ઘી ગુજરાત ગારમેન્ટ મેન્યુફેક્ચરર્સ એસોસિએશન દ્વારા ગારમેન્ટ ઇન્ડસ્ટ્રીઝને વેગ આપવા 25થી 27 જુલાઇ દરમિયાન નેશનલ કક્ષાના B2B ટ્રેડ ફેરનું આયોજન કરાયું

અમદાવાદ, 27 જુલાઈ, 2024: ટેક્સટાઇલ-ગારમેન્ટના માન્ચેસ્ટર ગણાતા એવા ગુજરાતના ઉદ્યોગોને વેગ આપવા માટે સતત પ્રયાસો થઇ રહ્યાં છે. ગુજરાતનો ગારમેન્ટ ઉદ્યોગ દેશ-વિદેશમાં પ્રચલિત છે. વેપારને વેગ આપવા માટે ધ ગુજરાત ગારમેન્ટ મેન્યુફેક્ચરર્સ એસોસિએશન દ્વારા ગાંધીનગરમાં હેલિપેડ એક્ઝિબિશન  સેન્ટર ખાતે 37માં ટ્રેડ ફેરનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉદ્યોગકારો સાતમ-આઠમ, રક્ષાબંધન, નવરાત્રી-દિવાળી અન્ય તહેવારો ઉપરાંત વિન્ટર કેલક્શન…

Read More

એક રિસર્ચ અનુસાર હેપેટાઇટિસ સંબંધિત બિમારીથી દર 30 સેકન્ડે એક વ્યક્તિનું મૃત્યુ થાય છે : ડૉ. પ્રફુલ કામાણી

વર્લ્ડ હેપેટાઇટિસ ડે  28 જુલાઈના રોજ વિશ્વભરમાં ઉજવવામાં આવે છે. આ દિવસે લોકોને આ ગંભીર બીમારી વિશે જાગૃત કરવામાં આવે છે, કારણ કે આપણે જાણીએ છીએ કે, તે લીવર સાથે સંબંધિત એક ગંભીર રોગ છે, જેનાથી વિશ્વમાં દર વર્ષે હજારો લોકોના મૃત્યુ  થાય છે. વર્લ્ડ હેપેટાઇટિસ ડેની આ વર્ષની થીમ “ઇટ્સ ટાઈમ ઓફ એક્શન” છે….

Read More

ગુજરાતના 3 હોનહાર ખેલાડીઓ આ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યાં છે : મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ

પેરિસ ઓલિમ્પિકમાં આપણા સ્ટાર ખેલાડીઓ નિરજ ચોપડા, પી.વી. સિંધુ, શરથ કમલ, શ્રીજેશ પી.આર., રોહન બોપન્ના, મીરાબાઇ ચાનુ સહિત ભારતના 117 ખેલાડીઓ આ રમતોત્સવની વિવિધ 16 સ્પર્ધાઓમાં ભાગ લેવાના છે, વિશ્વ નેતા અને આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ઓલિમ્પિકમાં ભાગ લેવા જઈ રહેલા ખેલાડીઓ સાથે રૂબરુ સંવાદ કરીને તેમને સફળતાની શુભેચ્છા પાઠવી હતી. ઓલિમ્પિક રમતોમાં વધુને…

Read More

ડૉ. મિતાલી નાગ (આર્ક ઇવેન્ટ્સ) દ્વારા મોહમ્મદ રફી સાહેબની ૩૧ જુલાઇએ મરણતિથિ નિમીત્તે શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરાયું

ભારત ના આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત મહાન ગાયક કલાકાર મોહમ્મદ રફી સાહેબની ૩૧ જુલાઇએ મરણતિથિ આવી રહી છે તેથી રફી સાહેબને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા શહેરની ગણ્યામાન્ય વર્સેટાઇલ સિંગર ડૉ. મિતાલી નાગ (આર્ક ઇવેન્ટ્સ)એ ભવ્ય શ્રદ્ધાંજલિ સંગીત કાર્યક્રમનું આયોજન અમદાવાદમાં કર્યું હતું, જેમાં તેમને જાણીતા ગાયક ચિરાગ દેસાઇ એ સાથ આપ્યો હતો જેમાં બન્નેએ મળી ને રફી…

Read More