ઇસુઝુ મોટર્સ ઇન્ડિયા સમગ્ર ભારતમાં ‘ઇસુઝુ આઈ-કેર મોનસૂન કેમ્પ’ શરૂ કરી રહી છે

ગ્રાહકો 22nd – 28th જુલાઇ 2024 સુધી તમામ ઇસુઝુ અધિકૃત ડીલર સર્વિસ સ્ટેશન પર આકર્ષક સેવાના લાભો મેળવી શકો છો અસાધારણ અને અપ્રતિમ માલિકીનો અનુભવ આપવા માટે તેની પ્રતિબદ્ધતા ચાલુ રાખીને, Isuzu મોટર્સ ઇન્ડિયાએ અત્યંત અપેક્ષિત રાષ્ટ્રવ્યાપી ‘ISUZU I-Care મોનસૂન કેમ્પ’ની જાહેરાત કરી છે. ISUZU D-MAX પિક-અપ્સ અને SUV ની તેની શ્રેણી માટે રચાયેલ, સેવા…

Read More

G-Crankzએ ગુજરાતમાં અમદાવાદ ખાતે નવી ઓફિસ શરૂ કરીને પોતાની કામગીરીનું વિસ્તરણ કર્યું

20 જૂલાઇ, 2024- શનિવારના રોજ G-Crankzની નવી ઓફિસના ઉદ્ઘાટન પ્રસંગે શ્રી પરસોત્તમ રૂપાલા (મેમ્બર ઓફ પાર્લામેન્ટ)ની વિશેષ ઉપસ્થિતિ રહી G-Crankzએ હાઇ-પરફોર્મન્સ એન્જિન ઓઇલ ઉદ્યોગમાં ઝડપથી ઉભરતી બ્રાન્ડ છે.   શ્રેષ્ઠ અને ગુણવત્તાયુક્ત સેવાઓ પૂરી પાડવાની પ્રતિબદ્ધતા સાથે કંપનીએ પોતાની યાત્રા શરૂ કરી હતી અને ડિસેમ્બર 2022માં તેમણે બ્રાન્ડ લોન્ચ કરી ત્યારથી આજ સુધીમાં  બ્રાન્ડે નોંધપાત્ર પ્રગતિ…

Read More

નવી જનરેશન માટેના પ્રેમ અને પ્રશ્નોની વાર્તા દર્શાવતી ફિલ્મ “વાર તહેવાર”નું ટ્રેલર લોન્ચ

                ફિલ્મ 2જી ઓગસ્ટના રોજ થશે રિલીઝ •             પ્રેમની પરિભાષા સમજાવે છે ફિલ્મ “વાર તહેવાર”  •    ટ્રેલર લિંક- https://youtu.be/1SwarvWNZhY?si=O51A2c9-DSax6bhH પ્રેમ જેવો કોઈ વાર નથી કે નથી કોઈ તહેવાર – આ ટેગ લાઈન ઘણું બધું કહી જાય છે. જો જીવનમાં પ્રેમ હોય તો દરેક વાર પણ તહેવાર બની જાય. આવી જ એક વાતને કહેવા માટે આવી…

Read More

લેખક જગદીપ પુનિયા દ્વારા લિખિત મોટિવેશનલ બુક “રાઈસ ટૂ યોર ફૂલ પોટેન્શિયલ”નું વિમોચન

સેલ્ફ હેલ્પ માટેની મોટિવેશનલ બુક છે “રાઈસ ટૂ યોર ફૂલ પોટેન્શિયલ” મેન્યુફેક્ચરિંગ ઇન્ડસ્ટ્રીમાં 3થી વધુ દાયકાઓનો અનુભવ ધરાવતાં પ્રોફેશનલ જગદીપ પુનિયા દ્વારા લિખિત પુસ્તક “રાઈસ ટૂ યોર ફૂલ પોટેન્શિયલ”નું 18 જૂલાઇ, 2024ના રોજ અમદાવાદ બુક ક્લબના ઉપક્રમે અમદાવાદ મેનેજમેન્ટ એસોશિએશન ખાતે વિમોચન કરાયું હતું. ઉપરાંત અમદાવાદ બુક ક્લબના પ્રેસિડેન્ટ શ્રદ્ધા આહુજા રામાણી સાથે પોતાની બુક…

Read More

ડ્રીમ ફાઉન્ડેશન દ્વારા અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન ખાતે બ્રેસ્ટ કેન્સર અવેરનેસ સેમિનારનું આયોજન

ડ્રીમ ફાઉન્ડેશન દ્વારા અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન (AMA) ખાતે બ્રેસ્ટ કેન્સર અવેરનેસ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું. આ સેમિનારનો હેતુ મહિલાઓને સ્તન કેન્સર, તેની તપાસ અને સારવાર બાબતે માહિતગાર કરવાનો હતો. ડિવાઇન બ્રેસ્ટ ક્લિનિકના જાણીતા સ્તન કેન્સર નિષ્ણાત ડૉ. નુપુર પટેલે લગભગ 60 મહિલાઓને સંબોધિત કરી, સ્તન કેન્સર જાગૃતિ અંગે મૂલ્યવાન માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સેમિનારમાં પ્રારંભિક…

