રામાં સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતનો ટેબ્લો આકર્ષણનું કેન્દ્ર બન્યો

રમશે ગુજરાત, જીતશે ગુજરાતની થીમ પર ટેબ્લો તૈયાર કરાયો છે. વિશાળ તિરંગા યાત્રામાં સૌની નજર સ્પોર્ટ્સને પ્રમોટ કરતા સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના ટેબ્લો પર રહી. ટેબ્લોમાં ગુજરાતના સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટક્ચર, નારણપુરા સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ, ખેલાડીઓની સિદ્ધિઓ, ગુજરાતમાં સ્પોર્ટ્સ ક્ષેત્રે કરાયેલ નેશનલ કક્ષાના આયોજનો, ખેલ મહાકુંભ ઉપરાંત ખેલાડીને ઉપયોગી વિવિધ યોજનાઓની માહિતી આકર્ષક રીતે રજૂ કરવામાં આવી છે….

Read More