Read More

સ્માર્ટ એડિટિંગ સાથેની સ્માર્ટ હોરર કોમેડી ફિલ્મ “કારખાનું”નું ટ્રેલર લોન્ચ

ટ્રેલર લિંક : https://youtu.be/YAkO9LkhNCo?feature=shared સામાન્ય માણસોની વાતો અને તેમના રોજિંદા જીવનમાં કાંઈક અલગ બનતી ઘટનાઓ દર્શાવતી ફિલ્મ દર્શકોને વધુ આકર્ષે છે. એમાં પણ રોજિંદા જીવનમાં કોઈ વ્યક્તિને ભૂતની અનુભૂતિ થઈ જાય તો? આવું જ કાંઈક લઈને આવી રહી છે અપકમિંગ ગુજરાતી ફિલ્મ “કારખાનું.” ફિલ્મનું નામ સાંભળતા જ લોકોને આશ્ચર્ય થાય કે આખરે આ ફિલ્મમાં હશે…

Read More

સ્માર્ટ હોરર કોમેડી ગુજરાતી ફિલ્મ “કારખાનું”ની સ્ટારકાસ્ટ રાજકોટની મુલાકાતે

•              ફિલ્મ 2 ઓગસ્ટ, 2024ના રોજ  થશે રિલીઝ •      રાજકોટની જાણીતી કોલેજો અને સ્થળોની પણ લીધી મુલાકાત રાજકોટ : અપકમિંગ સ્માર્ટ હોરર કોમેડી ફિલ્મ “કારખાનું” કે જે દર્શકો માટે કાંઈક અલગ જ સ્વાદ લઈને આવી રહી છે. ફિલ્મનું નામ સાંભળતા જ લોકોને આશ્ચર્ય થાય કે આખરે આ ફિલ્મમાં હશે શું? કાંઈક નવી જ વાર્તા ધરાવતી…

Read More

મેટિસ મલ્ટીસ્પેશિયાલીટી હોસ્પિટલ : દરેક દર્દીને વિશ્વાસપાત્ર અને નૈતિક સેવાઓ પ્રદાન કરીને સૌથી પ્રોમિસિંગ હેલ્થકેર બનવાનું લક્ષ્ય

મેટિસ હોસ્પિટલ એ મોટેરા, અમદાવાદ, ગુજરાત સ્થિત મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલ છે. અહીંની ટીમમાં ડેડીકેટેડ  સમર્પિત  પ્રોફેશનલ્સનો સમાવેશ થાય છે જેઓ તેમના સંબંધિત ડોમેન્સમાં ઉત્તમ જ્ઞાન અને અનુભવ ધરાવે છે. હોસ્પિટલ દરેક નિદાન અને સારવારના મૂલ્યને ઓળખે છે અને શ્રેષ્ઠ આરોગ્યસંભાળ સેવા માટે પ્રતિબદ્ધ છે. અદ્યતન ટેક્નોલોજી સાધનો સાથે અનુભવી ડોકટરો અને અત્યંત અનુભવી તબીબી સ્ટાફની ટીમ…

Read More

નારીઓનું સમ્માન : “નારીત્વમ” કાર્યક્રમમાં મહિલાઓનું તેમના જ પરિવારજનો દ્વારા અભિવાદન કરાશે

* 11મી જુલાઇએ મિષ્ટી સ્ટુડિયો ખાતે “નારીત્વમ” નો લોન્ચિંગ કાર્યક્રમ યોજાયો * “નારીત્વમ – સીઝન 4” 28મી સપ્ટેમ્બરે અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન ખાતે યોજાશે અમદાવાદ : “નારીત્વમ”ની શરૂઆત 2021માં થઇ કે જે મહિલાઓના સમ્માનની ઉજવણી છે. અમદાવાદ મેનેજમેન્ટ એસોશિએશન ખાતે આગામી 28 સપ્ટેમ્બર 2024 ના રોજ “નારીત્વમ – સીઝન 4” ભવ્ય રીતે યોજાશે. “નારીત્વમ”નો લોન્ચિંગ કાર્યક્રમ…

Read More

વિકી કૌશલ અને એમી વિર્ક આગામી ફિલ્મ ‘બૅડ ન્યૂઝ’ના  પ્રમોશન અર્થે અમદાવાદના મહેમાન બન્યા

બંને કલાકારોએ ગુજરાતી ફૂડનો આનંદ માણ્યો અમદાવાદ : ધર્મા પ્રોડક્શન્સ અને લીઓ મીડિયા કલેક્ટિવના સહયોગથી એમેઝોન પ્રાઇમ દ્વારા પ્રસ્તુત કોમેડી-ડ્રામા ‘બેડ ન્યૂઝ’ની રિલીઝ ડેટ જેમ જેમ નજીક આવી રહી છે, તેમ-તેમ ચાહકો અને પ્રેક્ષકોમાં તેની આસપાસની ઉત્તેજના વધી રહી છે. વિકી કૌશલ અને એમી વિર્ક ફિલ્મના પ્રમોશન અર્થે અમદાવાદ પહોંચ્યા હતા અને ફિલ્મ અંગે દિલ…

Read More